Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિલાયન્સ જિયો ઘ્વારા કેટલાક નવા ટેરિફ પ્લાન ઓફર કરવામાં આવ્યા
રિલાયન્સ પ્રાઇમ મેમ્બર 3 મહિના માટે અમર્યાદિત સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
રિલાયન્સ ઘ્વારા દેશમાં સૌથી નવી ટેલકો જાહેરાત કરી છે કે પ્રાઇમ મેમ્બર 3 મહિના માટે અમર્યાદિત સેવાઓનો ઉપયોગ કરી શકે છે. અગાઉ 309 રૂપિયાની યોજના લોન્ચ કરશે બે મહિનાની અમર્યાદિત જિયો સેવાઓ આપશે.

યોજના લાભોનો નવો સેટ 11 જુલાઇથી ઉપલબ્ધ થશે અને તે તમામ નવા તેમજ વર્તમાન સબ્સ્ક્રાઇબર્સ માટે લાગુ થશે.
આ અમર્યાદિત લાભના ભાગરૂપે, ગ્રાહકો 4જી ઝડપે પ્રતિ દિવસ 1 જીબી ડેટાનો આનંદ લઈ શકે છે અને અમર્યાદિત સ્થાનિક, એસટીડી અને રાષ્ટ્રીય રોમિંગ વૉઇસ કોલ્સ અને અમર્યાદિત રાષ્ટ્રીય એસએમએસ નો લાભ લઇ શકે છે.
"પ્રાઇમ એક્સક્લુઝિવ પ્લાન્સ ઉપર જિયો ઘ્વારા નવા એવરી ડે મોર વેલ્યૂ (ઇડીએમવી) ની યોજનાઓ રજૂ કરી છે.આ યોજના સ્પર્ધકોની શ્રેષ્ઠ યોજનાઓ કરતા 20 ટકા વધુ મૂલ્ય આપશે," કંપનીએ જણાવ્યું હતું.
જિયો ઘ્વારા વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં, માર્ચ મહિનામાં, અમે પ્રથમ સભ્યપદ કાર્યક્રમ શરૂ કરી છે. આ સભ્યપદમાં પ્રવેશ કરનારા લાખો ગ્રાહકોએ આ સ્થાપના સભ્યો ખાસ રહેશે અને તેઓ ઉદ્યોગ-અગ્રણી ટેરિફ મેળવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications