Just In
રિલાયન્સ જીઓ અને આઈટેલ દ્વારા યુઝર્સ માટે નવી સ્માર્ટફોન ઓફર
રિલાયન્સ જીઓ દ્વારા ઘણી બધી વખત સ્માર્ટફોન મેન્યુફેક્ચરર સાથે ભાગીદારી કરવામાં આવી છે જેથી તેઓ પોતાના યૂઝર્સ માટે રિચાર્જ અને ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરી શકે. અને હવે કંપની દ્વારા આઇટેલ સાથે ભાગીદારી કરવામાં આવી છે જેથી તેઓ યુઝર્સને ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપી શકે. આ ઉપર ની અંદર યુઝર્સને આઈતેલ એ 23 પ્રો ડિસ્કાઉન્ટેડ કિંમતની સાથે ખરીદવાની અનુમતિ આપવામાં આવશે. જેની સાથે તેઓને રૂપિયા 3000 સુધીના રિચાર્જ ના લાભો પણ આપવામાં આવશે.

રિલાયન્સ જીઓ આઇટેલ એ 23 પ્રો ઓફર
આ સ્માર્ટફોન ની અંદર પાંચ ઇંચની ડિસ્પ્લે આપવામાં આવશે. જેની અંદર પાછળની તરફ 2 મેગાપિક્સલનો સીંગલ કેમેરા સેન્સર આપવામાં આવશે અને આગળની તરફ વી ઈ સેલ્ફી સેન્સર સોફવેર ની સાથે આપવામાં આવશે. અને આ સ્માર્ટફોન ની અંદર યુનીસોક ઍસસી9832ઇ કવાડ કોર 1.4 ગીગા પ્રોસેસર 1 જીબી રેમ અને 8gb ઇન્ટરનલ સ્ટોરેજ ની સાથે આપવામાં આવે છે. અને યુઝર્સ ઈન્ટરનલ સ્ટોરેજ ને 32 જીબી સુધી માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકે છે.
અને આ દિવસની અંદર 2400 એમએએચની બેટરી આપવામાં આવશે અને તે એન્ડ્રોઇડ 10 ગો એડિશન પર ચાલશે. આ સ્માર્ટ ફોનની અંદર ફોરજી વીવો એલ નો સપોર્ટ પણ આપવામાં આવશે અને ભવિષ્યની અંદર તેમાં ફેસ અનલોક ની સુવિધા પણ આપવામાં આવશે.
યુઝર્સને આ સ્માર્ટફોનમાં બે કલર ના વિકલ્પો આપવામાં આવશે જેની અંદર સેફલી બ્લુ અને લેક બ્લુ ના વિકલ્પ આપવામાં આવશે. અને આ સ્માર્ટફોનને જીઓ યુઝર્સ માટે એક સ્પેશિયલ પ્રાઈઝ પર ઉપલબ્ધ કરવામાં આવશે કે જે રૂપિયા 3899 છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470