Just In
- 10 hrs ago
રિલાયન્સ જીઓના નવા ટેરિફ પ્લાન જાહેર કરવામાં આવ્યા તમારે છઠ્ઠી ડીસેમ્બર થી કેટલી વધારે કિંમત ચૂકવવી
- 13 hrs ago
એરટેલ નો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો તેની એફ્યુપી લિમિટ ડેટા બેનિફિટ્ વગેરે વિશે જાણો
- 15 hrs ago
એમ આધાર એપની મદદથી તમે તમારા આધાર કાર્ડને ઘરે છોડી શકો છો
- 17 hrs ago
એન્ડ્રોઈડ પર વોટ્સએપ ની અંદર ડાર્ક મોડ ચાલુ કરવા માટે બેટરી સેવર સેટિંગ્સ આપવામાં આવશે
Don't Miss
રિલાયન્સ જીઓ પોતાના ગિગાફાઈબર યુઝર્સ ને લેન્ડલાઈન સર્વિસ સાથે આપી શકે છે
રિલાયન્સ જીઓ દ્વારા ગયા વર્ષે જુલાઈ ની અંદર પોતાના ફાઈબર આધારિત બ્રોડબેન્ડ સેવા ની જાહેરાત કરવા માં આવી હતી. અને કંપની દ્વારા આ પ્રોડક્ટ માટે ઓગસ્ટ 2018 ની અંદર રજીસ્ટ્રેશન શરૂ કરવા માં આવ્યું હતું. અને ત્યાર બાદ રિલાયન્સ જીઓ આહ દેશ ની અંદર પોતાના ગિગાફાઈબર બ્રોડબેન્ડ નું ટેસ્ટિંગ કરી રહ્યું છે.
અને હવે એક નવો રિપોર્ટ આવ્યા છે તેની અંદર જણાવવા માં આવ્યું છે કે રિલાયન્સ જીઓ પોતાના ગિગાફાઈબર બ્રોડબેન્ડ યુઝર્સ ને લેન્ડલાઈન પણ ઓફર કરવા નું શરૂ કર્યું છે.
પ્રેષિત દેવરુખકર નામ ના એક ટ્વિટર યુઝર દ્વારા એક ટ્વીટ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે. "રિલાયન્સ જીઓ હવે પોતાના ગિગાફાઈબર ના યુઝર્સ ને લેન્ડલાઈન ની સેવા પણ ઓફર કરી રહ્યું છે જેની અંદર યુઝર્સ ને તેમનો 8 ડિજિટ નો લેન્ડલાઈન નંબર આપવા માં આવશે અને તે 3xxx થી શરૂ થશે અને આ લેન્ડલાઈન માટે યુઝર્સે પોતાના જ ડીવાઈસ નો ઉપિયયોગ કરવો પડશે. અને આ સેવા ને જીઓ ગીગા હબ દ્વારા આપવા માં આવી રહી છે."
અહીં એક વસ્તુ વિષે જાણી લેવું વધુ સારું છે કે આ બાબત વિષે કંપની દ્વારા અત્યર સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવા માં આવ્યું નથી. કેમ કે જીઓ ગિગાફાઈબર એ હજુ એકપાઈલોટ પપ્રોજેક્ટ છે અને તે ખુબ જ ઓછા યુઝર્સ માટે ઉપલબ્ધ કરવા માં આવ્યો છે અને તેને અત્યારે અમુક શહેરો ની અંદર જ આ સેવા આપવા માં આવી રહી છે. અને આ વર્ષ ની અંદર આગળ જતા રિલાયન્સ જીઓ ગિગાફાઈબર ને લોન્ચ કરી શકે છે, તેવું માનવા માં આવી રહ્યું છે.
જિઓગિગા ફાઇબર સર્વિસ હાઇ સ્પીડ ઇન્ટરનેટ એક્સેસ, વિડીયો ઓન ડિમાન્ડ, બ્રોડકાસ્ટ અને આઇપીટીવી, મ્યુઝિક, વિડીયો કોન્ફરન્સિંગ અને ઈ-કૉમર્સ અને વધુ સહિત સેવાઓના સંયોજનની ઓફર કરશે. કંપની પણ સમાન પાઇપનો ઉપયોગ કરીને આઇઓટી સેવાઓ ઓફર કરવાની યોજના ધરાવે છે.
અને તેના માટે રિલાયન્સ જીઓ દ્વારા ટેરિફ વધારવા માં આવી શકે છે, તેવું એક નિષ્ણાંત દ્વારા જણાવવા માં આવ્યું હતું.
સંબંધિત સમાચારમાં, કંપની તેની ટેલિકોમ સેવાઓના ભાવમાં વધારો કરવા માટે અનુમાનિત છે. તાજેતરના જેપી મોર્ગનની રિપોર્ટ અનુસાર, કંપનીને એરટેલ અને વોડાફોન-આઈડિયામાંથી સ્પર્ધાને ઑસેટ કરવા માટે ભાવમાં વધારો કરવાની ફરજ પડી શકે છે. તાજેતરના જેપી મોર્ગનની રિપોર્ટ અનુસાર, "છ થી નવ મહિના પહેલા જિઓ ઉછેરના ભાવની શક્યતા આજે ઊંચી છે, જે ખાસ કરીને વોડાફોન આઇડિયા માટેના સાથીદારો માટે હકારાત્મક અસર ધરાવે છે.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500