Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જીઓ દ્વારા ડેટા વાઉચર અને નોન જીઓ કોલ્સ ની મિનિટ ને રિવાઇસ કરવા માં આવી
રિલાયન્સ જીઓ દ્વારા તેમના 4જી વાઉચર ને રિવાઇસ કરી અને હવે કંપની દ્વારા ડબલ ડેટા ઓફર કરવા માં આવે છે. અને આ નવા રિવાઇસ કરેલા 4જી ડેટા વાઉચર ની અંદર કંપની દ્વારા ગ્રાહકો ને વધુ નોન જીઓ કોલ્સ માટે મિનિટ ની અંદર પણ વધારો કરવા માં આવ્યો છે.

અને આ કામ ને કંપની દ્વારા 5 મહિના પછી લેવા માં આવ્યો છે જયારે તેની પહેલા કંપની એ પોતાના આઈયુસી ચાર્જીસ વિષે જાહૅરાત કરી હતી કંપની દ્વારા ગયા વર્ષે, જયારે કંપની દ્વારા આઈયુસી ચાર્જીસ ને લાગુ કરવા માં આવ્યા હતા જેની અંદર કંપની દ્વારા દરેક નોન જીઓ કોલ્સ પર પ્રતિ એક મિનિટ ના 6 પૈસા લેવા માં આવતા હતા. અને કંપની દ્વારા લગભગ બધા જ પોતાના 4જી વાઉચર ની અંદર વધારો કર્યો છે પરંતુ તેની અંદર રૂ. 251 ના પ્લાન નો સમાવેશ કરવા માં આવ્યો નથી. જેની અંદર હજુ પણ 51 દિવસ માટે દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે.અને સાથે સાથે તેની અંદર નોન જીઓ કોલ્સ માટે એક પણ મિનિટ આપવા માં આવતી નથી.
અને જીઓ ની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર રિવાઇસ કરેલા રૂ. 11 ના પ્લાન ની અંદર હવે 800જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવશે. અને સાથે સાથે હવે આ પ્લાન ની અંદર 75મિનિટ નું નોન જીઓ કોલિંગ પણ આપવા માં આવશે.
અને તેવી જ રીતે રૂ. 21 ના પ્લાન ની અંદર હવે 2જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે અને તેની અંદર હવે ગ્રાહકો ને નોન જીઓ કોલ્સ માટે 200મિનિટ આપવા માં આવશે. અને રૂ. 51 ના પ્લાન ની અંદર પણ હવે 6જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવશે. અને સાથે સાથે નોન જીઓ કોલિંગ માટે 500મિનિટ આપવા માં આવશે.
અને કંપની દ્વારા તેમના રૂ. 101 ના પ્લાન ની અંદર પણ હવે 12જીબી ડેટા ઓફર કરવા માં આવે છે અને નોન જીઓ કોલ્સ માટે 1000 મિનિટ આપવા માં આવે છે.
અને કંપની દ્વારા તેમના રૂ. 251 પ્લાન ની અંદર હજુ સુધી કોઈ પણ પ્રકાર નો બદલાવ કરવા માં આવ્યો નથી. અને હાઇ સ્પીડ ડેટા એક્સેસ અને નોન જીઓ કોલ્સ માટે ની વધુ મિનિટ માહતી કોઈ પણ એક આઈયુસી ટોપ અપ વાઉચર ને યુસેટ્સ દ્વારા પસન્દ કરવા નું રહેશે જેથી તેઓ વધારા ના લાભો મેળવી શકે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications