રિલાયન્સ જીઓ દ્વારા ખેડૂતો માટે કૃષિ એપ લોન્ચ કરવા માં આવી

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ અમુક નવા ફીચર્સ લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે. જેની અંદર એક ને માત્ર ખેડતુંઓ માટે બનાવવા માં આવી છે જેનું નામ કૃષી એપ રાખવા માં આવ્યું છે. ભારત ની અંદર રિલાયન્સ જીઓ એ સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને આ એપ ને ખેડૂતો ડેટા ડ્રિવન નિર્ણય લઇ શકે તેના માટે બનાવવા માં આવી છે. ખાસ કરી અને પેસ્ટ અને ઇરીગેશન માટે. અને આ એપ ને અત્યારે ગુગલ એપ સ્ટોર ની અંદર એરલી એક્સેસ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવી છે.

રિલાયન્સ જીઓ દ્વારા ખેડૂતો માટે કૃષિ એપ લોન્ચ કરવા માં આવી

તે કઈ રીતે કામ કરે છે

જીઓ એગ્રિકલ્ચરલ એપ્લીકેશન, ખેડુતોને ચોક્કસ ખેતી પદ્ધતિઓ પ્રદાન કરે છે. એપ્લિકેશનને પાક, માટી અને અન્ય વિગતો પ્રદાન કરવાની જરૂર છે, જે નિર્ણય લેવામાં સહાય માટે ડેટા અને વિશ્લેષણો બનાવે છે. ઉપરાંત, એપ્લિકેશન ખેડૂતોને જીવાતોથી ચેતવે છે, જે પાકને નુકસાનમાં ફાળો આપે છે. આ ઉપરાંત, કેટલાંક મોસમી હોવાથી જીવાતો સમયે-સમયે બદલાય છે.

આ એપ ની અંદર ખેડૂતો ને સીઝનલ પેસ્ટ વિષે એલર્ટ પણ આપવા માં આવે છે. અને તેની અંદર સમયાંતરે પેસ્ટ ને કારણે ક્રોપ ને કેટલું નુસન થયું છે તેના વિષે પણ અપડેટ આપતા રહેવા માં આવે છે. જેથી તેઓ પોતાના ક્રોપ ની સાથે તેની સરખામણી કરી શકે. અને જો પેસ્ટ ક્રોપ ની અંદર છે તેની પુષ્ટિ કરવા માં આવે તો ખેડૂતો ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઇડ નો ઉપીયોગ નુકસાન ને ઘટાડવા માટે કરી શકે છે.

અને માત્ર પેસ્ટ વિષે જ નહીં પરંતુ ખેડૂતો ને સમયાંતરે પાણી માટે પણ યાદ અપાવવા માં આવે છે જેથી તેમનો પાક હાઈડ્રેટેડ રહે. અને ભવોશય ની વેધર અને ક્રિટિકલ ઇન્સેટ વિષે પણ આ એપ ની અંદર ખેડૂતો ને માહિતી આપવા માં આવશે.

શું તે કામ કરશે?

રિપોર્ટ પર થી એવું જાણવા મળે છે કે રિલાયન્સ જીઓ એ ભારત ની સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને તેઓ ની રિચ અર્બન અને રૂરલ બંને જગ્યાઓ પર ખુબ જ સારી છે. અને રિલાયન્સ જીઓ ના સીઈઓ મુકેશ અંબાણી દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ બીજા સેક્ટર જેવા કે એગ્રિકલચર, એજ્યુકેશન અને હેલ્થકેર જેવા સેક્ટર ની અંદર એક્સપિઅનશન કરશે. અને એવું લાગી રહ્યું છે કે જીઓ એ પોતાનો એગ્રિકલચર ની અંદર પગ પ્રસરી લીધો છે.

ભારત ની અંદર મોટા ભાગ ના ખેડૂતો એવા છે કે જેમની પાસે ઓછી હેકટર ની અંદર જમીનો છે. કે જેની અંદર ખેતી માટે ની સાઇન્ટિફિક મેથડ નો ઉપીયોગ કરી શકાતો નથી. પરંતુ મોટા ભાગ ના રૂરલ વિસ્તાર ની અંદર રહેતા લોકો પાસે પણ સ્માર્ટફોન હવે લગભગ પહોંચી ગયા છે. પરંતુ તેમ છત્તા ખેડૂતો દ્વારા વેધર ના પ્રિડીક્શન માટે હજુ પણ જૂની પદ્ધતિઓ નો ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે. પરંતુ જયારે આ એપ ને લોન્ચ કરવા માં આવશે ત્યાર પછી શું તેને લોકો દ્વારા અપનાવવા માં આવશે કે નહીં તે જોવા નું રહેશે.

આ એપ ને ગુગલ પ્લે સ્ટોર ની અંદર 31મી જાન્યુઆરી ના રોજ જોડવા માં આવી હતી અને હજુ પણ આ એપ ને અર્લી એક્સેસ ની અંદર જ ઉપલબ્ધ કરવા માં આવી છે. અને આ એપ ની યુઆઈ શું હશે તેની અંદર લોગ ઈન માટે કઈ પદ્ધતિ રાખવા માં વહે વગેરે જેવી કોઈ પણ માહિતી હજુ સુધી આપવા માં આવી નથી. આ એપ ને જયારે ઓફિશિયલી બધા જ લોકો માટે લોન્ચ કરવા માં આવશે ત્યાર પછી જ તેના વિષે વધુ માહિતી પ્રાપ્ત થઇ શકશે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Krishi App For Farmers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X