રિલાયન્સ જીઓ દ્વારા રૂ. 3499 ના 1 વર્ષ ના પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યો

|

રિલાયન્સ જિયો દ્વારા છેલ્લા અમુક અઠવાડિયાની અંદર ઘણા બધા નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. અને હવે કંપની દ્વારા ખૂબ જ શાંતિથી તેમના નવા રૂપિયા 3499 પ્લાનને લોન્ચ કરવામાં આવેલ છે. આપના ની અંદર યુઝર્સને એક વર્ષની વેલીડીટી એટલે કે ૩૬૫ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. તો ચાલો આ પ્લાન વિશે વધુ વિગતમાં જાણીએ.

રિલાયન્સ જીઓ દ્વારા રૂ. 3499 ના 1 વર્ષ ના પ્લાન ને લોન્ચ કરવા માં આવ્ય

રિલાયન્સ જીઓ રૂપિયા 3499 પ્લાન ની વિગતો

રિલાયન્સ જીઓ રૂપિયા 3499 ના પ્લાન ને ખુબ જ શાંતિથી લોન્ચ કરવામાં આવેલ છે. આ પ્લાન ને તમે કંપનીની વેબસાઈટ અને તેમની એપ બંને પર જોઈ શકો છો. બાબલાની અંદર યુઝર્સને દરરોજના 3gb ડેટા 365 દિવસ માટે આપવામાં આવે છે. જેનો અર્થ એ થાય છે કે જીઓ દ્વારા આપની સાથે કુલ 1095 જીબી ડેટા આપવામાં આવે છે. અને તમે જ્યારે આ ત્રણ જીબી ડેટા ની લિમિટ પૂરી કરી નાખો છો ત્યાર પછી ઇન્ટરનેટની સ્પીડ ઘટી અને 64કેબીપીએસ થઈ જાય છે.

સાથે સાથે આપણા ની અંદર યુઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે. અને તેની સાથે જીઓટીવી જિઓસિનેમા વગેરે જેવી જીઓ એપ્સ નું એક સરસ પણ આપવામાં આવે છે. અત્યાર સુધી દરરોજ ના ત્રણ જીબી ડેટા માત્ર રૂ 999 સુધી આપવામાં આવતા હતા જેની વેલીડીટી 84 દિવસની છે.

આપને લોકો માટે ખૂબ જ સારું સાબિત થઇ શકે છે કે જેઓ દરરોજના 2 gb ડેટા કરતા વધુ ડેટા પ્લાન ખરીદવા માગતા હતા પરંતુ તેઓને લોંગ ટર્મ પ્લાન ની જરૂર હતી. અને આ પ્લાન ની સાથે રિલાયન્સ જીઓ ભારતની અંદર પ્રથમ એવી ટેલિકોમ કંપની બની ચૂકી છે કે જેઓ એક વર્ષ સુધી 3gb દરરોજના ડેટા આપતું હોય. અત્યાર સુધી દરેક કંપનીઓ દ્વારા માત્ર વધુમાં વધુ 84 દિવસ માટે દરરોજના 3 જીબી ડેટા ઓફર કરવામાં આવતા હતા.

આપણને વધુ આકર્ષિત બનાવવા માટે રિલાયન્સ જીઓ દ્વારા તેની અંદર ડિઝની પ્લસ હોસટાર વીઆઇપી જેવા પ્લેટફોર્મ સબ્સ્ક્રિપશન આપવાની જરૂર હતી. અને આ પ્લાન ની સાથે રૂપિયા 3499 પ્લાન એ જીઓ નો સૌથી મોંઘુ પ્લાન બની ચૂક્યો છે જેની અંદર અનલિમિટેડ ડેટા અને વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવતી હોય.

Best Mobiles in India

English summary
jio launched new rs. 3499 plan with 1-year validity

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X