Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિલાયન્સ જીઓ જીઓ ફોન ને ઓફર ની અંદર રૂ. 1095 માં આપે છે
હોળી ના આ તહેવાર પર રિલાયન્સ જીઓ પોતાના જીઓ ફોન પર એક ઓફર આપી રહ્યું છે, અને આ ઓફર નું નામ 'હેપી હોળી' રાખવા માં આવેલ છે અને તેની અંદર જો ગ્રાહક તેમનો કોઈ પણ ચાલુ જૂનો ફોન એક્સચેન્જ ની અંદર આપે છે તો તેઓ એ જીઓફોન માટે રૂ. 1500 ના બદલે રૂ. 1095 આપવા પડશે. આ માહિતી રિલાયન્સ જીઓ ની ઓફિશિયલ વેબસાઈટ પર આપવા માં આવેલ છે. અને આ સ્કીમ ની નાદર યુઝર્સ ને ફ્રી વોઇસ કોલ્સ, 84જીબી હાઈ સ્પીડ ડેટા, અને બીજી પણ ઘણી બધી સુવિધા આપવા માં આવેલ છે.

અને કુલ 168 દિવસ ની વેલિડિટી માટે યુઝર્સ ને દરરોજ ના 0.5જીબી ડેટા આપવા માં આવે છે. અને સાથે સાથે બીજા પણ ઘણા બધા લાભો આપવા માં આવે છે. અને જો ગ્રાહક એક દિવસ ની અંદર પોતાના 0.5જીબી ના હાઈ સ્પીડ ડેટા ને પૂરો કરી નાખે છે ત્યારે તેમના ઇન્ટરનેટ ની સ્પીડ ઘટાડી અને 64કેબીપીએસ ની કરી નાખવા માં આવે છે.
અને રિલાયન્સ જીઓ ના જીઓફોન સાથે વાપરી શકાય તેવા 5 પ્લાન

રૂ. 49 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ અનલિમિટેડ કોલિંગ, 1જીબી નો હાઈ સ્પીડ ડેટા, અને 50 એસએમએસ 28 દિવસ ની વેલિડિટી સાથે આપે છે. અને જયારે આ ડેટા પૂરો થઇ જાય છે ટાયરે ઇન્ટરનેટ ની સ્પીડ ને ઘટાડી અને 64કેબીપીએસ કરી નાખવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.

રૂ. 99 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ અનલિમિટેડ કોલિંગ, 14જીબી નો હાઈ સ્પીડ ડેટા જેની અંદર દરરોજ ના 0.5 જીબી ડેટા આપવા માં આવે છે, અને 300 એસએમએસ 28 દિવસ ની વેલિડિટી સાથે આપે છે. અને જયારે આ ડેટા પૂરો થઇ જાય છે ટાયરે ઇન્ટરનેટ ની સ્પીડ ને ઘટાડી અને 64કેબીપીએસ કરી નાખવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.

રૂ. 153 રિચાર પ્લાન
આ પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ અનલિમિટેડ કોલિંગ, 42જીબી નો હાઈ સ્પીડ ડેટા જેની અંદર દરરોજ ના 1.5 જીબી ડેટા આપવા માં આવે છે, અને 100 એસએમએસ 28 દિવસ ની વેલિડિટી સાથે આપે છે. અને જયારે આ ડેટા પૂરો થઇ જાય છે ટાયરે ઇન્ટરનેટ ની સ્પીડ ને ઘટાડી અને 64કેબીપીએસ કરી નાખવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.

રૂ. 297 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ અનલિમિટેડ કોલિંગ, 42જીબી નો હાઈ સ્પીડ ડેટા જેની અંદર દરરોજ ના 0.5 જીબી ડેટા આપવા માં આવે છે, અને 300 એસએમએસ 84 દિવસ ની વેલિડિટી સાથે આપે છે. અને જયારે આ ડેટા પૂરો થઇ જાય છે ટાયરે ઇન્ટરનેટ ની સ્પીડ ને ઘટાડી અને 64કેબીપીએસ કરી નાખવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.

રૂ. 594 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ અનલિમિટેડ કોલિંગ, 84જીબી નો હાઈ સ્પીડ ડેટા જેની અંદર દરરોજ ના 0.5 જીબી ડેટા આપવા માં આવે છે, અને 300 એસએમએસ 168 દિવસ ની વેલિડિટી સાથે આપે છે. અને જયારે આ ડેટા પૂરો થઇ જાય છે ટાયરે ઇન્ટરનેટ ની સ્પીડ ને ઘટાડી અને 64કેબીપીએસ કરી નાખવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને 168 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications