રિલાયન્સ જીઓ અનલિમિટેડ ક્રિકેટ સીઝન ડેટા પેક ઓફર કરી રહ્યું છે માત્ર રૂપિયા 251 માં

By Gizbot Bureau
|

અત્યારે ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ ની અંદર રિલાયન્સ જીઓ એ ખૂબ જ સારી ઓફર અને સ્કીમ આપી રહ્યું છે જેની અંદર તેઓ ઘણી બધી સુવિધા અને લાભ આપશે. ચીની અંદર એક સ્કીમ છે કે તેઓ અનલિમિટેડ ક્રિકેટ સીઝન ડેટા પેક ઓફર કરી રહ્યા છે જેની કિંમત માત્ર રૂપિયા 251 રાખવામાં આવેલ છે.

રિલાયન્સ જીઓ અનલિમિટેડ ક્રિકેટ સીઝન ડેટા પેક ઓફર કરી રહ્યું છે

અને jio ના યુઝર્સ પહેલાથી સપના બધા જ મેચીસ ને લાઈવ અને ફ્રી માં જોઈ શકે છે. અને આ રીચાર્જ પ્લાન ને વર્લ્ડ કપ દરમિયાન વાપરવામાં આવેલ એવી ડેટા યુઝર્સને ધ્યાનમાં રાખી અને આપવામાં આવેલ છે.

જીઓ પોતાના યુઝર્સને વર્લ્ડ કપ મેચ ઈસ નું ફ્રી અને લાઈવ એક્સ આપી રહ્યું છે અને આવી રીતે તેઓ પોતાના યૂઝર્સને રૂ 365 ના લાભો રૂપિયા 251 ની અંદર આપી રહ્યા છે કેમ કે જો આ યુઝર્સને આ સ્કીમ વગર મેચો પડે તો તેમને રૂપિયા 365 ચૂકવવા પડ્યા હોત. અને બીજી કોઈપણ ભારતીય કંપની આ પ્રકારના લાભ પોતાના યુઝર્સને નથી આપી રહી તેવું જીઓ એ પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવ્યું હતું.

અને જીવને યુઝર્સ પાસે રૂપિયા 251 jio નો ક્રિકેટ સીઝન ડેટા પેક નું રિચાર્જ કરાવવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે કેમકે તેની અંદર તેઓ whatsapp ના લાઈવ મેચીસ ને જોઈ શકે છે પોતાના હોટ સ્ટાર પર jiotv ની મદદથી અને ડેટા ની તેમને ચિંતા કરવાની જરૂર નહીં પડે.

Jio ક્રિકેટ સીઝન ડેટા પેક

Jio ક્રિકેટ સીઝન ડેટા પેક

જિઓ ક્રિકેટ સીઝન ખાસ ડેટા પેક બધા જિઓ વપરાશકર્તાઓ માટે રૂ. 251. આ તમામ ક્રિકેટ ઉત્સાહીઓ માટે ખાસ પાસ છે અને આવા સીઝન દરમિયાન તેમના ઉચ્ચ ડેટા વપરાશને પહોંચી વળવા માટે બનાવવામાં આવે છે. પેક 51 દિવસ માટે 102 જીબી હાઇ સ્પીડ ડેટા પૂરો પાડે છે, જે વિશ્વ કપ મેચ જોવા માટે પૂરતું હશે. ડેટાનો ઉપયોગ તમામ ઇન્ટરનેટ સામગ્રીને ઍક્સેસ કરવા માટે કરી શકાય છે.

અને ક્રિકેટ પ્રેમીઓ પોતાના બધા જ મનગમતા મેચીસ ને હોટ સ્ટાર પર jiotv ની મદદથી ખૂબ જ મુશ્કેલી અને સરળતાથી કોઇ ચિંતા કર્યા વિના જોઈ શકશે. અને તેની અંદર તેઓએ પોતાના હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા પૂરા થઈ જવાની પણ ચિંતા કરવાની જરૂર પડશે નહીં.

વર્લ્ડ કપના ફ્રી લાઈવ મેચ નું એક્સેસ કઈ રીતે મેળવવું

વર્લ્ડ કપના ફ્રી લાઈવ મેચ નું એક્સેસ કઈ રીતે મેળવવું

Jio users hotstar ની અંદર jiotv ની મદદથી વર્લ્ડકપના લાઈવ મેચ ને ફ્રી માં જોઈ શકે છે.

અને જ્યારે આ યુઝર્સ હોટસ્ટાર પર જશે એટલે તરત જ તેમને વર્લ્ડકપના બધા જ મેસેજ નું ફ્રી એક્સેસ આપી દેવામાં આવશે.

અને jio ટીવી પર જવાથી યુઝર્સને તુરંત હોટસ્ટાર પર મોકલી દેવામાં આવશે કે જ્યાં તેઓ ફરી વર્લ્ડ કપ મેચ ઈસ ને જોઈ શકશે.

jio ટીવી

jio ટીવી

અહીં એક વાતની નોંધ લેવી એ ખાસ જરૂરી છે અને તે એ છે કે શ્રી તમને કન્ટેન્ટ આપવામાં આવે છે ડેટા ને લગતા જે પણ ચાર્જીસ હોય છે તે લગાવવામાં આવશે.

Best Mobiles in India

English summary
Reliance Jio Unlimited Cricket Season Data Pack Now Available For Rs 251

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X