રિલાયન્સ જીઓ vs. વોડાફોન vs. એરટેલ ના રૂ. 300 કરતા ઓછા પ્લાન માં 1જીબી કરતા વધુ ડેટા

|

જ્યારથી જીઓ ઇન્ડિયા ના ટેલિકોમ માર્કેટ ની અંદર આવ્યું છે ત્યાર બાદ આપણે જોયું છે કે બીજા બધા જ ટેલિકોમ ઓપરેટર્સ વચ્ચે એક નવી કિંમતો ની સાથે ટેરિફ માટે નું યુદ્ધ શરૂ થઇ ગયું છે.

રિલાયન્સ જીઓ vs. વોડાફોન vs. એરટેલ

અત્યારે ઇન્ડિયા ના ટેલિકોમ માર્કેટ ની અંદર જીઓ, વોડાફોન અને એરટેલ એ ત્રણ સૌથી મોટા નામો છે કે જેમના ઘણા બધા પ્રીપેડ પ્લાન એકબીજા ના પ્લાન થી ખુબ જ મળતા આવતા હોઈ છે. તો તમે વોડાફોન, એરટેલ અને જીઓ આ ત્રેણય ના ક્યાં પ્લાન સૌથી સારા છે કે જેની કિંમત રૂ. 300 કરતા ઓછી રાખવા માં આવી હોઈ અને તેની અંદર દરરોજ ના 1જીબી અથવા તેના થી વધુ ડેટા આપવા માં આવતો હોઈ.

રિલાયન્સ જીઓ રૂ. 299 પ્રીપેડ પ્લાન

રિલાયન્સ જીઓ રૂ. 299 પ્રીપેડ પ્લાન

રિલાયન્સ જીઓ માંથી જો તમને કોઈ બેસ્ટ પ્લાન રૂ. 300 ની ઓછી કિંમત પર રૂ. 299 નો જ મળી શકે છે જેની અંદર તમને ડેટા, કોલિંગ અને એસએમએસ માટે ના સૌથી સારી ઓફર્સ આપવા માં આવતી હોઈ. અને આ પ્લાન ની અંદર જીઓ તેમના ગ્રાહકો ને દરરોજ ના 3જીબી 4જી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ના લાભો 28 દિવસ માટે આપે છે. જયારે ડેટા ના લાભો 84 દિવસ માટે આપે છે.

અને આ પ્લાન ની અંદર ડેટા અને કોલિંગ ના લાભો ની સાથે કંપની યુઝર્સ ને તેમની એપ્સ જેવી કે જિઓ ટીવી, જિયો મની વગેરે નું ફ્રી એક્સેસ પણ આપે છે. અને જે ગ્રાહકો દરરોજ ની 3જીબી ની લિમિટ ને વટાવી જાય છે તેઓ ત્યાર બાદ પણ 64કેબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ઇન્ટરનેટ ને એક્સેસ કરી શકશે.

માટે એક વાત ની અહ્યા નોંધ લેવી કે જો તમે જીઓ ના નવા ગ્રાહક છો તો તમારે નવું કનેક્શન ની ખરીદી કરતી વખતે જીઓ ની પ્રાઈમ મેમ્બરશિપ ખરીદવી પડશે. જીઓ પ્રાઈમ ની મેમ્બરશિપ ની કિંમત રૂ. 99 એક વર્ષ ના છે.

વોડાફોન રૂ. 255 પ્રીપેડ પ્લાન

વોડાફોન રૂ. 255 પ્રીપેડ પ્લાન

વોડાફોન પાસે રૂ. 255 પ્રિપેઇડ પ્લાન છે જે તેના બોનસ કાર્ડ રિચાર્જ હેઠળ સૂચિબદ્ધ છે. આ યોજના હેઠળ, કંપની તેના વપરાશકર્તાઓને 2 જીબી દૈનિક 4 જી / 3 જી / 2 જી ડેટા 28 દિવસ માટે પ્રદાન કરે છે. દૈનિક ડેટા સિવાય કંપની તેના વપરાશકર્તાઓને અમર્યાદિત લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ અને 100 દૈનિક એસએમએસ પણ ઓફર કરે છે. વપરાશકર્તાઓ કંપનીના લાઇવ ટીવી, મૂવીઝ અને વધુ ઑનલાઇન સામગ્રી એપ્લિકેશનોને મફતમાં ઍક્સેસ કરી શકશે.

વોડાફોન વપરાશકર્તાઓએ નોંધ લેવી જોઈએ, 'અમર્યાદિત કૉલિંગ' નો અર્થ ખરેખર રિલાયન્સ જિઓ અને એરટેલના કિસ્સામાં અમર્યાદિત કૉલિંગનો અર્થ નથી. યોજના દૈનિક અને સાપ્તાહિક મર્યાદા સાથે આવે છે. વપરાશકર્તાઓ દરરોજ 250 મિનિટ સુધી અથવા અઠવાડિયા સુધી 1,000 મિનિટ સુધી મફત કૉલ્સનો વિચાર કરી શકે છે.

એરટેલ રૂ. 249 પ્રીપેડ પ્લાન

એરટેલ રૂ. 249 પ્રીપેડ પ્લાન

એરટેલ પાસે પણ વોડાફોન ના પ્રીપેડ પ્લાન જેવો જ રૂ. 249 નો એક પ્રીપેડ પ્લાન છે. આ પ્લાન ની અંદર એરટેલ યુઝર્સ ને 28 દિવસ માટે દરરોજ ના 2જીબી ડેટા ઓફર કરે છે. આ પ્લાન ની અંદર યુઝર્સ ને અનલિમિટેડ લોકલ,એસટીડી અને રોમિંગ કોલ્સ ની સુવિધા ની સાથે કુલ 56જીબી ના 4જી/3જી/અને 2જી ડેટા ના લાભો પણ આપવા માં આવે છે.

અને યુઝર્સ ને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 એસએમએસ અને એરટેલ ની બધી જ ડિજિટલ કન્ટેન્ટ એપ્સ જેવી કે એરટેલ ટીવી અને વિંક મ્યુઝિક ની સુવિધા પણ આપવા માં આવે છે.

Best Mobiles in India

English summary
Reliance Jio vs Vodafone vs Airtel prepaid plans under Rs 300 with more than 1GB data per day

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X