રિલાયન્સ જીઓ 6 પૈસા પ્રતિ મિનિટ આઈયુસી ચાર્જીસ હજુ એક વર્ષ સુધી રહેશે

By Gizbot Bureau
|

જયારે ડેટા અને કોલિંગ ની વાત આવે છે ત્યારે રિલાયન્સ જીઓ ના ગ્રાહકો ને સૌથી વધુ લાભો મળતા હોઈ છે. પરંતુ ગયા વર્ષે નવેમ્બર મહિના ની અંદર તેની અંદર એક ખુબ જ ખરાબ યુટુર્ન આવ્યો હતો જયારે રિલાયન્સ જીઓ ના ગ્રાહકો જો કોઈ બીજા નેટવર્ક પર કલો કરે ત્યારે તેમને પ્રતિ મિનિટ 6 પૈસા નો ચાર્જ કકવવો પડતો હતો. જેનો અર્થ એ થાય છે કે જયારે રિલાયન્સ જીઓ ના ગ્રાહકો દ્વારા જીઓ ના જ નેટવર્ક પર કોલ કરવા માં આવે છે ત્યારે તેમને કોઈ પણ પ્રકાર નો ચાર્જ ચૂકવવો પડતો નથી પરંતુ જયારે તેઓ બીજા કોઈ નેટવર્ક પર કોલ કરે છે ત્યારે તેમને પ્રતિ મિનિટ ના 6 પૈસા લેખે ચાર્જ ચૂકવવો પડે છે.

રિલાયન્સ જીઓ 6 પૈસા પ્રતિ મિનિટ આઈયુસી ચાર્જીસ હજુ એક વર્ષ સુધી રહેશે

અને રિલાયન્સ જીઓ દ્વારા જયારે આ બાબત વિષે જાહેરાત કરવા માં આવી હતી ત્યારે તેમના સબસ્ક્રાઇબર્સ ને ખુબ જ શોક લાગ્યો હતો કેમ કે બીજી કોઈ પણ કંપનીઓ દ્વારા આ પ્રકારે ચાર્જ લેવા માં આવતો ન હતો. રિલાયન્સ જીઓ એ સૌથી મોટી ટેલિકોમ કંપની બની ચુકી હતી ત્યારે તેની સાથે તેમને ઘણા બધા લાભો પણ મળ્યા હતા જયારે બીજી તરફ તેમને બીજા ઓપરેટર્સ ને ચુક્ન્વી વખતે બધી જ વસ્તુઓ સરખી રીતે પુરી થઇ નહ હતી. અને આ ચાર્જ હજુ એક વર્ષ માટે રહી શકે છે તેવું લાગી રહ્યું છે.

આઈયુસી એક વર્ષ માટે એક્સટેન્ડ

રિલાયન્સ જીઓ ના ગ્રાહકો એ એક વાત નો સ્વીકાર કરવો જ પડશે કે તેમને જેટલી મિનિટ આપવા માં આવે છે તેના થી વધુ મિનિટ પર વાત કરવા માં જો આવશે તો તેના માટે તે લોકો એ ચાર્જ ચૂકવવો પડશે. અને જયારે આ નવા આઈયુસી ચાર્જીસ ને લાગુ કરવા માં આવ્યા હતા ત્યારે એવી ઘણી બધી વાતો ફરી રહી હતી કે આ નવા ચાર્જીસ ને એક વર્ષ ની અંદર એબોલિશ કરી દેવા માં આવશે.

