Just In
Don't Miss
રિલાયન્સ જીઓ અને મીડ્યતેક દ્વારા જીઓ ગેમ્સ પર ગેમિંગ ટુર્નામેન્ટ ની જાહિરાત કરવા માં આવી
રિલાયન્સ જીઓ દ્વારા મીડ્યતેક સાથે ભાગીદારી ની જાહેરાત કરી. અને આ ભાગીદારી ના ભાગ રૂપે બંને કંપનીઓ દ્વારા ઓનલાઇન ગેમિંગ ટુર્નામેન્ટ ની જાહેરાત કરવા માં આવી છે જેનું નામ ગેમિંગ માસ્ટર્સ રાખવા માં આવેલ છે.
આ ટુર્નામેન્ટ 70 દિવસ ચાલશે અને આ ઈ સ્પોર્ટ્સ ટૂર્નામનેટ માટે ના રજીસ્ટ્રેશન આજ થી શરૂ થશે અને 9મી જાન્યુઆરી 2021 સુધી ચાલશે. અને આ ટુર્નામેન્ટ ની શરૂઆત 13મી જાન્યુઆરી 2021 થી કરવા મ આવશે કે જે અને તે 7મી માર્ચ 2021 સુધી ચાલશે.
રિલાયન્સ જીઓ દ્વારા ગેમિંગ માસ્ટર્સ એ એક ગ્રાસરુટ તરીકે કામ કરશે જેને રિલાયન્સ જીઓ અને મીડ્યતેક દ્વારા કરવા માં આવી રહી છે. અને તેના કારણે ઓનલાઇન ગેમિંગ ને રિવોલ્યુશનએઝ કરવા માં આવશે. જેની અંદર ગેમર ની સ્કિલ, ટિમ વર્ક અને એન્ડયુરન્સ ને વર્ચ્યુઅલ ગેમિંગ એરેના ની અંદર તપાસવા માં આવશે. અને જે વિજેતા થશે તેઓ ને રૂ. 12,50,000 નું ઇનામ આપવા માં આવશે.
જે ગેમર્સ આ ટુર્નામેન્ટ ની અંદર ભાગ લેવા માંગતા હોઈ તેઓ જીઓ ગેમ્સ ના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અને આ ટુર્નામેન્ટ ની અંદર ભાગ લેવા માટે કોઈ પણ પ્રકાર ની રજીસ્ટ્રેશન ફી લેવા માં આવતી નથી. અને આ ગેમિંગ માસ્ટર્સ ટુર્નામેન્ટ ની અંદર કોઈ પણ જીઓ અને નોન જીઓ યુઝર્સ ભાગ લઇ શકે છે.
જીઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આ આખી ટૂર્નામનેટ ને લાઈવ જીઓ ટીવી એચડી એસ્પોર્ટ્સ ચેનલ અને યુટ્યુબ પર લાઈવ બ્રોડકાસ્ટ કરવા માં આવશે.
અગત્ય ની વાત એ છે કે થોડા પહેલા જ રિલાયન્સ જીઓ દ્વારા ઇન્ડિયા કે ગેમિંગ ચેમ્પિયન નામ ની પોતાની પ્રથમ ઓનલાઇન ગેમિંગ ઇવેન્ટ ને પુરી કરવા માં આવી છે અને તેના તુરંત પછી જ આ ટુર્નામેન્ટ ની જાહેરાત કરવા માં આવેલ છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190