રિલાયન્સ જીઓ ની એન્ટ્રી કાર્ડ પેમેન્ટ સ્પેસ ને કઈ રીતે બદલી રહી છે

By Gizbot Bureau
|

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ ના મર્ચન્ટ પેમેન્ટ સેગમેન્ટ ની અંદર આવતા, તે આખા સેગમેન્ટની અંદર એક ખૂબ જ મોટો હલચલ મચી ગઈ છે અને બધા જ લોકોને એન્ડ્રોઇડ ટર્મિનલના ન્યૂ જનરેશન પર જવા માટે પુશ કરી રહ્યું છે. જેની અંદર worldline નો પણ સમાવેશ કરવામાં આવે છે worldline એ પેમેન્ટ ટર્મિનલની અંદર ખૂબ જ મોટું નામ માનવામાં આવે છે.

રિલાયન્સ જીઓ ની એન્ટ્રી કાર્ડ પેમેન્ટ સ્પેસ ને કઈ રીતે બદલી રહી છે

અને માત્ર રિલાયન્સ જીઓ જ નહીં પરંતુ તેને બીજા ઘણા બધા ડોમેસ્ટિક સ્પર્ધકો પણ આવી રહ્યા છે જેની અંદર એમ સ્વાદ અને ઇનોવેટિવ નો સમાવેશ થાય છે અને આ વસ્તુને ધ્યાનમાં રાખતાં worldline એ પોતાના મર્ચન્ટ સેગમેન્ટને વધુ ફીચર ઓફર કરી કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

અને વર્લ્ડ લાઈનના સાઉથ એશિયા અને મિડલ ઇસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નવા ડિવાઇઝની કિંમત થોડી વધુ હોઈ શકે છે પરંતુ તેની અંદર ઘણા બધા ફીચર્સ આપવામાં આવશે જેને કારણે મર્ચન્ટને ખૂબ જ ફાયદો થશે. અને અમે તેને જૂનના અંત સુધીમાં લોન્ચ કરવા વિશે પ્લાન કરી રહ્યા છીએ.

અને એન્ડ્રોઈડ પોઈન્ટ ઓફ સેલ ડીવાઈઝ દ્વારા મર્ચન્ટ હોલસેલ મર્ચન્ટ એપ્સને ડાઉનલોડ કરી શકે છે અને તેના દ્વારા તે ગ્રાહકોને વધુ સારુ ક્રેડિટ સોલ્યુશન ઓફર કરી શકશે. અને worldline બેઝિક પેમેન્ટ સિસ્ટમની સાથે સાથે ઘણી બધી વેલ્યુએડેડ સર્વિસનો પણ સમાવેશ કરશે જેના દ્વારા તેઓ ગ્રાહકને વધુ સારી પ્રોફિટેબિલિટી આપી શકે.

અને સ્માર્ટ ફોન પર આધારિત પેમેન્ટ ઇસ જેવી કે પેટીએમ અને એ mswipe પાસે પણ આ પ્રકારની સુવિધા છે પેટીએમ પાસે બજારની અંદર સ્માર્ટ ટી ઓ એસ છે અને એ mswipe પાસે વાઇસ પીઓએસ પ્લસ છે.

Worldline દ્વારા એક્વિઝિશન માટેના વિકલ્પો ને ઓપન રાખવામાં આવેલ છે જેથી ભવિષ્યની અંદર જ્યારે પણ આ સ્પેસ માં કોઈ નવી ટેકનોલોજી આવે તો તેનો ઉપયોગ કરી શકાય.

અને તેઓએ આગળ જણાવ્યું હતું કે અત્યારે કંપની પાસે પોતાના ફ્રેન્ડ ને પોતાની જાતે જ વધારવા માટે અને ખૂબ જ ઝડપથી વધારી શકાય તેવી આ એક ખૂબ જ સારી તક પણ છે.

અને worldline પોતાના અત્યારે જે મશીન રહ્યું છે તેને બેંકની સાથે ભાગીદારી કરી અને વેચવાનું ચાલુ જ રાખશે. અને આપણા દેશની અંદર તેઓ એક મિલિયન કરતાં પણ વધુ ટર્મિનલ્સ ને ઇન્સ્ટોલ કર્યા છે. અને તેમણે આગળ જણાવ્યું હતું કે અમારું હંમેશા ધ્યાન ઇન્ડિયા ની અંદર વિકાસ થાય તેવું જ રહ્યું છે કેમકે આદેશથી અમે ઘણું બધું કામ કમાયા પણ છીએ અને હવે અમે બીજા બધા દેશો જેવા કે પોતાના શ્રીલંકા ની અંદર પણ એન્ટ્રી લઇ રહ્યા છીએ અને ઇન્ડિયાથી યુરોપ ની અંદર પણ પ્રોડક્શન એક્સપોર્ટ કરવામાં આવી રહી છે.

આ વર્ષના માર્ચ કોર્ટની અંદર worldline ની 560 million euros નોંધવામાં આવી હતી. કે જે ગયા વર્ષ કરતા 6.2 ટકા વધુ હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio's PoS 2.0 Is Here Based on Android OS

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X