રિલાયન્સ જિયો: જિયો ફાયબર દર મહિને 100 જીબી ડેટા આપી રહ્યું છે

Posted By: anuj prajapati

ટેલિકોમ સેકટરમાં આવ્યા પછી, મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ જિયો ઘ્વારા જિયો ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ સાથે તરત જ આવવાની યોજના બનાવી છે, હા, તમે સાંભળ્યું છે કે આ અંગેની કેટલીક ટેક્નિકલ ભૂલની વિગતો કંપનીના સત્તાવાર વેબસાઇટ પર લીક થઈ ગઈ છે.

રિલાયન્સ જિયો: જિયો ફાયબર દર મહિને 100 જીબી ડેટા આપી રહ્યું છે

જો કે, કેટલાક સમય પછી પેજ ને દૂર કરવામાં આવ્યું હતું. પરંતુ લીક માહિતીથી જિયો ફાયબર દર મહિને 100 જીબી ડેટાને 100 એમબીપીએસ ઝડપમાં ત્રણ મહિના માટે આપશે જેના માટે તમારે 4500 રૂપિયાનો ઇન્સ્ટોલેશન ચાર્જ આપવો પડશે.

વેબસાઈટ અનુસાર, જિયો ફાયબર રજિસ્ટ્રેશન અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, મુંબઈ, સુરત, વડોદરા અને વિશાખાપટ્ટનમમાં લોન્ચ કરવામાં આવશે.

ઇટી ઘ્વારા થોડા સમય અગાઉ જણાવાયું છે કે જિયો 100 જીબી ડેટા 500 રૂપિયામાં ઓફર કરી શકે છે. હકીકતમાં જિયોએ પણ ટ્વિટ કર્યું હતું કે કેટલીક શહેરોમાં આ સેવા ટ્રાયલ ધોરણે છે.

આ દરમિયાન, એવી આશા રાખવામાં આવે છે કે કંપની 21 જુલાઇના રોજ તેની વાર્ષિક સામાન્ય સભામાં જિયો વપરાશકર્તાઓ માટે કેટલીક આકર્ષક ઓફરની જાહેરાત કરી શકે છે.

English summary
After disrupting, telecom sector, Mukesh Ambani-led Reliance Jio is planning to come up with Jio Fiber broadband services anytime soon, yes you heard right as due to some technical glitch details of the services have been leaked on the company's official website.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot