જીઓ દ્વારા દરરોજ ની ડેટા લિમિટ વિના નવા પ્લાન લોન્ચ કરવા માં આવ્યા જેની કિંમત રૂ. 127 થી શરૂ થાય છે

By Gizbot Bureau
|

જીઓ દ્વારા અઠવાડિયાની શરૂઆતમાં નવા પ્રીપેડ પ્લાન અને જાહેર કરવામાં આવ્યા હતા જેની અંદર જીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારની ડેટા લિમીટ આપવામાં આવતી નથી. આ પ્લાન ની કિંમત રૂપિયા 130થી શરૂ થાય છે કે જે રૂપિયા 2397 સુધી જાય છે. જીઓ દ્વારા એક નવા મન્થલી પ્રીપેડ પ્લાન ની પણ જાહેરાત કરવામાં આવી છે જેની અંદર ૩૦ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે.

જીઓ દ્વારા દરરોજ ની ડેટા લિમિટ વિના નવા પ્લાન લોન્ચ કરવા માં આવ્યા

જ્યારે બીજા બધા પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડીટી મન્થલી પ્લાન ની અંદર આપવામાં આવે છે. અને આ નવા પ્લાન ની અંદર જીઓ દ્વારા તેમની કોમ્પ્લીમેન્ટ વી એપ્સ જેવી કે જીઓટીવી જિઓસિનેમા જીઓ ન્યુઝ વગેરે નું એક સરસ પણ આપવામાં આવે છે. અને આ દરેક પ્લાન ની અંદર અનલિમિટેડ કોલિંગ જીઓ એપ્સ ની સાથે આપવામાં આવે છે.

અને જેવું આ પ્લાન પરથી જાણવા મળે છે આ પ્લાન ની અંદર કોઈપણ પ્રકારની દરરોજની ડેટા લિમીટ આપવામાં આવતી નથી. જેનો અર્થ એ થાય છે કે યુઝર્સ એક દિવસની અંદર તેમને જરૂર હોય તેટલી ડેટાનો ઉપયોગ કરી શકે છે. તો ચાલો આ પ્લાન વિશે વધુ વિગતવાર જાણીએ.

જીઓ રૂપિયા 127 પ્રીપેડ પ્લાન

આ કેટેગરી ની અંદર સૌથી બેઝિક પ્લાન એ રૂપિયા 127 નો પ્લાન છે કે જેની અંદર 15 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. આ પ્લાન ની અંદર બાર જીબી ડેટા 15 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે જેની અંદર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને jio એપ્સ ની સુવિધા પણ આપવામાં આવે છે.

જીઓ રૂપિયા 247 પ્રીપેડ પ્લાન

આ કેટેગરી ની અંદર બીજા પ્લાન ની કિંમત રૂપિયા 247 છે જેની અંદર ૩૦ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. બાબલાની અંદર 25 gb ડેટા અનલિમિટેડ કોલિંગ અને જીઓ એપ્સ ની સુવિધા આપવામાં આવે છે.

જીઓ રૂપિયા 447 પ્રીપેડ પ્લાન

આપણા મનની અંદર ૬૦ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. અને યુઝર્સને ૫૦ જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને જીઓ એપ્સ ની સુવિધા આપવામાં આવે છે.

જીઓ રૂપિયા 597 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર ૯૦ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે જેની અંદર યુઝર્સને 75 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને જીઓ એપ્સ ની સુવિધા આપવામાં આવે છે.

જીઓ રૂપિયા 2397 પ્રીપેડ પ્લાન

આ એક એન્યુલ પ્લાન છે જેની અંદર 365 દિવસ ની વેલીડીટી અનલિમિટેડ કોલિંગ અને જીઓ એપ્સ ની સુવિધાની સાથે આપવામાં આવે છે. સાથે સાથે તેની અંદર ગ્રાહકોને કુલ 365 જીબી ડેટા આપવામાં આવે છે.

જીઓ દ્વારા રૂપિયા 98 પ્રીપેડ વાઉચરની પણ જાહેરાત કરવામાં આવેલ છે જેની અંદર 14 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. અને આ વાઉચર ની અંદર 1.5 જીબી દરરોજના ડેટા અનલિમિટેડ કોલિંગ અને જીઓ એપ્સ નું એક્સ આપવામાં આવે છે.

જીઓ દ્વારા જીઓ ફોન યુઝર્સ માટે બાય વન ગેટ વન ફ્રી ની અંતર્ગત જ્યારે પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા તેના થોડા સમય બાદ jio દ્વારા તેમના માટે નવા ઓલ ઈન વન પ્રીપેડ પ્લાન ની જાહેરાત કરવામાં આવી હતી. આ ઓફર ની અંદર જીઓ ફોન યુઝર્સને તેઓ જે પ્લાન કરી દે તેની જ કિંમત ના એકબીજા પ્લાન ના લાભો પણ તેમને આપવામાં આવતા હતા.

આ પ્રકારના જીઓ ફોન પ્લાન નીંદર 14 દિવસ ની વેલિડીટી આપવામાં આવતી હતી જેની અંદર બેટા અને કોલિંગ ના લાભો આપવામાં આવે છે. આ પ્રકારના પ્લાન ની કિંમત રૂપિયા 39 રૂપિયા 69 રાખવામાં આવેલ છે. આ પ્લાન ની અંદર ૧૪ દિવસ માટે 1400 એમબી ડેટા આપવામાં આવે છે અને જ્યારે આ લિમિટ પૂરી થઈ જાય છે ત્યાર પછી ઇન્ટરનેટની સ્પીડ ઘટાડી અને 64કેબીપીએસ કરી નાખવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Rs. 127 Plan Without Daily Limit Launched; Complete Details

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X