Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સેમસંગ ગેલેક્સી એ12 નાચો સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવ્યો
સેમસંગ દ્વારા આ અઠવાડિયા ની અંદર તેમના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવશે. અને આ લોન્ચ ના માત્ર થોડા દિવસો પહેલા જ કંપની દ્વારા તેમના નવા એ સિરીઝ સ્માર્ટફોન ને યુરોપ ની અંદર લોન્ચ કરવા માં આવેલ છે. સેમસંગ દ્વારા તેમના નવા ગેલેક્સી એ12 નાચો સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવેલ છે. આ સ્માર્ટફોન ની અંદર એચડી પ્લસ ડિસ્પ્લે આપવા માં આવે છે અને કંપની નું પોતાનું એક્સઝીનોસ પ્રોસેસર આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 5000 એમએએચ ની બેટરી ની સાથે ફાસ્ટ ચાર્જિંગ નો સપોર્ટ પણ આપવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી એ12 નાચો ની કિંમત 179 યુરોઝ રાખવા માં આવેલ છે, કે જે અંદાજિત રૂ. 15,630 જેટલા થાય છે. અને આ સ્માર્ટફોન ની અંદર બ્લેક, વાઈટ અને રેડ કલર ઓપ્શન આપવા માં આવે છે. આ સ્માર્ટફોન જર્મની ની અંદર પ્રિ ઓર્ડર માટે ઉપલબ્ધ કરી દેવા માં આવેલ છે અને તે 13મી ઓગસ્ટ થી સેલ પર જશે.
સેમસંગ ગેલેક્સી એ12 નાચો સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોન ની અંદર 6.5 એચડી પ્લસ ડિસ્પ્લે આપવા માં આવે છે. જેની અંદર 720x1560 પિક્સલ નું રિઝોલ્યુશન આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર સેમસંગ નું પોતાનું એક્સઝીનોસ 850 પ્રોસેસર 4જીબી રેમ ની સાથે આપવા માં આવે છે.
સેમસંગ ગેલેક્સી એ12 નાચો સ્માર્ટફોન ની અંદર 64જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ આપવા માં આવે છે જેને યુઝર્સ માઈક્રોએસડી કાર્ડ ની મદદ થી 1ટીબી સુધી વધારો શકે છે. અને આ સ્માર્ટફપણ એન્ડ્રોઇડ 11 પર ચાલે છે જેના પર સેમસંગ દ્વારા વન યુઆઈ આપવા માં આવે છે.
અને આ સ્માર્ટફોન ની અંદર ડ્યુઅલ સિમ સપોર્ટ અને સાઈડ માઉન્ટેડ ફીન્ડરપ્રિન્ટ સેન્સર આપવા માં આવે છે. અને ગેલેક્સી એ12 નાચો માં પાછળ ની તરફ ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે જેની અંદર મુખ્ય કેમેરા 48એમપી અને એફ2.0 ના એપ્રેચર ની સાથે આપવા માં આવે છે. અને બીજો 5એમપી નો અલ્ટ્રા વાઈડ સેન્સર એફ2.2 એપ્રેચર ની સાથે આપવા માં આવે છે. અને બાકી ના બે 2એમપી ડેપ્થ અને 2એમપી મેક્રો કેમેરા એફ2.4 એપ્રેચર ની સાથે આપવા માં આવે છે. અને આગળ ની તરફ સેલ્ફી માટે 8એમપી નો કેમેરા એફ2.0 ના એપ્રેચર ની સાથે આપવા માં આવે છે.
અને આ મીડ રેન્જ સ્માર્ટફોન ની અંદર 5000 એમએએચ ની બેટરી આપવા માં આવે છે જેની સાથે 15 વોટ નું ચાર્જિંગ પણ આપવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications