રિલાયન્સ જીયોના 28 દિવસ વેલીડીટી પ્લાન વિશે જાણો

By Gizbot Bureau
|

આ વર્ષે રિલાયન્સ જીઓ દ્વારા ઘણા બધા નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. જેની અંદર મોટાભાગના પ્લાનમાં વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને ધ્યાનમાં રાખી અને પ્લાન જાહેર કરવામાં આવ્યા છે. કંપની દ્વારા ઘણા બધા પ્લાનને બંધ પણ કરી દેવામાં આવ્યા છે પરંતુ તેની સામે ઘણા બધા નવા પ્રીપેડ પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા છે જેની અંદર ફ્રી સબ્સ્ક્રિપશન એપ્લિકેશનનું પણ આપવામાં આવે છે. અને આ પ્લાન અને દરેક પ્રાઈઝ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેની અંદર બધા જ પ્રકારના લોકો ને પોતાની જરૂરિયાત અનુસાર અલગ અલગ પ્લાન મળી શકે તે મુજબ અલગ અલગ પ્લાન જાહેર કરવામાં આવ્યા છે.

રિલાયન્સ જીયોના 28 દિવસ વેલીડીટી પ્લાન વિશે જાણો

આર્ટીકલ ની અંદર અમે રિલાયન્સ જીયોના એવા પ્લાન વિશે જણાવીશું કે જેની અંદર 28 દિવસ ની વેલિડીટી આપવામાં આવતી હોય. આ પ્રકારના પ્લાન ની અંદર મોટાભાગના લોકોને ડેટા ના લાભ વધુ મળતા હોય છે.

આ સૂચી ની અંદર સૌથી પ્રથમ રૂપિયા 149 પ્રીપેડ પ્લાન છે જેની અંદર કંપની દ્વારા દરરોજના એકસીડેટ આ આપવામાં આવે છે જેની અંદર જીઓ અનલિમિટેડ રાખવામાં આવ્યું છે જ્યારે નોંધ જીઓ કોલ માટે ૩૦૦ મીનીટ આપવામાં આવે છે અને તેની સાથે દરરોજના 100 એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે.આ દિવસ ની વેલિડીટી 24 દિવસની રાખવામાં આવેલ છે.

ત્યાર પછી રૂ. 199 ના પ્રીપેડ પ્લાન છે જેની અંદર કંપની દ્વારા દરરોજના 1.5 જીબી ડેટા આપવામાં આવે છે જેની અંદર જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ આપવા માં આવે છે જ્યારે નોન જીઓ કોલ માટે 1000 મીનીટ આપવામાં આવે છે અને તેની સાથે દરરોજના 100 એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે.આ દિવસ ની વેલિડીટી 28 દિવસની રાખવામાં આવેલ છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

ત્યાર પછી રૂ. 249 ના પ્રીપેડ પ્લાન છે જેની અંદર કંપની દ્વારા દરરોજના 2 જીબી ડેટા આપવામાં આવે છે જેની અંદર જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ આપવા માં આવે છે જ્યારે નોન જીઓ કોલ માટે 1000 મીનીટ આપવામાં આવે છે અને તેની સાથે દરરોજના 100 એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે.આ દિવસ ની વેલિડીટી 28 દિવસની રાખવામાં આવેલ છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

ત્યાર પછી રૂ. 349 ના પ્રીપેડ પ્લાન છે જેની અંદર કંપની દ્વારા દરરોજના 3 જીબી ડેટા આપવામાં આવે છે જેની અંદર જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ આપવા માં આવે છે જ્યારે નોન જીઓ કોલ માટે 1000 મીનીટ આપવામાં આવે છે અને તેની સાથે દરરોજના 100 એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે.આ દિવસ ની વેલિડીટી 28 દિવસની રાખવામાં આવેલ છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

ત્યાર પછી રૂ. 401 ના પ્રીપેડ પ્લાન છે જેની અંદર કંપની દ્વારા દરરોજના 3 જીબી ડેટા આપવામાં આવે છે, સાથે સાથે વધારા ના 6જીબી ડેટા પણ આપવા માં આવે છે. જેની અંદર જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ આપવા માં આવે છે જ્યારે નોન જીઓ કોલ માટે 1000 મીનીટ આપવામાં આવે છે અને તેની સાથે દરરોજના 100 એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે.આ દિવસ ની વેલિડીટી 28 દિવસની રાખવામાં આવેલ છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું ડિઝની પલ્સ હોટસ્ટાર નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

Best Mobiles in India

English summary
Reliance Jio Plans With 28 Days Validity For Prepaid Users: Full List

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X