જીઓ રૂ. 399 થી શરૂ થતા પોસ્ટપેડ પ્લાન ની સાથે ફ્રી નેટફ્લિક્સ સબ્સ્ક્રિપશન મળશે

By Gizbot Bureau
|

ગયા વર્ષે જીઓ દ્વારા સપ્ટેમ્બર મહિના ની અંદર રિયન્સ જીઓ દ્વારા ઘણા બધા નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કરવા માં આવ્યા હતા જેની સાથે નેટફ્લિક્સ, પ્રાઈમ વિડિઓ, અને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવતું હતું. અને જીઓ દ્વારા તેમના ટર્મ્સ અને કન્ડિશન ની અંદર જણાવવા માં આવ્યું છે કે જો કોઈ યુઝર્સ પાસે પહેલા થી જ નેટફ્લિક્સ એકાઉન્ટ છે.

જીઓ રૂ. 399 થી શરૂ થતા પોસ્ટપેડ પ્લાન ની સાથે ફ્રી નેટફ્લિક્સ સબ્સ્ક્ર

તો તેને પણ ફ્રી સબ્સ્ક્રિપશન એકાઉન્ટ ની અંદર બતાવવા માં આવશે. અહીં પોસ્ટપેડ યુઝર્સ એ એક વાત ને ખાસ ધ્યાન માં રાખવી જોઈએ કે જો તમારી પાસે પહેલા થી નેટફ્લિક્સ નું સબ્સ્ક્રિપશન છે તો તમારે તેને તમારે અલગ થી પોસ્ટપેડ ઓફર ની સાથે લિંક કરવું જરૂરી છે બાકી તમારા પહેલા ના એકાઉન્ટ ને નેટફ્લિક્સ દ્વારા અલગ થી ચાર્જ કરવા માં આવશે.

જીઓ ની પોસ્ટપેડ પ્લસ ઓફર્સ ની જો વાત કરવા માં આવે, ત્યારે કંપની દ્વારા રૂ. 399 થી શરૂ થતા પ્લાન ની અંદર સ્ટ્રીમિંગ ના લાભો પણ આપવા માં આવે છે. જોકે જીઓ દ્વારા રૂ. 199 ના પ્રીપેડ પ્લાન પણ ઓફર કરવા માં આવે છે, જેની અંદર 25જીબી ડેટા આપવા માં આવે છે અને ત્યાર પછી રૂ. 20 પ્રતિ જીબી ચાર્જ કરવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર અનલિમિટેડ કોલિંગ, અને એસએમએસ ની સુવિધા કોમ્પ્લિમેન્ટ્રી જીઓ એપ્સ ની સાથે કરવા માં આવે છે. અને જો યુઝર્સ દ્વારા આ પ્લાન ની સાથે પ્રાઈમ સબ્સ્ક્રિપશન લેવા માંગે છે તો તેઓ ને રૂ. 99 વધુ ભરવા પડશે. અને જે પોસ્ટપેડ પ્લાન ની અંદર નેટફ્લિક્સ, પ્રાઈમ વિડિઓ, ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી ના સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે તેવા પ્લાન ની શરૂઆત રૂ. 399 થી કરવા માં આવે છે.

જીઓ ના જે રૂ. 399 થી પોસ્ટપેડ પ્લાન પ્લાન ની શરૂઆત થાય છે તેની અંદર સ્ટ્રીમિંગ ના લાભો, કોલિંગ અને એસએમએસ ના લાભો ને અલગ અલગ ડેટા ની સાથે આપવા માં આવે છે. જીઓ ના રૂ. 399 પોસ્ટપેડ પ્લાન ની અંદર 75જીઇબી ડેટા આપવા માં આવે છે અને જયારે યુઝર્સ દ્વારા આ લિમિટ ને પુરી કરવા માં આવે છે ત્યાર પછી પ્રતિ જીબી રૂ. 10 ચાર્જ કરવા માં આવે છે.

અને આ પ્લાન ની અંદર રોલઓવર ડેટા 200જીબી આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ ની સુવિધા કોમ્પ્લિમેન્ટ્રી જીઓ એપ્સ ની સાથે આપવા માં આવે છે. અને જીઓ દ્વારા એમેઝોન ની સાથે ભાગીદારી કરવા માં આવી છે જેથી જીઓ પોસ્ટપેડ પ્લસ યુઝર્સ ને તેઓ શોપિંગ અને એન્ટરટેનમેન્ટ ના લાભો કોઈ પણ એક્સટ્રા કોસ્ટ વિના આપી શકે. અને આ પ્લાન ની અંદર બીજા પણ ઓટિટિ પ્લેટફોર્મ જેવા કે નેટફ્લિક્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર ઈન ફ્લૅટ અને રોમિંગ સર્વિસ ની સુવિધા પણ આપવા માં આવે છે.

રૂ. 599 જીઓ પોસ્ટપેડ પ્લસ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 100જીબી ડેટા ઓફર કરવા માં આવે છે અને તે લિમિટ પુરી થયા પછી રૂ. 10 પ્રતિ જીબી ચાર્જ કરવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર 200જીબી ના રોલઓવર ડેટા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર અનિલમીટેડ કોલિંગ અને એસએમએસ ના લાભો કોમ્પ્લિમેન્ટ્રી જીઓ એપ્સ ની સાથે આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર એડિશનલ ફેમેલી પ્લાન સિમ કાર્ડ પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી, અને જીઓ એપ્સ નું એક્સેસ આપવા માં આવે છે.

રૂ. 799 જીઓ પોસ્ટપેડ પ્લસ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 150 જીબી ડેટા ઓફર કરવા માં આવે છે અને તે લિમિટ પુરી થયા પછી રૂ. 10 પ્રતિ જીબી ચાર્જ કરવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર 200જીબી ના રોલઓવર ડેટા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર અનિલમીટેડ કોલિંગ અને એસએમએસ ના લાભો કોમ્પ્લિમેન્ટ્રી જીઓ એપ્સ ની સાથે આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર એડિશનલ ફેમેલી પ્લાન સિમ કાર્ડ પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી, અને જીઓ એપ્સ નું એક્સેસ આપવા માં આવે છે.

રૂ. 999 જીઓ પોસ્ટપેડ પ્લસ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 200 જીબી ડેટા ઓફર કરવા માં આવે છે અને તે લિમિટ પુરી થયા પછી રૂ. 10 પ્રતિ જીબી ચાર્જ કરવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર 500જીબી રોલ ઓવેર ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ ના લાભો પણ જીઓ ની કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ ની સાથે આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે ત્રણ એડિશનલ ફેમેલી પ્લાન સિમ કાર્ડ પણ આપવા માં આવે છે.

રૂ. 1499 જીઓ પોસ્ટપેડ પ્લસ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 300 જીબી ડેટા ઓફર કરવા માં આવે છે અને તે લિમિટ પુરી થયા પછી રૂ. 10 પ્રતિ જીબી ચાર્જ કરવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર 500જીબી રોલ ઓવેર ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ ના લાભો પણ જીઓ ની કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ ની સાથે આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે ત્રણ એડિશનલ ફેમેલી પ્લાન સિમ કાર્ડ પણ આપવા માં આવે છે. જોકે આ આર્ટિકલ લખતી વખતે જીઓ ની વેબસાઈટ પર આ પ્લાન બતાવવા માં આવી રહ્યા ન હતો.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Postpaid Plus Plans With Netflix Subscription Available: Price, Offers, More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X