કઈ રીતે રિલાયન્સ જિયો બેલેન્સ, ડેટા યુઝ, નંબર જેવી માહિતી ચેક કરવી?

છેલ્લા કેટલાક મહિના માં ઘણા લોકો રિલાયન્સ જિયો સિમ ખરીદી ચુક્યા છે. જેના માટે જિયો ઘ્વારા આપવામાં આવી રહેલી ફ્રી ઓફર જવાબદાર છે.

By Anuj Prajapati
|

છેલ્લા કેટલાક મહિના માં ઘણા લોકો રિલાયન્સ જિયો સિમ ખરીદી ચુક્યા છે. જેના માટે જિયો ઘ્વારા આપવામાં આવી રહેલી ફ્રી ઓફર જવાબદાર છે.

કઈ રીતે રિલાયન્સ જિયો બેલેન્સ, ડેટા યુઝ, નંબર જેવી માહિતી ચેક કરવી?

રિલાયન્સ જિયો તમને ફ્રી કોલ અને ઈન્ટરનેટ ડેટા આપી રહ્યું છે. 15 એપ્રિલ પછી હવે તમારે રિલાયન્સ જિયો પ્લાન માટે પૈસા ચૂકવવા પડશે. જેના માટે તમારે રિલાયન્સ જિયો ડેટા યુઝ પર ધ્યાન આપવું પડશે. હવે યુઝર માટે સુવિધા વધારે સરળ બનાવવા માટે રિલાયન્સ જિયો ઘ્વારા યુએસએસડી કોર્ડ આપવામાં આવ્યો છે. જે તમારું કામ ખુબ જ સરળ બનાવી દેશે.

તમારું મેઈન બેલેન્સ ચેક કરો

તમારું મેઈન બેલેન્સ ચેક કરો

તમારું મેઈન બેલેન્સ ચેક કરવા માટે બે રસ્તા છે. પહેલો રસ્તો છે કે *333# ડાયલ કરો જેનાથી તમારું બેલેન્સ તમારી સ્ક્રીન પર જોવા મળશે. બીજો રસ્તો છે કે તમે 55333 નંબર પર MBAL મેસેજ કરો, જે ફ્રી રહેશે જેનાથી તમને તમારું બેલેન્સ ખબર પડી જશે.

પ્રીપેડ બેલેન્સ અને તેની વેલિડિટી ચેક કરો

પ્રીપેડ બેલેન્સ અને તેની વેલિડિટી ચેક કરો

તમે 199 નંબર પર BAL મેસેજ સેન્ડ કરો. જેનાથી તમને તમારું પ્રીપેડ બેલેન્સ અને તેની વેલિડિટી ખબર પડી જશે.

જિયો ઘ્વારા ટ્રાઈમાં એરટેલ, વોડાફોન અને આઈડિયા સામે ફરિયાદજિયો ઘ્વારા ટ્રાઈમાં એરટેલ, વોડાફોન અને આઈડિયા સામે ફરિયાદ

બિલ અમાઉન્ટ જાણો

બિલ અમાઉન્ટ જાણો

તમે તમારી પોસ્ટપેડ રિલાયન્સ જિયો સર્વિસ માટેનું બિલ અમાઉન્ટ જાણવા માટે 199 નંબર પર BILL મેસેજ સેન્ડ કરો. જેનાથી તમને તમારું ટોટલ બિલ અમાઉન્ટ વિશે માહિતી મળી જશે.

તમે જે સબ્સ્ક્રાઇબ કર્યો હોય તે પ્લાન જાણો

તમે જે સબ્સ્ક્રાઇબ કર્યો હોય તે પ્લાન જાણો

જો તમે જે પ્લાન સબ્સ્ક્રાઇબ કર્યો હોય તેના વિશે તમને વધારે ખબર ના હોય તો, તમે 199 નંબર પર MY PLAN મેસેજ સેન્ડ કરી શકો છો. જે તમને તમારા પ્લાન વિશે માહિતી પુરી પાડશે.

તમારો જિયો નંબર જાણો

તમારો જિયો નંબર જાણો

તમે યુએસએસડી કોડ *1# ડાયલ કરો, જે તમને તમારો જિયો નંબર જણાવશે.

રિલાયન્સ જિયો 4જી ડેટા યુઝ વિશે જાણો

રિલાયન્સ જિયો 4જી ડેટા યુઝ વિશે જાણો

રિલાયન્સ જિયો તમને 4જી ડેટા પુરા પાડે છે. જે તમને ફ્રી અનલિમિટેડ કોલ અને મેસેજ સુવિધા આપે છે. તમારા ડેટા લિમિટ ક્રોસ ના થઇ જાય તેના માટે તમારે ડેટા લિમિટ ચેક કરવા રહેવું જોઈએ. રિલાયન્સ જિયોમાં ડેટા લિમિટ ચેક કરવા માટે કોઈ પણ યુએસએસડી કોડ નથી. પરંતુ તમે તમારે સ્માર્ટફોન સેટિંગમાં જઈને તેને ચેક કરી શકો છો. તમે તમારા ફોનમાં ડેટા લિમિટ સેટ કરી શકો છો.


Best Mobiles in India

English summary
Reliance Jio has revealed the USSD codes that will let you know the balance, the validity of the plan, your chosen plan, data usage and more. Take a look at how you can do these with the Reliance Jio USSD codes from here.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X