Just In
- 19 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
રિલાયન્સ જીઓ દ્વારા નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા
રિલાયન્સ જીઓ દ્વારા પોતાના સબ્સ્ક્રાઇબર્સ માટે નવા વર્ક ફ્રોમ હોમ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે જેથી તેઓ પોતાની ખૂબ જ વધુ ડેટાની ડિમાન્ડને પૂરી કરી શકે. કંપની દ્વારા તદ્દન નવા યરની પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે જેની અંદર ખૂબ જ વધુ ડેટા આપવામાં આવે છે સાથે સાથે બીજા નવા એડ-ઓન પેજ પણ લોન્ચ કરવામાં આવ્યા છે જેની અંદર દરરોજની કોઈ લિમિટ આપવામાં આવી નથી.
કંપની દ્વારા રૂ 2399 ના પ્લાનને લોન્ચ કરવામાં આવ્યો છે એની વેલિડિટી 365 દિવસની આપવામાં આવે છે આ પ્લાન ની અંદર દરરોજના 2gb ડેટા આપવામાં આવે છે જેને કારણે ગ્રાહક દ્વારા દર મહિને રૂ અંદાજિત 200 આપવામાં આવે છે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના પ્રતિસ્પર્ધીઓ દ્વારા રિલાયન્સ જીઓ દ્વારા તેમના આ પ્લાન ની અંદર ૩૩ ટકા વધુ વેલ્યૂ આપવામાં આવે છે કંપનીના જુના yearly plan ની અંદર 1.5 gb ડેટા દરરોજ આપવામાં આવતું હતું.
એરટેલ દ્વારા રૂપિયા 2398 ની કિંમત પર 365 દિવસ માટે દરરોજના 1.5 gb ડેટા આપવામાં આવે છે અને વોડાફોન દ્વારા પણ દરરોજના 1.5 gb ડેટા 365 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે.
કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવા એડ-ઓન પેજ ને પણ વર્ક ફ્રોમ હોમ થીમ ની અંદર લોન્ચ કરવામાં આવ્યા છે અને આ નવા એડ-ઓન પ્લાન ની અંદર કોઈપણ પ્રકારની દરરોજની ડેટા કટીંગ આપવામાં આવતી નથી જેથી જે ગ્રાહકોને ડેટાનો ઉપયોગ વધુ છે તેઓને વધુ ફાયદો થઈ શકે છે. અને આ ટોપ નો ઉપયોગ કોઈપણ સમયે થઇ શકે છે જ્યારે દરરોજની ડેટા લિમિટ પૂરી થઈ જાય છે.
નવા વર્ક ફ્રોમ હોમ થીમ ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા ઘણા બધા નવા વિકલ્પો આપવામાં આવ્યા છે જેની અંદર 151 32 જીબી ડેટા આપવામાં આવે છે અને રૂપિયા 201 ની કિંમતની સાથે 40gb ડેટા આપવામાં આવે છે જ્યારે રૂપિયા 251 ના પેટની સાથે ૫૦ જીબી ડેટા આપવામાં આવે છે.
અને તેની સાથે જુના લોન્ચ કરવામાં આવેલા એડ-ઓન પ્લાન ને બદલવામાં આવ્યા નથી જેની અંદર રૂપિયા 11માં 500 એમબી નું ટોપ આપવામાં આવે છે રૂપિયા ૨૧ માં એક જીબી ડેટા આપવામાં આવે છે અને રૂપે 31 ની અંદર 2gb ડેટા આપવામાં આવે છે જ્યારે રૂપિયા એકાઉન્ટ ની અંદર 6gb અને 101 ની અંદર 12 gb ડેટા ઓફર કરવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190