Just In
- 20 hrs ago
વોટ્સએપ ની ડેસ્કટોપ એપ પર વોઈસ અને વિડીયો કોલ ફીચર લાવવામાં આવ્યું
- 1 day ago
ઓસ્ટ્રેલિયા માં એક યુઝર નો આઈફોન એક્સ ફાટ્યો એપલ સામે દાવો માંડ્યો
- 2 days ago
કોવીન કોવીડ 19 વેક્સીન રજીસ્ટ્રેશન હવે ચાલુ છે તેના માટે રજીસ્ટર કઈ રીતે થવું
- 3 days ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
Don't Miss
બીએસએનએલ વોડાફોન અને રિલાયન્સ જીયોના 599 પ્રીપેડ પ્લાન વિશે જાણો
બીએસએનએલ દ્વારા તાજેતરમાં એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેની કિંમત રૂપિયા 599 રાખવામાં આવી છે આ પ્લાન ની અંદર ગ્રાહકોને ઘણા બધા લાભો પણ આપવામાં આવે છે. જેની અંદર હાઈ સ્પીડ ઇન્ટરનેટ ડેટા અનલિમિટેડ કોલિંગ અને બીજી ઘણી બધી સુવિધા આપવામાં આવે છે તેની પ્રતિસ્પર્ધા અને રિલાયન્સ જીઓ દ્વારા પણ રૂપિયા 599 પ્લાન પહેલાથી જ વહેચવામાં આવી રહ્યા છે તો કઈ કંપની દ્વારા પોતાના પ્લાન ની અંદર કેટલા કેટલા લાભો આપવામાં આવી રહ્યા છે તેના વિશે આગળ વાંચો.
બીએસએનએલ રૂપિયા 599 પ્રીપેડ પ્લાન
બીએસએનએલ દ્વારા થોડા સમય પહેલાં જ પોતાના સ્પેશિયલ ટેરિફ વાઉચર પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો જેની કિંમત રૂપિયા 599 રાખવામાં આવી છે. અને તેને તામિલનાડુ ફ્રીજની અંદર રાખવામાં આવેલ છે આ પ્લાન ની અંદર અનલિમિટેડ કોલિંગ ની સાથે દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવી છે અને તેની વેલીડીટી ૯૦ દિવસની આપવામાં આવે છે સાથે સાથે ગ્રાહકોને દરરોજના 5gb ડેટા આપવામાં આવે છે.
વોડાફોન રૂપિયા 599 પ્રીપેડ પ્લાન
વોડાફોન દ્વારા પણ પોતાના ગ્રાહકોને રૂપિયા 599 પ્રીપેડ પ્લાન ઓફર કરવામાં આવે છે ગ્રાહકોને અનલિમિટેડ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે સાથે સાથે કંપની દ્વારા અમુક મોટી પ્લેટફોર્મ ફ્રી સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે આ પ્લાન ની વેલીડીટી 84 દિવસની રાખવામાં આવે છે જેની અંદર અને 1.5 gb ડેટા આપવામાં આવે છે.
રિલાયન્સ જિયો રૂપિયા 599 પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જીઓ દ્વારા સૌથી પહેલા રૂપિયા 599 પ્રીપેડ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો તેની અંદર અનલિમિટેડ કોલિંગ અને 3000 યુપી મિનિટ પણ આપવામાં આવે છે સાથે સાથે આ પ્લાન ની અંદર 84 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે અને તેની સાથે દરરોજ નાસ્તો એસએમએસ અને 2gb ડેટા આપવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190