દુનિયામાં નવું ઇન્ટરનેટ આવી રહ્યું છે

By Gizbot Bureau
|

છેલ્લા ઘણા સમયથી એવા ઘણા બધા રિપોર્ટ આવી રહ્યા છે કે રશિયા દ્વારા તેમનું પોતાનું ઇન્ટરનેટ બનાવવામાં આવી રહ્યું છે. અને હવે બીબીસી દ્વારા તેમના રિપોર્ટ ની અંદર પુષ્ટિ કરવામાં આવી છે કે તે દેશ દ્વારા પોતાના ઈન્ટરનેટને ટેસ્ટ પણ કરી લેવામાં આવ્યું છે.

દુનિયામાં નવું ઇન્ટરનેટ આવી રહ્યું છે

તે રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે એટલે શિયા દ્વારા સફળતાપૂર્વક પોતાના આખા દેશની અંદર ગ્લોબલ ઇન્ટરનેટના અલ્ટરનેટિવ ને ટેસ્ટ કરી લેવામાં આવ્યું છે. અને રશિયન મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન દ્વારા વધુ માહિતી આપ્યા વગર આ બાબત વિશે જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે બીબીસીના રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય યુઝર્સ દ્વારા કોઈ પણ બદલાવ જોવામાં આવ્યો ન હતો.

અમે આ ટેસ્ટના રીઝલ્ટ ને રશિયાના પ્રેસિડેન્ટ પુતિન ની સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ રશિયન પ્રોજેક્ટ વિશે ખૂબ જ ઓછી માહિતી બહાર આવી રહી છે માત્ર એટલી ખબર છે કે તેનું નિકનેમ રંગ નેટ રાખવામાં આવ્યું છે. અને આ પ્રકારના પગલા ની પાછળ માત્ર એક જ હેતુ છે કે સરકાર દ્વારા જેટલો પણ ઓનલાઇન કન્ટેન્ટ મૂકવામાં આવી રહ્યો છે તેમના પર પોતાના અનુસાર સેન્સર્સ મૂકી શકાય તે કઈ રીતે કામ કરે છે.

બીબીસી રિપોર્ટની અંદર યુનિવર્સિટી ઓફ સુરે ના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ પ્રોફેસર એડવર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવા ઇન્ટરનેટ ની અંદર મોટા ઇન્ટરનેટ ની અંદર પોતાની બોર્ડર ની અંદર ટેલ્કો દ્વારા આઇપીએસ ને કન્ફિગર કરવાની રહેશે કે જેવું મોટા કોર્પોરેશન ની અંદર કરવામાં આવતું હોય છે. અને આ પ્રકારની ટેકનોલોજી ની અંદર વીપીએન દ્વારા પણ કોઈ પણ કન્ટેન્ટ તેને બ્લોક કરવામાં આવ્યો છે તેનું એક્સેસ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

અત્યાર સુધીમાં ઘણા બધા ટેક્નોલોજીસ દ્વારા આ પ્રકારના ફિલ્મ એના કે જેને ઇન્ટરનેટ કહેવામાં આવે છે તેના વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી છે કેમકે તેની અંદર કોઈપણ ગવર્મેન્ટ દ્વારા પોતાનું અલગ ઇન્ટરનેટ બનાવી શકવા માં આવે છે. અને તેની અંદર તેઓ પોતાના દેશના નાગરિકો કયા પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યા છે એકબીજા સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરી રહ્યા છે તે બધી જ બાબતો પર નિયંત્રણ રાખી શકે છે. આની પહેલા પણ સાઉદી અરેબિયા ચાઇના જેવા દેશો દ્વારા પહેલાથી જ આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાગુ કરી દેવામાં આવ્યું છે જેથી તેઓ પોતાના નાગરિકો કયા પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યા છે તેના ઍક્સેસને કંટ્રોલ કરી શકે. જેવું કે ચાઇનાની અંદર મોટાભાગની ગૂગલની સર્વિસને બ્લોક રાખવામાં આવી છે.

આ પ્રકારની ટેકનોલોજી નું રશિયા દ્વારા કઈ રીતે પાલન કરવામાં આવે છે અને તેને કઈ રીતે ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે કેમ કે હજુ સુધી રશિયા દ્વારા માત્ર આ પ્રકારની ટેકનોલોજીને ટેસ્ટ કરવા માં આવી છે અને તેનો ઇમિટેશન કરવાનું બાકી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Russia Might Have Developed Its Own Internet Alternative To Global Internet

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X