જીઓ બ્રોડબેન્ડ અને ટીવી કોમ્બો રૂ. 600 મહિના ની કિંમત પર આપશે

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ બ્રોડબેન્ડ અને લેન્ડલાઈન ટીવી કોમ્બો ઓફર કરવા જય રહ્યું છે, જેનું મન્થલી ટેરિફ તે લોકો રૂ. 600 રાખી શકે છે અને તેની સાથે સાથે બીજા પણ અમુક લાભો આપવા માં આવી શકે છે. અને તેણીએ ડિનર રૂ. 1000 ની અંદર તેમના સ્માર્ટ હોમ નેટવર્ક ની અંદર તેઓ 40 ડિવાઈઝ સુધી કનેક્ટ કરી શકે છે. તેવું લાઈવ મિન્ટ ના એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.

જીઓ બ્રોડબેન્ડ અને ટીવી કોમ્બો રૂ. 600 મહિના ની કિંમત પર આપશે

અને અત્યારે આ વાત નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને જીઓ ગિગાફાઈબર ને પણ દિલ્હી અને મુંબઈ ની અંદર અટાયરે ટેસ્ટિંગ માટે 100જીબી ડેટા, 100એમબીપીએસ ની સ્પીડ પર આપી રહ્યું છે. અને તેની અંદર રાઉટર માટે વન ટાઈમ ડિપોઝીટ પેટે રૂ. 4500 ભરવા ના આવે છે. અને ત્યાર બાદ ટેલિફોન અને ટીવી ની સર્વિસ ને આવનારા ત્રણ મહિના માં જોડવા માં આવશે જયારે તેને કમર્શિયલી લોન્ચ કરી દેવા માં આવે ત્યાર બાદ. તેવું તે રિપોર્ટ ની અંદર આગળ જણાવવા માં આવ્યું હતું.

લેન્ડલાઈન ની અંદર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવશે અને ટેલિવિઝન ચેનલ્સ ને ઇન્ટરનેટ થાકી આપવા માં આવશે. અને તે ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન ની અંદર આપવા માં આવશે.

એક સૂત્રએ લાઈવમિંટને જણાવ્યું હતું કે, "આ તમામ ઓફરિંગ ઓ.એન.ટી. (ઑપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ) બોક્સ રાઉટર દ્વારા સંચાલિત કરવામાં આવશે જે 40 -45 ઉપકરણોને મોબાઇલ ફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ્સ, ટેબ્લેટ્સ અને સ્માર્ટ ઉપકરણોની શ્રેણી સાથે જોડી શકે છે."


અને તેની અંદર બીજી પણ અમુક સેવાઓ જેવી કે ગેમિંગ, ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન, અને સ્માર્ટહોમ સિસ્ટમ જેવી સેવાઓ ને પણ શામેલ કરવા માં આવી શકે છે.

"ટ્રીપલ કૉમ્બો-જે સાત દિવસના કેચ-અપ વિકલ્પ સાથે 600 ચેનલો ઓફર કરશે, લેન્ડલાઇન અને 100 એમબીપીએસ બ્રોડબેન્ડ -ની કિંમત 600 રૂપિયા થશે, અન્ય સ્માર્ટ હોમ સેવાઓ ઉમેરવા માટેની ટેરિફ વધારાની કિંમત અને યોજનાના આધારે ટેરિફ દર મહિને ₹ 1,000 સુધી જઈ શકે છે, તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

100 એમબીપીએસની ઇન્ટરનેટ ઝડપ સાથે, 1 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડ (જીબીपीएस) સુધી જાય છે, જેયો ગિગાફાઇબર સીસીટીવી સર્વેલન્સ ફૂટેજ અને ક્લાઉડ પરના અન્ય ડેટા સ્ટોર કરવાની મંજૂરી આપશે, જેનો ઉપયોગ સમગ્ર ઉપકરણોમાં થઈ શકે છે.

અને મુકેશ અંબાણીએ પહેલા જ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ગિગાફાઇબર સૌથી મોટી ગ્રીનફિલ્ડ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ રોલઆઉટ હશે, જે સમગ્ર ભારતમાં 1,100 શહેરોમાં એક સાથે રજૂ કરવામાં આવશે.

અને ગઈ કાલે રાતે રિલાયન્સ દ્વારા ગઈ કાલે રાતે તે આંકડા ને બદલી અને 1600 કરી નાખવા માં આવ્યો હતો તેથી હવે આ સર્વિસ ને પહેલા 1600 શહેરો ની અંદર લોન્ચ કરવા માં આવશે.

આ વાયર્ડ બ્રોડબેન્ડ માર્કેટ જે ખૂબ જ ઓછો છે તે જિયો ગીગા ફાઇબરના વ્યાપારી રજૂઆતથી વિક્ષેપિત થઈ શકે છે, તેમ અહેવાલ જણાવે છે.

અને રિલાયન્સ જીઓ ગિગાફાઈબર માટે ના રજીસ્ટ્રેશન ને ગયા વર્ષે ઓગસ્ટ ની અંદર શરૂ કરી દેવા માં આવ્યા હતા.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio to offer broadband-landline-TV combo for Rs 600 a month

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X