Flipkart Big Billion Days Sale, Samsungનો 5જી ફોન મળશે આટલો સસ્તો

By Gizbot Bureau
|

Flipkart Big Billion Days Sale શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રોજેરોજ આ સેલ દરમિયાન જે આકર્ષક ડીલ્સ મળવાની છે, તેની માહિતી સામે આવી રહી છે. સેમસંગે પોતાના ગેલેક્સી સ્માર્ટફોન પર મળનારી ડીલ્સ અને ઓફર્સની જાહેરાત કરી છે. આ સેલ દરમિયાન Galaxy S22+, Galaxy S21 FE 5G, Galaxy F series સહિતના સેમસંગના પ્રીમિયમ, મિડ-રેન્જ અને એન્ટ્રી લેવલ સ્માર્ટફોન પર 57 ડિસ્કાઉન્ટ મળશે.

Flipkart Big Billion Days Sale, Samsungનો 5જી ફોન મળશે આટલો સસ્તો

Flipkart Big Billion Days Sale દરમિયાન Galaxy S22+, Galaxy F23 5G યુઝ્સ અનુક્રમે 59,999 અને 10,999 રૂપિયાની કિંમતે ખરીદી શકે છે. જ્યારે યુઝર્સ Galaxy S21 FE 5G ફોન ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટેડ કિંમતે 19 સપ્ટેમ્બરથી ખરીદી શક્શે. આ દરમિયાન યુઝર્સે આ ફોન માટે 31,999 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ફ્લિપકાર્ટ પ્લસ કસ્ટમર્સને 22 સપ્ટેમ્બરથી Galaxy F13 ફોન માત્ર 8,499ની કિંમતે મળશે.

Samsung Flagship Phone પરની ઓફર્સ

માર્કેટમાં સેમસંગનો Galaxy S21 FE 5G સ્માર્ટફોન 74,999 રૂપિયાની કિંમતે મળશે. આ ડિવાઈસ પર Flipkart Big Billion Days Sale દરમિયાન 58 ટકાનું મોટું ડિસ્કાઉન્ટ મળશે. જેન કારણે Galaxy S21 FE 5G ફોન 31,99 રૂપિયાની કિંમતે ખરીદી શકાશે. આ ફોન ભારતમાં મળશે Exynos 2100-powered ફોન્સમાંનો સૌથી સસ્તો ફોન છે.

આ હેન્ડસેટ પર પણ મળશે ડિસ્કાઉન્ટ

આ જ રીતે Samsung Galaxy S22+ SoC ફોન પર પણ યુઝર્સને ડિસ્કાઉન્ટ મળશે. આ ફોન યુઝર્સ 59,999ની ડિસકાઉન્ટેડ કિંમતે ખરીદી શક્શે. આ સ્માર્ટફોનના 8જીબી અને 128 જીબી વેરિયંટની કિંમત 69,999 રૂપિયા છે. જ્યારે 8જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 88,999 રૂપિયા છે. આ ફોન શાનદાર પ્રીમિયમ ડિઝાઈન ધરાવતા ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. સેમસંગનો આ સ્માર્ટફોન Snapdragon 8 Gen 1 Soc પર કામ કરે છે.

Samsung Budget Phones પરની ઓફર

Flipkart પર એક્સ્લુઝિવ વેચાઈ રહેલા Galaxy F23 5G અને Galaxy F13 અનુક્રમે 10,999 અને 8,499 રૂપિયાની કિંમતે મળવાના છે. જ્યારે આ હેન્ડસેટના 64 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 11,999 રૂપિયા છે. આ કિંમતે Galaxy F23 5G સેમસંગનો સૌથી સસ્તો 5જી ફોન છે. Samsung Galaxy F23 5Gની લિસ્ટિંગ પ્રાઈઝ 13,499 રૂપિયા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Deals on Flipkart’s Big Billion Days Sale: 5G Phones Starting at Just Rs. 10,999

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X