રિલાયન્સ જીઓ ની રૂપિયા 699 ની ફોન ઓફર એરટેલ અને વોડાફોન આઈડિયા ને હિટ કરી શકે છે

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ ની એન્ટ્રી લેવલ ફોનની કિંમતમાં ઘટાડો કરી અને રૂપિયા 699 ની સાથે ડેટા પણ આપવાની ઓફર ને કારણે ઉપસ્થિત ઓપરેટર્સ અને ખૂબ જ મોટી ટક્કર મળી શકે છે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

રિલાયન્સ જીઓ ની રૂપિયા 699 ની ફોન ઓફર એરટેલ અને વોડાફોન આઈડિયા

આ ઓફર ની અંદર નોન ડેટા અથવા તુજી સબ્સ્ક્રાઇબર્સ અને મુખ્યત્વે ભારતી એરટેલ અને વોડાફોન ના સબ્સ્ક્રાઇબર્સ અને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે જે તેમના ટોટલ યુઝર ભેજના 42 અને બાવન ટકા ભાગ ધરાવે છે. અને આ પગલાને કારણે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા આ બંને કંપનીઓને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડી શકે છે તેવું એક રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

રિલાયન્સ જીઓ અત્યારે પોતાના એન્ટ્રી લેવલ જીઓ ફોનની કિંમત ઘટાડી અને રૂપિયા 699 કરી દેવામાં આવી છે અને તેની સાથે તેઓ ગ્રાહકોને ડેટા ના લાભો પણ આપી રહ્યા છે કે જેની કિંમત રૂપિયા ૭૦૦ છે અને સાત રીચાર્જ માટે ગ્રાહકોને રૂપિયા 99 ના ડેટા પણ આપવામાં આવે છે.

“જીઓ દ્વારા કરવામાં આવેલ કોઈપણ આક્રમક બાઉન્સ ભારતી અને વોડાફોન આઈડિયા માટે નકારાત્મક હોઈ શકે છે. આ પ્રમોશનલ ઓફર ફર સાથે, અમારું માનવું છે કે જીયો તેની વૃદ્ધિને આગળ વધારવા માટે ફીચર ફોન સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. જિઓના તાજેતરના પગલાથી નજીકના ગાળામાં ટેરિફ વધવાની આશા પણ ઓછી થઈ છે, જિઓ હજી પણ 'ગ્રેબ' માર્કેટ શેરમાં છે, ”ક્રેડિટ સુઇસે એક સંશોધન અહેવાલમાં જણાવ્યું હતું.

રિલાયન્સ જીઓ એ બે વર્ષની પોતાની એન્યુઅલ જનરલ મિટિંગ ની અંદર પોતાના જીઓ ફોનની કિંમત માં રૂપિયા 500 ઘટાડો કર્યો હતો જોકે તેમ છતાં તેની કિંમત રૂપિયા 1095 હતી પરંતુ અત્યારની પ્રમોશનલ ઓફર ની અંદર જીઓ પોતાના જીઓ ફોન ને ઘણી બધી કિંમત ઓછી કરી અને રૂપિયા 699 પર ઉપલબ્ધ કરી રહ્યું છે.

મિનિમમ રિચાર્જ પ્લાન જ્યારે બહાર પાડવામાં આવ્યા હતા ત્યારબાદ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા દ્વારા ઘણા બધા સબ્સ્ક્રાઇબર્સ બનાવવામાં આવ્યા હતા અને જ્યારે તેઓ થોડા સ્ટેબલ થવા લાગ્યા હતા ત્યારે જીઓ દ્વારા નો ડેટા અથવા તુજી સબ્સ્ક્રાઇબર્સ અને પોતાની તરફ આકર્ષવા માટે આ નવી ઓફરને લોન્ચ કરવામાં આવી હતી. અને jio ના આ પ્લાન ની સામે તેમના પ્રતિસ્પર્ધી દ્વારા કોઈ પ્લાન અથવા ઓફર લોન્ચ કરવામાં આવે તેવું લાગી રહ્યું નથી કેમકે તેઓ દ્વારા હેન્ડસેટ સબસીડી મોડલને અપનાવવામાં આવ્યું ન હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Offers Rs. 699 Basic Phones; Effect On Airtel, Vodafone-Idea Expected

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X