રિલાયન્સ જીઓ 5જી પ્લે થર્ડ પાર્ટી એકવીપમેન્ટ પ્રોવાઇડર્સ વિના લોન્ચ કરી શકે છે

By Gizbot Bureau
|

આખા દેશની અંદર ફાયજી સેલ્યુલર નેટવર્કને ઇમિટેશન માટે ઇન્ડિયા ની બધી જ ટેલિકોમ કંપનીઓ દ્વારા ટ્રાયલ ફ્રીઝ ની શરૂઆત કરવામાં આવી રહી છે. જ્યારે મોટાભાગની બધી મોટી ટેલિકોમ કંપની દ્વારા પહેલાથી જ એપ્લિકેશન સબમીટ કરી દેવામાં આવી છે ત્યારે રિલાયન્સ જીઓ દ્વારા સરકાર પાસેથી પોતાની રીતે અને પોતાની ટેકનોલોજી પર ટ્રાયલ કરવાની અનુમતિ લેવામાં આવી છે.

રિલાયન્સ જીઓ 5જી પ્લે થર્ડ પાર્ટી એકવીપમેન્ટ પ્રોવાઇડર્સ વિના લોન્ચ કર

અને આ પ્રકારના ટ્રાયલ કરવાને કારણે રિલાયન્સ જીઓ ની સામે એ પિક્ચર ક્લિયર થઈ જશે કે ફાઇવજી નેટવર્ક માટે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોતાના ઇક્વિપમેન્ટ અને પોતાના આર્કિટેક્ચર નો ઉપયોગ કરવો કે નહીં. અને જો આ ટ્રાન્સફર થશે તો રિલાયન્સ જીઓ દ્વારા થર્ડ પાર્ટી પ્લેયર્સ પાસેથી ડીઝાઈન અને ટેકનોલોજી નું આઉટસોર્સિંગ કરવામાં આવી શકે છે તેવું એક રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

વર્ષ 2018 ની અંદર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નોટિફિકેશન ની અંદર તેઓએ બધી જ કંપનીઓને ભારતની અંદર પોતાના ઇક્વિપમેન્ટ બનાવવા માટે અરજી કરી હતી. સાથે સાથે તેની અંદર કંપનીઓને ભારતમાં આ પ્રકારના ટેલિકોમ ઇક્વિપમેન્ટ અને બનાવવા માટે ઈન્સેન્ટિવ આપવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.

જેની અંદર ત્રણ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જે, જે ટેકનોલોજીને ભારતની અંદર ડિઝાઇન કરવામાં આવી હોય પરંતુ તેને એ ગ્રેડમાં બનાવવામાં આવી હોય ત્યાર પછી તેને બંને વસ્તુ અને ભારતની અંદર કરવામાં આવી હોય અને ત્રિજોરી કેટેગરી એ હતી કે જેની અંદર તેને એબ્રોડ માં ડિઝાઇન કરવામાં આવી હોય પરંતુ તેને ભારતમાં બનાવવામાં આવી હોય. અમુક રિપોર્ટ પરથી એવું જણાવવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ જીઓ દ્વારા પ્રથમ બે કેટેગરીનો ઉપયોગ કરવામાં આવશે.

અને માત્ર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જ નહીં પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ દ્વારા પણ ફાયજી અને ભારતની અંદર બનાવવા માટે પુશ કરવામાં આવી રહ્યા છે. અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ ના ઓફિસર્સ દ્વારા ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ સોસાયટી ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતની અંદર કસ્ટમાઈઝડ ભારતીય ફાઇવ સ્ટાન્ડર્ડ અનુસાર ૨૧ પોઇન્ટ બનાવવા જોઈએ ગ્લોબલ સ્ટાન્ડર્ડ નો ઉપયોગ કરવો જોઈએ નહીં.

શું જીઓ દ્વારા એકલા હાથે ફાઈવ જી કરવામાં આવશે?

અત્યાર સુધી આખા ભારતની અંદર ફોરજી નેટવર્ક ના ઓપરેશન માટે રિલાયન્સ જીઓ ને સૅમસંગ દ્વારા બેકિંગ આપવામાં આવતું હતું અને તેને જ ભારતની અંદર ફાઇવજી માટે પણ જીઓ દ્વારા પાર્ટનર બનાવવામાં આવ્યો છે. પરંતુ જો રિલાયન્સ જીયોના તાજેતરના એક વિશેષ અને મર્જર વિશે વાત કરવામાં આવે તો કંપની દ્વારા ફાઇવજી ઓપરેશનના એક્સપ્રેસ બેઝ પર શેડ કરવામાં આવી શકે છે.

વર્ષ 2018 ની અંદર કંપની દ્વારા યુ.એસ.એ.માં સ્થિત રેજ એકવાર કરવામાં આવી હતી કે જે ભારતની અંદર કંપનીના ફાઇવજી અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કેબ લેડીઝ ની અંદર વધારો કરશે.

સાથે-સાથે ટેલિકોમ ઇક્વિપમેન્ટ ના મેન્યુફેક્ચરિંગ ની અંદર વધારો કરવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમની સબ્સિડરી કમ્પની રેનકોર ટેક્નોલોજીસ ને પણ જીઓ ની સાથે મર્જ કરી દેવામાં આવી છે. અને તેની સાથે રિલાયન્સ જીઓ પાસે આજે પોતાનું રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાઇવજી ઓપરેશન્સ માટે તૈયાર છે જેથી તે એકલા હાથે આ કામ કરી શકે છે.

અને જો કંપની દ્વારા બીજી કંપનીઓ સાથે ભાગીદારી કરવામાં આવશે તો તેવા સંજોગો ની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચાઈનીઝ પ્રયોગથી દૂર રહેવામાં આવશે તેના વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા પણ થોડા સમય પહેલાં જાહેરાત કરવામાં આવી હતી. તેના વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની થોડા સમય પહેલા ની મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે રિલાયન્સ જીઓ દ્વારા કોઈપણ ચાઈનીઝ પ્લેયર સાથે ભાગીદારી કરવામાં આવી નથી રહી અને તેમની કોઈ પણ સર્વિસ ની અંદર ચાઈનીઝ કોમ્પોનન્ટ નો ઉપયોગ પણ કરવામાં આવતો નથી.

અત્યારે ભારતની અંદર ફાઇવજી ડેવલોપમેન્ટ અને ટેલિકોમ કંપનીઓ માટે રિસ્પેક્ટ રાખવામાં આવ્યું છે કે જેઓ ફાયજી ટ્રાવેલ્સ માટે એપ્લાય કરી રહ્યા છે. તેના માટે ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ સાથે ભાગીદારી કરવી પડશે. અને અત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ દ્વારા ટેલિકોમ ઓપરેટર્સ અને ગમે તેટલી વધુ કંપનીઓ સાથે ભાગીદારી કરવાની અનુમતિ આપવામાં આવી રહી છે.

જ્યારે બીજી તરફ રિલાયન્સ જીયોના પ્રતિસ્પર્ધી જેવા કે ભારતી એરટેલ અને વોડાફોન દ્વારા ચાઇનીઝ કંપનીઓ જેવી કે હુ આવે વગેરે સાથે ભાગીદારી કરવામાં આવી છે અમુક કંપનીઓ દ્વારા નોકિયા અને એક્શન સાથે પણ ભાગીદારી કરવામાં આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Might Launch 5G Networks Without Third-Party Equipment.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X