Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વોડાફોન, એરટેલ, જીઓ બેસ્ટ રિચાર્જ પ્લાન રૂ. 300 ની અંદર
જ્યારે થી રિલાયન્સ જીઓ ઇન્ડિયા ની ટેલિકોમ માર્કેટ માં આવ્યું છે ત્યાર થી આ માર્કેટ ગ્રાહકો નુમાર્કેટ થઇ ગયું છે, આજ ના સમય માં 1જીબી દરરોજ આપતા હોઈ તેવો પ્લાન ગોતવો કોઈ મુશ્કેલ કામ નથી રહ્યું. તમને તેના કરતા વધુ પણ મળી શકે છે. તેથી આજે અમે રૂ. 300 ની અંદર ના એરટેલ, જીઓ અને વોડાફોન ના બેસ્ટ પ્લાન્સ લઇ ને આવ્યા છીએ.

એરટેલ રૂ. 199 પ્લાન: દરરોજ ના 1.4 જીબી ડેટા, વેલિડિટી: 28 દિવસ, અનલઈમટેડ કૉલ્સ, દરરોજ ના 100 એસએમએસ
એરટેલ રૂ. 249 પ્લાન: દરરોજ ના 2 જીબી ડેટા, વેલિડિટી: 28 દિવસ, અનલિમિટેડ કૉલ્સ, દરરોજ ના 100 એસએમએસ
વોડાફોન રૂ .255 પ્લાન: દરરોજ ના 2 જીબી ડેટા, વેલિડિટી: 28 દિવસ, અનલિમિટેડ કૉલ્સ, દરરોજ ના 100 એસએમએસ
વોડાફોન રૂ .209 પ્લાન: દરરોજ ના 1.5 જીબી ડેટા, વેલિડિટી: 28 દિવસ, અનલિમિટેડ કૉલ્સ, દરરોજ ના 100 એસએમએસ
વોડાફોન રૂ. 199 પ્લાન: દરરોજ ના 1.4 જીબી ડેટા, વેલિડિટી: 28 દિવસ, અનલિમિટેડ કૉલ્સ, દરરોજ ના 100 એસએમએસ
રિલાયન્સ જિયો 149 પ્લાન: દરરોજ ના 1.5 જીબી ડેટા, વેલિડિટી: 28 દિવસ, અનલિમિટેડ કૉલ્સ, દરરોજ ના 100 એસએમએસ
રિલાયન્સ જિયો 198 પ્લાન: દરરોજ ના 2 જીબી ડેટા, વેલિડિટી: 28 દિવસ, અનલિમિટેડ કૉલ્સ, દરરોજ ના 100 એસએમએસ
રિલાયન્સ જિયો રૂ .299 પ્લાન: દરરોજ ના 3 જીબી ડેટા, વેલિડિટી: 28 દિવસ, અનલિમિટેડ કૉલ્સ, દરરોજ ના 100 એસએમએસ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
