રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર ના ત્રિપલ પ્લાનને ટેસ્ટ કરી રહ્યું છે.

By Gizbot Bureau
|

રિલાયન્સ જીયો પોતાના ત્રણેય કનેક્શન ડીટીએચ બ્રોડબેન્ડ અને લેન્ડલાઈન ને એક જ કનેક્શન ઉપર આપવા માટે કોશિશ કરી રહ્યું છે. તેને જીયો ગીગા ફાઇબર ત્રિપલ પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. અને આ નવા પ્લાન ને ft ડીટીએચ કનેક્શન પર ચેક કરવામાં આવી રહ્યું છે. અને તેને કંપનીના કર્મચારીઓ ના નામ પર રાખવામાં આવેલ છે અને તે તમે કંપનીની વેબસાઇટ પર જીઓ ગીગા ફાઇબર એકાઉન્ટની અંદર શોધી શકો છો.

રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર ના ત્રિપલ પ્લાનને ટેસ્ટ કરી રહ્યું છે.

જોકે આ પ્લાન વિશે હજુ સુધી કોઈ ઓફિશિયલ સમાચાર આપવામાં આવેલ નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્લાન ની અંદર 100 જીબી હાઈ સ્પીડ ડેટા અનલિમિટેડ વોઇસ કોલિંગ jio home tv subscription અને jio ની એપ્સ subscription આપવામાં આવી શકે છે. અને આ પેકેજની વેલિડિટી 28 દિવસની રાખવામાં આવી શકે છે. અને રિલાયન્સ જીયોની ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન સર્વિસને jio home tv તરીકે ઓળખવામાં આવે છે.

અને કેમ કે રિલાયન્સ જીઓ અત્યારે આ પ્લાન ને પોતાના કર્મચારીઓ સાથે ટેસ્ટ કરી રહ્યું છે તેથી માની શકાય છે કે આ પ્લાન્ટને ટૂંક સમયની અંદર પોતાના યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવી શકે છે. અને આ ત્રિપલ પ્લાનને કારણે યૂઝર્સને ફાયદો એ થશે કે તેમના ત્રણેય કનેક્શન માટે એક જ બિલ આપવામાં આવશે. અત્યારે હું માનવામાં આવી રહ્યું છે કે આ પ્લાન ની કિંમત ની શરૂઆત રૂપિયા 600 થી કરવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Tests GigaFiber Triple Plan To Provide DTH, Broadband And Landline As One Service

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X