Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે વર્ષમાં 2 વાર રિપેર કરાવી શક્શો તૂટેલો કે બગડેલો ફોન, આ કંપનીએ કરી જાહેરાત
ભારતમાં ટેક જાયન્ટ કંપની સેમસંગના પોર્ટફોલિયોમાં લાખોની સંખ્યામાં ટેબ્લેટ અને સ્માર્ટફોન માર્કેટમાં છે. આ દરેક હેન્ડસેટ જુદા જુદા પ્રાઈસ સેગમેન્ટમાં અને જુદા જુદા ફીચર્સ સાથે અવેલેબલ છે. કંપનીએ આ ડિવાઈસના પ્રોટેક્શન માટે Samsung Care+ પ્રોગ્રામની સુવિધા આપી છે. હવે કંપનીએ આ પ્રોગ્રામને ફ્રીમાં અપગ્રેડ કર્યો છે. આ અપગ્રેડેશન અંતર્ગત યુઝર્સ એક વર્ષમાં બે વાર પોતાના ડિવાઈસને રિપેર કરાવી શક્શે.
વર્ષમાં આ બે ક્લેઈમ દરમિયાન યુઝર્સ સ્ક્રીન પ્રોટેક્શન અને લિક્વિડ ડેમેજ પ્રોટેક્શનનો લાભ લઈ શકે છે. Samsung Care+ ગેલેક્સી ડિવાઈસ માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ છે. જેમાં યુઝર્સને કોઈ પણ નુક્સાન વગર 100 ટકા સિક્યોરિટી મળે છે.

ઘરેથી પીક અપ પણ કરાવી શકો છો.
Samsung Care+ પ્રોગ્રામ અંતર્ગત યુઝર્સને વોક ઈન અને પિક અપ બંને પ્રકારની સુવિધા મળે છે. કસ્ટમર પોતાની સુવિધા પ્રમાણે કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી શકો છો અને પોતાના ડિવાઈસને રિપેર કરાવી શકો છો. જેમાં તમે પિક અપ માટે ટાઈમ શેડ્યુલ પણ નક્કી કરી શકો છો.
Samsung Care+ના ફાયદા
સેમસંગ કંપનીનો દાવો છે કે આ સેમસંગ કેર પ્લસ પ્રોગ્રામ અંતર્ગત સેમસંગની પ્રોડક્ટને રિપેર કરવા માટે જેન્યુઈન પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ રિપેર સેન્ટરમાં ડિવાઈસના પર્ફોમન્સ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં નથી આવતી. રિપેર કર્યા બાદ પણ તમારો ફોન એકદમ નવા ફોનની જેમ જ કામ કરે છે.
Samsung Care+ની કિંમત
Samsung Care+ પ્લાનની કિંમત 399 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં ગેલેક્સી રેન્જના બધા જ ફોન કવર થાય છે. આ રેન્જમાં ગેલેક્સી સ્માર્ટફોન, ગેલેક્સી ટેબ્લેટ, ગેલેક્સી વૉચ, ગેલેક્સી બૂક સામેલ છે. સાથે જ Samsung Care+ માં કોઈ પણ સમસ્યા વગર ક્લેઈમ પાસ થઈ જાય છે, જે ઝીરો ડોક્યુમેન્ટ પ્રોસેસ છે.
કંપનીનું કહેવું છે કે આ આખી પ્રોસેસમાં યુઝર્સની ડેટા પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ જો કસ્ટમર ઈચ્છે તો રિપેરિંગની પ્રોસેસને ટ્રેક પણ કરી શકે છે, જેના માટે તેમણે એક સિમ્પલ પ્રોસેસ ફોલો કરવાની રહે છે. Samsung Care+ પ્લાન ડિવાઈસ ખરીદતા સમયે લેવો પડે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications