YONO SBI લોગઈન ભૂલી ગયા છો? તો આ રીતે રિસેટ કરો પાસવર્ડ

By Gizbot Bureau
|

જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની મોબાઈલ એપ વાપરો છો, તો આ આર્ટિકલ તમારા માટે છે. એપ ઓટો લોગ ઈન હોવાને કારણે આપણે ઘણીવાર તેના આઈડી પાસવર્ડ ભૂલી જઈએ છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો તમારે બેન્કની શાખામાં જવાની જરૂર નથી, તેના વગર પણ તમે YONO SBI લોગઈન ક્રેડેન્શિયલ્સ ઘરે બેઠા રિસેટ કરી શકો છો. વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને તમે એસબીઆઈ લોગઈન યુઝર નેમ અને પાસવર્ડ રિસેટ કરવી શકો છો. આ માટે શું કરવાનું રહેશે, તે અમે તમને નીચે જણાવી રહ્યા છીએ. તમારે બસ તમારો રજિસ્ટર મોબાઈલ નંબર તમારી પાસે રાકવાનો છે, કારણ કે આ પાસવર્ડ રિસેટ કરવાની પ્રોસેસ દરમિયાન તમને ઓટીપી આવશે, જે તમારે સબમિટ કરવાનો છે.

YONO SBI લોગઈન ભૂલી ગયા છો? તો આ રીતે રિસેટ કરો પાસવર્ડ

Internet Banking દ્વારા YONO SBI લોગઈન યુઝર નામ રિસેટ કરવા આટલું કરો.

1. સૌથી પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ ઓપન કરો.

2. હવે Personal Banking Sectionમાં ક્લિક કરીને લોગઈન ઓપ્શન પર ટેપ કરો.

3. હવે Forgot Username/ Login Password પર ક્લિક કરો.

4. હવે નેક્સ્ટ પેજ પર જઈને ડ્રોપ ડાઉન મેન્યુમાંથી Forget User Name સિલેક્ટ કરો. બાદમાં નેક્સ્ટ બટન પર ક્લિક કરો.

5. હવે નેક્સ્ટ સ્ક્રીન પર CISF નંબર, અકાઉન્ટ ડિટેઈલ્સ, દેશનું નામ, રજિસ્ટર મોબાઈલ નંબર જેવી ડિટેઈલ્સ એડ કરો. છેલ્લે કેપ્ચા કોડ એન્ટર કરીને સબમિટ બટન પર ટેપ કરો.

6. હવે તમારા રજિસ્ટર્ડ નંબર પર એક ઓટીપી આવશે, જે સ્ક્રીન પર દેખાતા બોક્સમાં ઈન્સર્ટ કરો અને છેલ્લે કન્ફર્મ બટન પર ક્લિક કરો.

ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા YONO SBI લોગઈન પાસવર્ડ રિસેટ કરો.

1. સૌથી પહેલા એસબીઆઈની વેબસાઈટ પર જાવ.

2. અહીં પર્સનલ બેન્કિંગ અંતર્ગત લોગ ઈન ઓપ્શન પર ક્લિક કરો.

3. હવે યુઝર નેમ અને ફરગેટ લોગઈન પાસવર્ડ બટન પર ક્લિક કરો.

4. હવે નેક્સ્ટ પેજ પર ડ્રોપ ડાઉન મેન્યુમાંથી ફરગેટ લોગ ઈન પાસવર્ડ વિકલ્પ પસંદ કરો. પછી ફરી નેક્સ્ટ બટન પર ક્લિક કરો.

5. હવે તમારે યુઝર નેમ, અકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર, બર્થ ડેટ અને છેલ્લે કેપ્ચા એન્ટર કરવાની છે. આટલું કરી દીધા બાદ સબમિટ બટન પર ટેપ કરો.

6. હવે તમારા રજિસ્ટર નંબર પર એક ઓટીપી આવશે.

7. બાદમાં તમને રિસેટ પાસવર્ડનો ઓપ્સન મળશે. નવો પાસવર્ડ સેટ કરી દીધા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.

Best Mobiles in India

English summary
Reset id password online on YONO SBI app

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X