આઈટેલ અને જીઓ સાથે મળી અને લો કોસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે

By Gizbot Bureau
|

ઇન્ડસ્ટ્રી ની અંદર અમારા એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે રિલાયન્સ જીઓ અને આઈટેલ એક પાર્ટનરશીપ ની અંદર આવી શકે છે. અને આ ડિલ આ વર્ષ ની અંદર મેં મહિના માં થઇ શકે છે. અને આ બંને કંપની દ્વારા સાથે મળી અને ભારત ની અનર ખુબ જ ઓછી કિંમત પર સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવી શકે છે. અને આ ડીવાઈસ ને એવા લોકો ને માટે લોન્ચ કરવા માં આવશે કે જે લોકો ફીચર ફોન પર થી સ્માર્ટફોન તરફ આવી રહ્યા છે. અને ખાસ કરી ને જે લોકો રૂરલ વિસ્તાર ની અંદર રહે છે તેઓ ને ટાર્ગેટ કરવા માં આવશે. અને આ સ્માર્ટફોન નું નામ તેની ડિઝાઇન સ્પેક્સ વગેરે શું હશે તેના વિષે કોઈ જાણકરી મળી નથી. અને આઈટેલ જીઓ ના આ સ્માર્ટફોન ને મેં મહિના ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે.

આઈટેલ અને જીઓ સાથે મળી અને લો કોસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે

આઈટેલ અને રિલાયન્સ જીઓ પાર્ટનરશીપ

ભારતીય સ્માર્ટફોન માર્કેટ ની અંદર આઈટેલ એ એક ખુબ જ અફોર્ડેબલ કિંમત પર સ્માર્ટફોન આપે છે. અને બીજી તરફ રિલાયન્સ જીઓ એ પોતાના અફોર્ડેબલ સેલ્યુલર પ્લાન માટે ઓળખાય છે. અને અમારા સૂત્રો ના જણાવ્યા અનુસાર આઈટેલ દ્વારા એક બજેટ સ્માર્ટફોન લાવવા માં આવી શકે છે અને ખાસ તે ડીવાઈસ માટે રિલાયન્સ જીઓ દ્વારા એક અફોર્ડેબલ પ્લાન આપવા માં આવી શકે છે જેથી યુઝર્સ ને બજેટ ની અંદર એક સારો સ્માર્ટફોન નો અનુભવ મળી શકે. અને એવું પણ બની શકે છે કે ઇન્ટેલ ના આ ફોન ને રિલાયન્સ ના ઓનલાઇન અને ઓફલાઈન સ્ટોર ની અંદર વહેંચવા માં આવી શકે છે. આપણ ને આ ભાગીદારી વિષે આવનારા અઠવાડિયા ની અંદર વાળું જાણકારી મળી શકે છે.

આઈટેલ દ્વારા ભારત ની અંદર તાજેતર માં એ47 સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવ્યો હતો. અને તેની કિંમત રૂ. 5499 રાખવા માં આવી હતી કે જે તેને ભારતીય સ્માર્ટફોન માર્કેટ ની અંદર સૌથી વધુ અફોર્ડેબલ એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોન બનાવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 5.5 ઇંચ ની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે હેકડી પ્લસ રિઝોલ્યુશન ની સાથે આપવા માં આવે છે. અને સાથે 18:9 નો આસ્પેક્ટ રેશિઓ પણ આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર યુનીસોક ચિપસેટ 4 કોર સીપીયુ ની સાથે આપવા માં આવે છે. અને સાથે 2જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ પણ આપવા માં આવે છે.

અને આ સ્ટોરેજ ને વધારવા માટે માઈક્રો એસડી કાર્ડ સ્લોટ પણ આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની પાછળ ની તરફ 5એમપી અને 0.3 એમપી ના ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવા માં આવે છે અને આગળ ની તરફ 5એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવે છે. અને સાથે આ ડીવાઈસ ની અંદર 3000 એમએએચ ની બેટરી પણ આપવા માં આવે છે. અને જો કનેક્ટિવિટી ની વાત કરવા માં આવે તો આ સ્માર્ટફોન ની અંદર ડ્યુઅલ સિમ 4જી એલટીઇ, સિંગલ બેન્ડ વાઇફાઇ, બ્લુટુથ 4.2, જીપીએસ, 3.5 એમએમએ ઓડીઓ જેક, અને યુએસબી ટાઈપ સી પોર્ટ આપવા માં આવે છે. અને સાથે સાથે પાછળ નીતરફ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Partners With Chinese Company Itel To Launch Budget Smartphones.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X