Just In
રિલાયન્સ જીઓ દ્વારા ક્રિકેટ ધન ધના ધન ઓફર લોન્ચ કરવામાં આવી
પોતાની તરફ નવા ગ્રાહકોને આકર્ષવા માટે અને પોતાના અત્યારના ગ્રાહકોને ઉર્જા પ્લાનની અંદર કન્વર્ટ કરવા માટે રિલાયન્સ જીઓ દ્વારા બે નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે જેની અંદર કંપની દ્વારા ડિઝની પ્લસ હોસટાર વીઆઇપી પણ આપવામાં આવી રહી છે. આ બંને પ્લાન ની કિંમત રૂપિયા 499 અને રૂપિયા 777 રાખવામાં આવેલ છે જેની અંદર રૂપિયા 499 પ્લાન ની અંદર માત્ર ડેટા ઓફર કરવામાં આવે છે.

જ્યારે રૂપિયા 777 ના પ્લાન ની અંદર પ્રિપેઇડ રિચાર્જ પ્લાન અને વોઈસ કોલિંગ ની ફેસીલીટી ના કોમ્બો ની સાથે આપવામાં આવે છે. અને ક્રિકેટના ચાહકો માટે કંપની દ્વારા અત્યારની ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે એક અલગથી ક્રિકેટ ધનાધન પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો છે. ચીન ગ્રાહકોને હોટસ્ટાર વીઆઈપી નું મેમ્બરશીપ પણ આપવામાં આવે છે જેથી તેઓ આઈપીએલ જોઈ શકે.
કંપની દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રૂપિયા 499 plan ની અંદર ગ્રાહકોને 1.5 gb ડેટા દરરોજ આપવામાં આવશે અને તે આઈપીએલની સિઝન ચાલશે ત્યાં સુધી રાખવામાં આવશે એટલે કે ૫૬ દિવસ રાખવામાં આવશે. અને કેમકે આ પ્લાન ની અંદર માત્ર ડેટા આપવામાં આવશે જેથી તેની અંદર કોઈપણ પ્રકારના કોલિંગની અથવા મેસેજની સુવિધા આપવામાં આવશે નહીં. પરંતુ ગ્રાહકોને આ પ્લાન્ટની સાથે એક વર્ષનું ડિઝની પ્લસ હોસટાર મેમ્બરશીપ આપવામાં આવશે.
જ્યાં સુધી રૂ 777 ના કોમ્બો પ્રીપેડ યોજનાની વાત છે, કંપની આ યોજના અંતર્ગત લગભગ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન બેનેફિટ્સ 84 લાભ આપશે. આ પ્લાનની માન્યતા દરમિયાન યુઝર્સને 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવશે. યોજના અંતર્ગત 5 જીબી ઇન્ટરનેટ ડેટા સ્ટોક આપવામાં આવશે. આ યોજના હેઠળ, બધા જીપ ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને બિન-જિઓ ગ્રાહકોને 3000 મિનિટ આપવામાં આવશે. ગ્રાહકોને રોજ 100 એસએમએસ પણ આપવામાં આવશે. ડિઝની + હોટસ્ટાર યોજનાની સભ્યતા માન્યતા જોકે આ યોજના માટે સમાન છે, જે 365 દિવસની અવધિ માટે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470