કઈ રીતે રિલાયન્સ જિયો ના પ્લાન અને વેલીડીટી વોડાફોન અને એરટેલ કરતા અલગ છે

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા પોતાના યૂઝર્સ માટે ઇનકમિંગ કોલ ચાલુ રહે તેના માટે વેલીડીટી ની અંદર વધારો કરવામાં આવ્યો છે. આ પ્રકારનું પગલું વોડાફોન અને એરટેલ દ્વારા પણ લેવામાં આવ્યું હતું પરંતુ રિલાયન્સ જીઓ ની અંદર બધા યુઝર્સ માટે વેલીડીટી ને વધારવામાં આવી છે માત્ર low-income યુઝર્સ માટે નહીં. કેટલા સમય માટે ઇનકમિંગ કોલ અને રિલાયન્સ જિયો યુઝર્સ માટે ફ્રી રાખવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

કઈ રીતે રિલાયન્સ જિયો ના પ્લાન અને વેલીડીટી વોડાફોન અને એરટેલ કરતા અલગ

અને જેવું કે ઉપર જણાવ્યું હતું વોડાફોન અને એરટેલ બંને દ્વારા ઇનકમિંગ કોલ માટે ની વેલીડિટી ને વધારવામાં આવી છે અને બંને કંપનીઓ દ્વારા ૩જી મે સુધી આ વેલીડીટી ને વધારવામાં આવી છે.

રિલાયન્સ જીઓ દ્વારા પોતાના યુઝર્સને બીજી પણ ઘણી બધી office આપવામાં આવી રહી છે જેથી તેમને આ કોરોના વાયરસ ની મહામારી ના સમયની અંદર વધુ મદદ મળે.

કંપની દ્વારા સૌથી પહેલાં પોતાના બધા જ own plan ની અંદર ડબલ ફોરજી ડેટા આપવામાં આવે છે જેની અંદર રૂપિયા 11 રૂપિયા 21 રૂપિયા એકાવન અને રૂપિયા 101 ના પ્લાન નો સમાવેશ કરવામાં આવે છે આ બધા જ પ્લાન ની અંદર હવે ડબલ ડેટા બેનિફિટ્ ની સાથે સાથે વધારાની કોલિંગ માટેની મિનિટ પણ આપવામાં આવે છે.

ત્યાર પછી તેમને ફાયદો હોમ બ્રોડબેન્ડ સર્વિસમાં ગ્રાહકો માટે રિલાયન્સ જીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેમને પણ ડબલ ડેટા બેનિફિટ્ આપવામાં આવશે અને તે બધા જ અત્યારના રીચાર્જ પર આપવામાં આવશે જેની અંદર ગ્રાહકો માય જીઓ એપ ની અંદર માય વાઉચર વિભાગમાં તેનો લાભ મેળવી શકે છે.

ત્યાર પછી આ મહિનાની શરૂઆતમાં રિલાયન્સ જીઓ દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી હતી તેની અંદર બીજા રિલાયન્સ જીયોના નંબર પર રીચાર્જ કરાવી આપવાથી તેની અંદર તેમને પણ આપવામાં આવે છે ચીન નું નામ જીઓ જીઓ a slight રાખવામાં આવ્યું છે જેને કારણે યૂઝર્સ jio ના એસોસીએટ બની શકે છે અને બીજા ગ્રાહકોને રિચાર્જ કરી આપવા ની ક્ષમતા ધરાવે છે. આ એપને હજુ માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે અને તેને એપલ એપ સ્ટોર ની અંદર હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Link Offering Best 4G Data Plans With 5GB Daily Data, More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X