Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિલાયન્સ જીઓ દ્વારા નવો રૂ. 251 વર્ક ફ્રોમ હોમ પ્લાન લોન્ચ કર્યો
કરોના વાયરસ ને કારણે ઘણા બધા શહેરો ને લોકડાઉન કરી દેવા માં આવ્યા છે, અને તેના કારણે ઘણા બધા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, અને તમારો આ વર્ક ફ્રોમ હોમ નો અનુભવ સારો રહે તેના માટે રિલાયન્સ જીઓ દ્વારા નવા વર્ક ફ્રોમ હોમ પ્લાન લોન્ચ કર્યા છે.

મુકેશ અંબાણી ની માલિકી વળી કંપની રિલાયન્સ જીઓ દ્વારા જે લોકો ઘરે થી પોતાનું કામ કરી રહ્યા છે તેના માટે નવો વર્ક ફ્રોમ હોમ પ્લાન લોન્ચ કરવા માં આવ્યો છે. અને આ નવા પ્લાન ની અંદર ગ્રાહકો ને દરરોજ ણ 2જીબી ડેટા 51 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવશે. અને આ પ્લાન ની અંદર માત્ર ડેટા આપવા માં આવશે જેનો અર્થ એ થાય છે કે આ પ્લાન ની અંદર ગ્રાહકો ને કોઈ પણ પ્રકાર ના કોલિંગ અને એસએમએસ ના લાભ આપવા માં નહીં આવે.
આ પ્લાન ની અંદર દરરોજ ની એફ્યુપી લિમિટ ને 2જીબી ની આપવા માં આવી છે અને જો યુઝર્સ દ્વારા આ લિમિટ ને વાપરી નાખવા માં આવે છે તો ત્યારે ગ્રાહકો ને 64કેબીપીએસ ની સ્પીડ પર ઇન્ટરનેટ આપવા માં આવે છે.
અને થોડા સમય પહેલા જ કંપની દ્વારા દેશ ની અંદર પોતાના ગ્રાહકો માટે તેમના એડ ઓન પ્લાન ને પણ રિવાઇસ કરવા માં આવ્યા હતા. અને તે રિવાઇસ પ્લાન ની અંદર કંપની દ્વારા માત્ર ડબલ ડેટા જ નહીં પરંતુ નોન કીઓ કોલ્સ માટે મીનીટ પણ વધારવા માં આવી છે.
જીઓ દ્વારા શું જણાવવા માં આવ્યું?
અને કંપની દ્વારા તેમના ઓફિશિયલ સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, કોરોના વાયરસ ને કારણે ઘણા બધા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે ત્યારે રિમોટ ઈન્ટરેક્શન અને પરિવાર સાથે વાત કરવા ની અંદર વધારો થયો છે, અને યુઝર્સ ને આ સન્જોગો ની અંદર વધુ ડેટા ની જરૂર છે, અને આ સન્જોગો ની અંદર યુઝર્સ ને તેમની જરૂરી ડેટા ની મદદ સારી રીતે અને અફોર્ડેબલ કિંમત પર મહી રહે તેના માટે રિલાયન્સ જીઓ દ્વારા પ્રયાસ કરવા માં આવી રહ્યો છે.
રિલાયન્સ જીઓ વાઉચર
અને રિલાયન્સ જીઓ દ્વારા તેમના એડ ઓન પ્લાન ની અંદર 4 પ્લાન આપવા માં આવે છે જેની અંદર રૂ.11 , રૂ,.21
, રૂ.51 અને રૂ.101 નો સમાવેશ કરવા માં આવે છે. અને આ બધા જ એડ ઓન પ્લાન ની અંદર કંપની દ્વારા આવે ડબલ 4જી ડેટા ઓફર કરવા માં આવે છે અને સાથે સાથે વધુ નોન જીઓ કોલ્સ માટે મિનિટ પણ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications