રિલાયન્સ જીઓફોન માટે જીઓ પ્લાન ની સરખામણી

|

રિલાયન્સ જીઓ જીઓફોન માટે 3 પ્રીપેડ પ્લાન ને ઓફર કરે છે. કે જે એક 4જી ફીચરફોન છે જે ટેલિકોમ કંપની દ્વારા ઓફર કરવા માં આવે છે. અને આ ત્રણ પ્લાન કે જે રૂ. 49, રૂ. 99, અને રૂ. 153 ના છે અને આ પ્લાન પ્લાન નો લાભ લેવા માટે સિમ કાર્ડ જીઓફોન ની અંદર જ હોવું જોઈએ. અને તેમના આ ત્રણેય પ્લાન ની અંદર તેઓ પોતાના યુઝર્સ ને 28 દિવસ ની વેલિડિટી આપે છે.

રિલાયન્સ જીઓફોન માટે જીઓ પ્લાન ની સરખામણી

અને બીજા લાભો કે જે જીઓ યુઝર્સ ને આ પ્લાન માંથી આપવા માં આવે છે તે અલગ અલગ હોઈ છે. અને ત્રણેય પ્લાન ની અંદર ડેટા ના લાભો 1જીબી થી લઇ અને 42જીબી સુધી ના આપવા માં આવે છે.

જીઓફોન ડીવાઈસ માટે ના ત્રણેય પ્લાન ની સરખામણી અહીં કરવા માં આવેલ છે.

જીઓફોન રિચાર્જ પ્લાન રૂ. 49

જીઓફોન રિચાર્જ પ્લાન રૂ. 49

રિલાયન્સ જિયોના રૂ. જેયોફોન માટે 49 યોજના 28 દિવસની માન્યતા અવધિ માટે 1 જીબીના કુલ હાઇ-સ્પીડ ડેટા લાભ સાથે આવે છે. આનો અર્થ એ કે ગ્રાહક 28-દિવસના સમયગાળા દરમિયાન, મહત્તમ લાભો સાથે 1 જીબી હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકે છે. ગ્રાહકોને આ જિઓફોન રિચાર્જ પેકમાં કુલ 50 મફત એસએમએસ મળે છે.

જીઓફોન રિચાર્જ પ્લાન રૂ. 99

જીઓફોન રિચાર્જ પ્લાન રૂ. 99

કંપની રૂ. 99 ના પ્લાન ની અંદર કુલ 14જીબી ડેટા યુઝર્સ ને ઓફર કરે છે. જેની અંદર દરરોજ ની 0.5જીબી ની લિમિટ આપવા માં આવે છે. તેનો અર્થ એ થાય છે કે જીઓફોન ના આ પ્લાન ની અંદર યુઝર્સ ને 28 દિવસ માટે દરરોજ ની કુલ 0.5જીબી હાઈ સ્પીડ ડેટા નો લાભ આપવા માં આવશે. અને તેટલું જ નહિ વેલિડિટી દરમ્યાન 300ફ્રી એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવશે.

રૂ. 153 જીઓફોન રિચાર્જ પ્લાન

રૂ. 153 જીઓફોન રિચાર્જ પ્લાન

રૂ. 153 ના પ્લાન ની અંદર કંપની યુઝર્સ ને કુલ 42જીબી હાઈ સ્પીડ ડેટા દરરોજ ની 1.5જીબી ડેટા ની લિમિટ અને બીજા આબધા લાભો સાથે આ પ્લાન ઓફર કરે છે. અને તેની વેલિડિટી પણ 28 દિવસ ની જ રાખવા માં આવી છે. અને તેની અંદર દરરોજ ના 100એસએમએસ ની સિવિધા પણ આપવા માં આવે છે.

અને આ બધા જ પ્લાન ની અંદર લોક અને એસટીડી બધા જ કોલ્સ અનલિમિટેડ ફ્રી રાખવા માં આવેલ છે, અને જયારે યુઝર્સ તેમની દરરોજ ની ડેટા લિમિટ ને પર કરી જાય છે ત્યાર બાદ તેમને 64કેબીપીએસ ની સ્પીડ પર ઇન્ટરનેટ આપવા માં આવશે, તેવું જીઓ ની વેબસાઈટ પર જણાવવા માં આવ્યું હતું.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Prepaid Plans For JioPhone Compared Here

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X