Just In
- 5 min ago
ડોજકોઇન્સ શા માટે પ્રખ્યાત છે અને તેને કઈ રીતે ખરીદી શકાય છે?
- 24 hrs ago
કઈ રીતે તમારા વોટ્સએપ સ્ટેટ્સ દ્વારા તમને સ્ટોક કરવા માં આવી શકે છે
- 3 days ago
ગુગલ મેપ્સ સર્ચ ની અંદર હવે કોવીડ19 વેક્સીન સેન્ટર ના લોકેશન બતાવવા માં આવી રહ્યં છે
- 3 days ago
2021 માં ભારત માં ઉપલબ્ધ બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન
Don't Miss
રિલાયન્સ જીઓ ગિગાફાઈબર યુઝર્સ માટે ટ્રિપલ પ્લે પ્લાન ની યોજના બનાવી રહ્યું છે.
રિલાયન્સ જીઓ અટાયરે પોતાના ગિગાફાઈબર યુઝર્સ માટે ટ્રિપલ પ્લે પ્લાન નું ટેસ્ટિંગ કરી રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે. અને આ ટ્રિપલ પ્લે પ્લાન ની અંદર તેઓ યુઝર્સ ને જીઓ ગિગાફાઈબર, જીઓ ટીવી અને જીઓ એપ્સ નું એક મહિના નું ભેગું પેકેજ ઓફર કરી રહ્યા છે. અને રિલાયન્સ જીઓ એ દેશ ના ઘણા બધા શહેરો ની અંદર જીઓ ગિગાફાઈબર ને આપવા નું શરૂ કરી દીધું છે. અને કંપની હજુ સુધી ઓફિશ્યલી કોઈ પ્લાન ને લોન્ચ નથી કર્યો અને કેટલા લોકો અત્યારે પ્રિવ્યુ ઓફર પર છે તેના વિષે પણ કંપની દ્વારા અત્યર સુધી કોઈ માહિતી આપવા માં આવેલ નથી. અને રિલાયન્સ જીઓ એ હજુ સુધી ગિગાફાઈબર ને ઓફિશ્યલી લોન્ચ નથી કર્યું.
ટેલિકોમતોક ના એક રિપોર્ટ અનુસાર, અત્યારે રિલાયન્સ જીઓ પોતાના કર્મચારીઓ સાથે અત્યારે કદાચ ટ્રિપલ પ્લે પ્લાન ને ટેસ્ટ કરી રહ્યું છે. અને તે પ્લાન ને જીઓ ગિગાફાઈબર ના ડેશબોર્ડ પર ટૂંક સમય માં બતાવવા માં આવી શકે છે. અત્યર પૂરતું કંપની માત્ર સિંગલ ટ્રિપલ પ્લે પ્લાન વિષે બતાવી રહ્યું છે. કે જેની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવેલ છે. અને તે પ્લાન ની નાદર અનલિમિટેડ વોઇસ અને ડેટા ના લાભો 100જીબી સુધી આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ ટીવી નું સબ્સ્ક્રિપશન અને જીઓ એપ્સ ના લાભો પણ આપે છે. અને અત્યારે ટ્રિપલ પ્લે પ્લાન ના ચાર્જ વિષે કોઈ જ માહિતી આપવા માં આવેલ નથી કેમ કે તે હજુ ટેસ્ટિંગ માં ચાલે છે.
ટ્રીપલ પ્લે પ્લાનનું સૌથી રસપ્રદ પાસું જિયો હોમ ટીવી સેવાનો સમાવેશ છે. એવું લાગે છે કે રિલાયન્સ જિયો તેની ગિગાટીવી સેવાને ફરીથી રજૂ કરે છે અને તેના જિયો હોમ ટીવીને બોલાવશે. જો કે જીયો ગિગાફાઇબર હવે ગ્રાહકો પસંદ કરવા માટે ઉપલબ્ધ છે, તેમ છતાં આપણે જિઓ હોમ ટીવીના રોલઆઉટ વિશે હજુ સુધી સાંભળ્યું નથી. તે સંભવ છે કે કંપની તેના કર્મચારીઓ સાથે ટ્રીપલ પ્લે પ્લાન દ્વારા પ્રથમ સેવાની ચકાસણી કરશે, તે પછી તે અસ્તિત્વમાંના બિન-શોધક જિયો ગિગાફાઇબર ગ્રાહકોને ઓફર કરી શકે છે.
અને રેગ્યુલર રિલાયન્સ જીઓ ગિગાફાઈબર યુઝર્સ માટે ક્યારે આ ટ્રિપલ પ્લે પ્લાન ને લોન્ચ કરવા માં આવશે, તેના વિષે કોઈ જ માહિતી આપવા માં આવેલ નથી. અને કંપની હજુ સુધી રિલાયન્સ જીઓ ગિગાફાઈબર ને ઓફિશ્યલી લોનઃ પણ નથી કર્યું. અને આ બધી જ અબબાતો વિષે અમે રિલાયન્સ જીઓ ને પૂછ્યું પણ હતું અને હવે કંપની માંથી જે જવાબ આવશે તેના વિષે આગળ ના રિપોર્ટ ની અંદર જરૂર થી જણાવવા માં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190