રિલાયન્સ જીઓ ની માય જીઓ એપ ઓપન થતી નથી. પ્રોબ્લેમ્સ અને તેનું સોલ્યૂશન (6 સરળ સ્ટેપ્સ)

Posted By: Keval Vachharajani

રિલાયન્સ જીઓ નું સિમ કાર્ડ ફ્રી માં મેળવવા માટે, તમારા ફોન માં માય જીઓ એપ ડાઉનલોડ થએલી અને ઇન્સ્ટોલ થએલી હોવી જોઈએ. આ એપ દ્વારા જ તમારી માટે એક યુનિક બારકોડ જનરેટ થશે જેના પર થી તમે જીઓ નું ફ્રી સિમ કાર્ડ મેળવી શકો છો.

રિલાયન્સ જીઓ ની માય જીઓ એપ ઓપન થતી નથી. પ્રોબ્લેમ્સ અને તેનું સોલ્યૂશન

માય જીઓ એપ લેવા માટે તમારા ફોન માં 4G સપોર્ટ કરતુ હોવું હોઈએ. જો કે, માય જીઓ એપ ની સાથે દરેક યુઝર ને સારો અનુભવ થતો નથી.ઘણા યુઝર એપ ને ઓપન પણ નથી કરી શકતા અને તે પણ 4G ફોનનો ઉપીયોગ કરતા હોવા છત્તા.

જો તમે પણ તેમાંના જ એક યુઝર હો અને જો તમારી પણ આજ ફરિયાદ હોઈ તો અમે અહ્યા નીચે 6 એવા સ્ટેપ આપ્યા છે કે જેને અનુસર્યા બાદ તમે તમારા ફોન પર માય જીઓ એપ નો સરળતા થી ઉપીયોગ કરી શકશો.

રિલાયન્સ જીઓ ની માય જીઓ એપ ઓપન થતી નથી. પ્રોબ્લેમ્સ અને તેનું સોલ્યૂશન

સ્ટેપ-1 સૌપ્રથમ તો તમારા ફોન માંથી માય જીઓ ની બધી જ એપ્સ ને અનઇન્સ્ટોલ કરી નાખો (કાઢી નાખો).

સ્ટેપ-2 ત્યાર બાદ પાછા ગૂગલ પ્લે સ્ટોર માં જઈ અને બધી માય જીઓ એપ્સ ને પાછી ઇન્સ્ટોલ કરો.

સ્ટેપ-3 ત્યાર બાદ માય જીઓ એપ ને ઓપન કરી અને તે બધી જ એપ્સ ને ઇન્સ્ટોલ કરો કે જે તેનો એક ભાગ હોઈ.

રિલાયન્સ જીઓ ની માય જીઓ એપ ઓપન થતી નથી. પ્રોબ્લેમ્સ અને તેનું સોલ્યૂશન

સ્ટેપ-4 ત્યાર બાદ તમારા ફોન પર થી ઈન્ટરનેટ કન્નેકશન ને બંધ કરી દયો, બંને wifi અને મોબાઈલ ડેટા ને બંધ કરો.

સ્ટેપ-5 ત્યાર બાદ ક્લિનર એપ ના ઉપીયોગ દ્વારા તમારા ફોન માં રહેલ તમામ કેચ ને કાઢી નાખો અને તમારા ફોન પર બીજી બધી જ ચાલતી પ્રોસેસ ને પણ બંધ કરો.

સ્ટેપ-6 ત્યાર બાદ તમારા ફોન પર ઈન્ટરનેટ કન્નેકશન ને ઓન કરો અને બસ અહ્યા તમારું કામ પૂરું.

English summary
The Reliance Jio 4G users are facing many problems. We have earlier addressed several such problems. Now, here are the steps to resolve the Reliance Jio's MyJio app not working issue. Take a look at the simple steps from here.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot