Just In
જીઓ એરટેલ અને વોડાફોનના 84 દિવસ પ્લાન વિશે જાણો
ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા એક અલગ જ લડાઈ લડવામાં આવી રહી છે જેની અંદર બધી જ કંપનીઓ લડી રહી છે કે કઈ કંપની દ્વારા પોતાના ગ્રાહકોને સૌથી વધુ ઓફર્સ અને સૌથી વધુ લાભો આપવામાં આવી રહ્યા છે. અને તેના માટે બધી જ કંપનીઓ દ્વારા નવા નવા પ્લાન પણ લોન્ચ કરવામાં આવતા રહેતા હોય છે. જેની અંદર અમુક કંપનીઓ દ્વારા એવા પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા છે કે જેની અંદર માત્ર વર્ક ફ્રોમ હોમ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને લાભ આપવામાં આવતા હોય.

અને દરેક કંપનીઓ દ્વારા ઘણા બધા પ્લાન ઓફર કરવામાં આવે છે તેની અંદર બધા જિલ્લા ની અંદર ઓછામાં ઓછું એક જીબી ડેટા દરરોજ આપવામાં આવે છે. સાથે સાથે તેઓ લોંગ ટર્મ વેલીડીટી પ્લાન પણ આપે છે કે જેની અંદર ગ્રાહકોને બે મહિના અથવા તેના કરતાં વધારે સમય માટે સિંગલ રીચાર્જ કરવાની જરૂર પડે છે. તને એરટેલ વોડાફોન અને રિલાયન્સ જીઓ આ ત્રણે કંપનીઓને અમુક પ્રીપેડ પ્લાન સરખા છે જેની અંદર 84 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે અને ઓછામાં ઓછા દરરોજના એક જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ ની સાથે દરરોજ નાસ્તો એસએમએસ આપવામાં આવે છે તો તે પ્લાન કયા છે તેના વિશે જાણીએ.
રિલાયન્સ જીઓ પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જીઓ દ્વારા 84 દિવસ ની વેલિડીટી સાથે ત્રણ પ્લાન ઓફર કરવામાં આવે છે જેની કિંમત રૂપિયા 555 રૂપિયા 599 અને રુપિયા ૯૯૯ રાખવામાં આવેલ છે. જેની અંદર પ્રથમ પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના 1.5 gb ડેટા આપવામાં આવે છે બીજા પ્લાન ની અંદર દરરોજના 2gb ડેટા આપવામાં આવે છે અને ત્રીજા ની અંદર રોજ ના ૩ જીબિ ડેટા આપવામાં આવે છે. અને સાથે સાથે નોંધ જીઓ કોલ માટે ૩૦૦૦ મિનિટ પણ આપવામાં આવે છે. જેની સાથે ગ્રાહકોને દરરોજ નાસ્તો એસએમએસ કરવાની અનુમતિ આપવામાં આવે છે.
એરટેલ પ્રીપેડ પ્લાન
એરટેલ દ્વારા પણ ૮૪ દિવસ ની વેલિડીટી સાથે ત્રણ પ્લાન ઓફર કરવામાં આવે છે જેની કિંમત રૂપિયા 698 રૂપિયા 598 અને રૂ 379 રાખવામાં આવેલ છે જેની અંદર ગ્રાહકોને દરરોજના 2gb 1.5 gb અને છ જીબી ડેટા આપવામાં આવે છે સાથે સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસ.એમ.એસ ની સુવિધા પણ આપવામાં આવે છે.
વોડાફોન પ્રીપેડ પ્લાન
વોડાફોઓન દ્વારા 84 દિવસ ની વેલિડીટી સાથે બે પ્લાન ઓફર કરવામાં આવે છે જેની અંદર પ્રથમ પ્લાન ની કિંમત રૂપિયા 699 રાખવામાં આવેલ છે જેની અંદર 4 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ ની સાથે દરરોજના તો એસ.એમ.એસ ની સુવિધા આપવામાં આવે છે જ્યારે બીજા પ્લાન ની કિંમત રૂપિયા 599 છે જેની અંદર ગ્રાહકોને 1.5 gb ડેટા ની સાથે 5જીબી ડેટા આપવામાં આવે છે અને તેની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજના 100 એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470