રિલાયન્સ જીઓ ના 5જી પ્લાન, કિંમત અને વધુ

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ એ 300મિલિયન ના કસ્ટમર માર્ક ને પર કરી લીધું છે. અને કંપની એ આ સફળતા ને માત્ર 2.5 વર્ષ ની અંદર જ હાંસેલ કરી લીધું છે. જોકે કંપની એ હજુ સુધી એના વિષે કોઈ માહિતી અપાઈ નથી પરંતુ અત્યારે આઈપીએલ ની અંદર જીઓ ની જેમ જાહેરાતો આવી રહી છે તેની અંદર તેઓ 300મિલૈં યુઝર્સ ની ઉજવણી વિષે વાત કરી રહ્યા છે તો જીઓ 5જી વિષે શું કરી રહી છે તેના વિષે ના લેટેસ્ટ સમાચારો વિષે જાણવા માટે નીચે આગળ વાંચો.

રિલાયન્સ જીઓ પ્રાઈઝ વોર ને પુરી કરી શકે છે.

રિલાયન્સ જીઓ પ્રાઈઝ વોર ને પુરી કરી શકે છે.

છેલ્લા થોડા મસિ થી ઇન્ડિયન ટેલિકોમ માર્કેટ ની અંદર સ્ટેબિલિટી આવી રહી છે, તે એક ઈશારો હોઈ શકે છે કે રિલાયન્સ જીઓ પ્રાઈઝ વોર ને પુરી કરી રહ્યું હોઈ. અને હવે જયારે માર્કેટ થોડું સ્ટેબલ થવા લાગયું છે ત્યારે એરટેલ અને વોડાફોન ની અંદર ફરી થી ગ્રોથ જોવા મળી શકે છે તેવું એક ઓનલાઇન રિપોર્ટ ની અંદર થી જાણવા મકયું હતું.

રિલાયન્સ જીઓ 5જી સેવા ને આવતા વર્ષે લોન્ચ કરી શકે છે.

રિલાયન્સ જીઓ 5જી સેવા ને આવતા વર્ષે લોન્ચ કરી શકે છે.

એસબીઆઈ કેપ સિક્યુરિટીઝ ના અનુસાર, રિલાયન્સ જીઓ 2020 ના બીજા હાલ્ફ ની અંદર પોતાની 5જી સેવા ને લોન્ચ કરી શકે છે. અને જીઓ નો જે ફાસ્ટ ટ્રેક 5જી પ્લાન છે તે થોડા સમય પહેલા મેગા ફન્ડ રાઇઝિંગ પ્લાન જે એરટેલ અને વોડાફોન દ્વારા પોતાની 4જી કેપેબીલીટીઝ ને વધારવા માટે ,કરવા માં આવ્યા છે તેના કારણે પણ હોઈ શકે છે તેવું માનવા માં આવી રહ્યું છે.

એરટેલ અને વોડાફોને મિનિમમ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા

છેલ્લા અમુક મહિનાઓ ની અંદર એરટેલ અને વોડાફોન દ્વારા મિનિમમ રિચાર્જ પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યા હતા. અને યુઝર્સે પોતાની સર્વિસ ને એકટીવીએટ રાખવા માટે આ પ્લાન કરાવવા ની જરૂર પડે છે. અને જો નિષ્ણાંતો ની વાત માણીયે તો આ પ્લાન દ્વારા વધુ સારું મુદ્રીકરણ થઇ શકશે.

રિલાયન્સ જીઓ આ મહિના માં પોતાનો છઠ્ઠો સક્સેસિવ ક્વાટરલી પ્રોફિટ રિપોર્ટ કરશે

રિલાયન્સ જીઓ આ મહિના માં પોતાનો છઠ્ઠો સક્સેસિવ ક્વાટરલી પ્રોફિટ રિપોર્ટ કરશે

કેટલાક બ્રોકરેજિસ મુજબ, જીયો તેના છઠ્ઠા સતત ત્રિમાસિક નફાના અહેવાલની શક્યતા છે. બોફએએમએલએ જણાવ્યું હતું કે જીયોનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 64% વધીને રૂ. 840 કરોડ થશે, જે આશરે 29.5 મિલિયન વપરાશકર્તાઓના ચોખ્ખા વધારા દ્વારા વધારો થયો છે.

અમુક નિષ્ણાંતો ના કહેવા અનુસાર વોડાફોન અને એરટેલ ના બેલેન્સશીટ ની અંદર ફન્ડરેઝિંગ માં સુધારો થવો તે રિલાયન્સ જીઓ માટે સારા સમાચાર સાબિત ના થઇ શકે.

અને એરટેલ અને વોડાફોન દ્વારા વધુ સારું ફન્ડ રેઝિંગ ના કારણે રિલાયન્સ જીઓ વધુ માર્કેટ શેર પ્રાપ્ત નહીં કરી શકે.

એરટેલ દ્વારા જાન્યુઆરી ના અંત ની અંદર 340.3 મિલૈં ગ્રાહકો જણાવ્યા હતા.

એરટેલ દ્વારા જાન્યુઆરી ના અંત ની અંદર 340.3 મિલૈં ગ્રાહકો જણાવ્યા હતા.

નિયમનકારી ફાઇલિંગ મુજબ, એરટેલએ ડિસેમ્બરમાં તેના નેટવર્ક પર 340.2 મિલિયન ગ્રાહકો અને જાન્યુઆરીના અંતમાં 340.3 મિલિયન ગ્રાહકોની જાણ કરી હતી.

વોડાફોન ગયા વર્ષે ઇન્ડિયા નું ટેલિકોમ ઓપરેટર બની ગયું હતું, અને તે તેમના આઈડ્યા સાથે ના મર્જર ની પહેલા થયું હતું.

વોડાફોન આ દેશ નું સૌથી મોટું ટેલિકોમ પ્રોવાઇડર બની ગયું હતું તેઓ પાસે 400મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. અને ત્યાર બાદ તેઓ એ 2018 ની અંદર આઈડિયા સેલ્યુલર સાથે મર્જર કર્યું હતું.

રિલાયન્સ જિયોએ તાજેતરમાં તેના ફાઇબર અને ટાવર્સને બે એકમોમાં ડિમર્જ કરી દીધા - જિઓ ડિજિટલ ફાઇબર પ્રા. લિ. અને રિલાયન્સ જિઓ ઇન્ફ્રાટેલ પ્રાઇવેટ લિમિટેડ.

અને જીઓ ઇન્ફોકોમ નું ફાઈબર નેટવર્ક યુનિટ રૂ. 27,000 કરોડ વધી રહ્યું છે અને તે અમુક બંકો દ્વારા સિન્ડીકેટેડ લોન દ્વારા કરવા માં આવી રહ્યું છે.

અને રિલાયન્સ જીઓ ઓફિશિયલી ઇન્ડિયા ની ટેલિકોમ માર્કેટ ની અંદર સપ્ટેમ્બર 2016 ની અંદર આવ્યું હતું.

અને કંપની ના લોન્ચ બાદ માર્કેટ ની અંદર એક પ્રાઈઝ વોર શરૂ થઇ ગઈ હતી. કેમ કે રિલાયન્સ જીઓ ફ્રી વોઇસ કોલિંગ અને 1જીબી 4જી ડેટા દરરોજ આપી રહ્યું હતું અને તે પણ ખુબ જ ઓછી કિંમત પર.

Best Mobiles in India

English summary
Reliance Jio's 5G plans, price war and more

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X