Just In
- 19 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
રિલાયન્સ જીઓ કરન્ટ પ્લાન ઓફર્સ અને વધુ
મુકેશ અંબાણી ની માલિકી વળી કંપની એ પોતાની ફાઈબર આધારિત બ્રોડબેન્ડ સેવા ની જાહેરાત કરી હતી જેનું નામ રિલાયન્સ જીઓ ગિગાફાઈબર રાખવા માં આવ્યું હતું. અને હવે કંપની પોતાની આ સેવા નું પ્રિવ્યુ ઓફર આપી રહી છે, તે ઓફર ની વિગતો જાણવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.
યુઝર્સ ને 100એમબીપીએસ ની સ્પીડ સાથે દર મહિને 100જીબી 90 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવશે.
અત્યાર ના જીઓ ગિગાફાઈબર ના પ્રિવ્યુ ઓફર ની અંદર યુઝર્સ ને 90 દિવસ ની વેલિડિટી સાથે 100એમબીપીએસ ની હાઈ સ્પીડ ઇન્ટરનેટ ની સુવિધા આપવા માં આવશે. જેની અંદર યુઝર્સ ને દર મહિને 100જીબી ઇન્ટરનેટ આપવા માં આવશે. અને સાથે સાથે જીઓ ની પ્રીમિયમ એપ નું એક્સેસ પણ આપવા માં આવશે.

100જીબી ના મહિના ના કોટા પર 40જીબી નું ફ્રી ટોપઅપ પણ આપવા માં આવશે
એક વખત જયારે યુઝર્સ તેમના એક મહિના નું 100જીબી ના કોટા ને પૂરું કરી નાખે છે ત્યાર બાદ તેમને મે જીઓ એપ અથવા જીઓ.કોમ પર થી વધારા ના 40જીબી ડેટા મળી શકે છે.

ઈન્સ્ટોલેશન ચાર્જીસ નહિ લેવા માં આવે
અત્યારે જીઓ ગિગાફાઈબર અત્યારે પ્રિવ્યુ ઓફર ની અંદર હોવા ના કારણે કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ નહિ લેવા માં આવે.

યુઝર્સે રૂ. 4500 ની રિફંડેબલ ડિપોઝીટ ભરવી પડશે
જિઓજિગાફાઈબર ની અંદર ONT ડીવાઈસ માટે યુઝર્સે રૂ. 4500 ની રિફન્ડેબલ ડિપોઝીટ ભરવી પડશે.

કોઈ કેશ પેમેન્ટ કરવા ની જરૂર નથી
આ કિંમત ને યુઝર્સે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ અથવા જીઓ મની ના ઉપીયોગ કરી અને ટ્રાન્સફર કરવા ના રહેશે.

રૂ. 4500 ની સિક્યોરિટી ડિપોઝીટ રિફન્ડેબલ છે
અને જો તમે રિલાયન્સ જીઓ ની ગિગાફાઈબર સેવા ને બંધ કરવા નો નિર્ણય કરો છો તો તે ડિપોઝીટ તમને પાછી આપવા માં આવશે. અને જે ડિવાઇસીસ ને ઇન્સ્ટોલ કરવાં માં આવ્યું હશે તેને સારી અને ચાલુ કન્ડિશન ની અંદર પરત આપવા નું રહેશે.

અત્યારે જિઓજિગાફાઈબર સેવા માત્ર પ્રીપેડ પ્લાન ની નીચે જ આવે છે
અત્યારે જિઓજિગાફાઈબર ના બધા જ પ્લાન પ્રીપેડ પ્લાન ની અંદર જ રાખવા માં આવેલ છે, અને કંપની થોડા સમય બાદ પોસ્ટપેડ પ્લાન ને લોન્ચ કરવા નું પ્લાન ધરાવે છે.

જીઓગિગાફાઈબર પ્રિવ્યુ ઓફર નો ભાગ કઈ રીતે બનવું
જે ગ્રાહકો ને જીઓના ગિગાફાઈબર માં રસ હોઈ તેમણે પોતાના નજીક ના જીઓ સ્ટોર પર જય અને તાપસ કરવા ની રહેશે કે તેઓ ને આ ઓફર નો લાભ મળી શકે તેમ છે કે નહિ.

પ્રિવ્યુ ઓફર 900 શહેર માં ઉપલબ્ધ છે
કંપની ના જણવ્યા અનુસાર તેઓ દેશ ના 900 શહેર અને ગામો ની અંદર આ સેવા નું ટેસ્ટિંગ કરશે અને તેની અંદર NCR ના અમુક વિભાગ પણ શામેલ છે.

આ 29 શહેરો માં પહેલા લોન્ચ કરવા માં આવી શકે છે
અનેક ઑનલાઇન અહેવાલો અનુસાર, જીયો ગિગાફાઇબર પ્રથમ તબક્કામાં ભારતનાં 2 9 શહેરોમાં આવી રહ્યું છે. આ શહેરોમાં બેંગ્લોર, ચેન્નઈ, પુણે, લખનૌ, કાનપુર, રાયપુર, નાગપુર, ઇન્દોર, થાણે, ભોપાલ, ગાઝિયાબાદ, લુધિયાણા, કોઈમ્બતૂર, આગ્રા, મદુરાઈ, નાસિક, ફરિદાબાદ, મેરઠ, રાજકોટ, શ્રીનગર, અમૃતસર, પટના, અલ્હાબાદ, રાંચીનો સમાવેશ થાય છે. , જોધપુર, કોટા, ગુવાહાટી, ચંદીગઢ અને સોલાપુર.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190