પરંતુ હજુ સુધી તેવી એક પણ પરિસ્થિતિ ઉભી થઇ નથી જેથી એવું લાગી રહ્યું છે કે ગ્રાહકો દ્વારા આ વર્ષ ના અંત સુધી આ ચાર્જીસ ચૂકવવા પડી શકે છે. પરંતુ આની પાછળ એક આખી ક્રોનોલોજીકલ સિસ્ટમ છે અને તેના પર થી ખબર પડી રહી છે કે શા માટે ગ્રાહકો દ્વારા આ ચાર્જીસ ને ચૂકવવા માં આવી રહ્યા છે. તો શા માટે આ આયુસી ચાર્જીસ શા માટે લાગુ કરવા માં આવ્યા અને તેને શા માટે અને કઈ રીતે ભરવા માં આવી રહ્યા છે તેના વિષે આગળ જણાવવા માં આવ્યું છે.

શા માટે માત્ર રિલાયન્સ જીઓ સબસ્ક્રાઇબર્સ ?

શા માટે માત્ર રિલાયન્સ જીઓ ના ગ્રાહકો દ્વારા ભારત ની અંદર આ ચાર્જીસ ને ચૂકવવા માં આવી રહ્યા છે તો તેનો સૌથી સરળ જવાબ એ છે કે રિલાયન્સ જીઓ એ ભારત ની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. અને આયુસી એ એક એવો ચાર્જ છે કે જેને એક ઓપરેટર દ્વારા બીજા ઓપરેટર ને ચૂકવવા માં આવતો હોઈ છે. દા.ત. જો એરટેલ ના નેટવર્ક પર થી જો જીઓ ના નેટવર્ક પર કોલ કરવા માં આવે છે.

તો એરટેલ દ્વારા જીઓ ને 6 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા માં આવશે. પરંતુ પર્શ ત્યારે ઉભો થયો હતો જયારે રિલાયન્સ જીઓ એ ભારત ની અંદર સૌથી વધુ સબસ્કારબર્સ ના બેઝ ની સાથે સૌથી મોટી ટેલિકોમ કંપની બની ચુકી હતી. અને તેના કારણે ઘણા બધા કોલ્સ જીઓ પર થી બીજા નેટવર્ક પર જવા લાગ્યા હતા જેના કારણે તેઓ જેટલી રકમ આ ચાર્જીસ ની અંદર મેળવી રહ્યા હતા તેના કરતા તેઓ ને વધુ કિંમત ચૂકવવી પડી રહી હતી જેના કારણે તેમની ઇન્કમ માં નુકસાન આવી રહ્યું હતું.

ટીઆરઆઈએ દ્વારા આયયુસી ચાર્જીસ ને ઝીરો કરવા ની ડેડલાઈન ને વધારી

ટેલિકોમ ઉદ્યોગના તમામ નિયમોની દેખરેખ રાખતી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટીઆરઆઈ) એ ટેલિકોમ કંપનીઓને કહ્યું હતું કે ભારત શૂન્ય-આઇયુસી નિયમ તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે આઇયુસી શૂન્ય પર આવશે અને ટેલિકોમ કંપનીઓએ આ કરવાનું નહીં રહે . બીજા બધાએ કંઈપણ ચૂકવ્યું. ગયા વર્ષના અંત સુધીમાં આ શૂન્ય આઈયુસી શાસન તરફ સ્થળાંતર થવાનું હતું. પરંતુ, દુર્ભાગ્યે, તે બન્યું નહીં.

તેના બદલે, ટ્રાઇ ઝીરો આઇયુસી શાસન તરફ સ્થળાંતર કરવાનો નિર્ણય લઈને બહાર આવી. આનો અર્થ એ છે કે આવતા વર્ષ સુધી, ટેલિકોમ કંપનીઓ આઇયુસી માટે એકબીજાને 6 મિનિટ પ્રતિ મિનિટ ચૂકવણી કરશે. રિલાયન્સ જિઓના કિસ્સામાં, આ ચાર્જ ગ્રાહકોના ખિસ્સામાંથી આવે છે, તેથી જિઓ ગ્રાહકો વર્ષના અંત સુધીમાં આઉટગોઇંગ કોલ પર પ્રતિ મિનિટ 6 પૈસા ખર્ચ કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Will Continue To Charge 6 Paise Per Minute

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X