રિલાયન્સ જીઓ દ્વારા રૂપિયા 251 નો નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા ફરી એક વખત ભારતની અંદર તેમના ડેટા પ્લાન ની કિંમત ની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. ટૂંક સમય પહેલાં છે કિંમત ની અંદર વધારો કરવામાં આવ્યો હતો ત્યારે જીઓ દ્વારા પણ તેમના પ્લાન ની અંદર વધારો કરવામાં આવ્યો હતો અને તેમ છતાં કંપની દ્વારા રૂપિયા 199 ની કિંમત પર 1.5 gb ડેટા આપવામાં આવતો હતો જે પોતાના પ્રતિસ્પર્ધી કરતાં ખૂબ જ ઓછો હતો અને હવે કંપની દ્વારા નવો રૂપિયા 251 નો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે કે જે 51 દિવસ ની વેલીડીટી સાથે આવે છે અને તે દરરોજના 2 gb ડેટા આપે છે જે ગ્રાહકોને ડેટાની વધુ જરૂરીયાત રહેતી હોય છે તેમને આ પ્લાન ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

રિલાયન્સ જીઓ દ્વારા રૂપિયા 251 નો નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ

રિલાયન્સ જીઓ રૂપિયા 251 પ્રીપેડ પ્લાન

રિલાયન્સ જીઓ દ્વારા આ પ્લાનને જીઓ ક્રિકેટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જેની અંદર માત્ર ડેટા આપવામાં આવે છે તેનો અર્થ એ થાય છે કે આ પ્લાન ની અંદર કોઈપણ પ્રકારના કોલિંગ અથવા એસએમએસ માટે ના લાભો આપવામાં આવતા નથી. તેનો અર્થ એ થાય છે.

કે આ પ્લાન ની અંદર માત્ર ડેટા આપવામાં આવે છે અને તે અત્યારના તમારા નંબર પર જે કોઈપણ પ્લાન ચાલુ હોય છે તેના પર પણ કામ કરશે. આ પ્લાન ને એવા ગ્રાહકો ને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવ્યું છે કે જેઓને ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધુ હોય છે અને તેના માટે જ આ પ્લાન ની અંદર વેલીડીટી પણ લાંબા દિવસો સુધી આપવામાં આવે છે.

પીઆરઓ આઈ ના જણાવ્યા અનુસાર આ વર્ષે રિલાયન્સ જીઓ દ્વારા કિંમતમાં વધારો કર્યા હોવા છતાં પણ તેઓ પોતાના સબસ્ક્રાઈબર બેઝ ખૂબ જ ઝડપથી વધારી રહ્યું છે. અને મુકેશ અંબાણી ની માલિકી વાડી ટેલિકોમ કંપની દ્વારા ઓક્ટોબર 2019 ની અંદર 9.1 મિલિયન નવા સબ્સ્ક્રાઇબર્સ અને પોતાની સાથે જોડ્યા હતા.

ટીઆરઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન ડેટા અનુસાર, રિલાયન્સ જિઓનો હવે વાયરલેસ બ્રોડબેન્ડ વપરાશકારોમાં 58.3 ટકા હિસ્સો છે, ઓક્ટોબર 2019 માં 9.1 મિલિયન ગ્રાહકોના વધારા સાથે. ઓક્ટોબર ક્વાર્ટરમાં, રિલાયન્સ જિઓ માટે એકંદરે નેટ વાયરલેસ સબસ્ક્રાઇબર ઉમેરાઓ 9,655,337 હતા.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Rs. 251 prepaid recharge plan offers 2GB daily data

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X