તમારા સ્માર્ટફોન માટે રિલાયન્સ જીઓ પાસે નવું ટૂલ છે.

|

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જીઓ એ સ્માર્ટફોન યુઝર્સ માટે એક નવી એપ ને લોન્ચ કરી છે. જેનું નામ જીઓ બ્રાઉઝર એપ છે. અને આ એપ બ્લોક પર લેટેસ્ટ ઇન્ટરનેટ બ્રાઉઝર એપ છે. તો જો તમે વિચારી રહ્યા હો કે આ જીઓ ના વેબ બ્રાઉઝર અને અત્યારે ઉપલબ્ધ જે સ્માર્ટફોન ની અંદર બ્રાઉઝર આપવા માં આવ્યા છે તેની વચ્ચે શું તફાવત છે તો તમારે હવે વધુ વિચારવા ની જરૂર નથી, આ આર્ટિકલ ની અંદર અમે તમને જીઓ ના આ નવા વેબ બ્રાઉઝર વિષે જણાવીશું.

તમારા સ્માર્ટફોન માટે રિલાયન્સ જીઓ પાસે નવું ટૂલ છે.

જીઓ ની બ્રાઉઝર એપ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવા માં આવી છે.

જીઓ બ્રાઉઝર એપ ના અત્યાર થી જ 1,000,000 ડાઉનલોડ થઇ ગયા છે.

આ એપ નો ઉપીયોગ કરવા માટે જીઓ કનેન્કશન હોવું જરૂરી નથી.

તેનો અર્થ એ થાય છે કે આ એપ ને માત્ર જીઓ યુઝર્સ સુધી સીમિત રાખવા માં આવી નથી પરંતુ બધા જ એન્ડ્રોઇડ યુઝર્સ આ એપ નો ઉપીયોગ કરી શકે છે.

આ એપ આઈફોન યુઝર્સ માટે ક્યારે ઉપલબ્ધ કરવા માં આવશે તેના વિષે કોઈ માહિતી આપવા માં આવી નથી.

રિલાયન્સ જીઓ ના કહેવા મુજબ "જીઓ બ્રાઉઝર એ પહેલું એવું બ્રાઉઝર છે કે જે ભારતીય યુઝર્સ ને ધ્યાન માં રાખી અને બનાવવા માં આવેલ છે.

જીઓ બ્રાઉઝર હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી જેવી ભારતીય ભાષાઓ ને પણ સપોર્ટ કરે છે.

યુઝર્સ ભાષા ને સેટિંગ્સ ની અંદર જય ત્યાર બાદ ચેન્જ લેન્ગવેજ અને ત્યાર બાદ જે તે ભાષા ને પસન્દ કરી અને ઓકે પર ક્લિક કરવા નું રહેશે.

જીઓ બ્રાઉઝર ની સાઈઝ ખુબ જ ઓછી છે જેના કારણે તે તમારા ફોન પર ખુબ જ ઓછો સ્ટોરેજ રોકે છે.

અને હોમ પેજ પર યુઝર્સ ને રાજકારણ, મનોરંજન, રમતગમત, તકનીકી અને વધુ ના લેટેસ્ટ સમાચારો આપવા માં આવશે.

અને જીઓ બ્રાઉઝર ની અંદર ન્યૂસ અપડેટ માટે ડેડીકેટેડ વિડિઓ સેક્શન પણ આપવા માં આવેલ છે.

અને યુઝર્સ જીઓ બ્રાઉઝર ની અંદર લોકલ ન્યૂઝ કેટેગરી ને પણ પસન્દ કરી શકે છે અને ત્યાર બાદ તમારી આસ પાસ ના વિસ્તાર ના લેટેસ્ટ સમાચાર તમે મેળવી શકો છો.

અને જીઓ બ્રાઉઝર ની અંદર પ્રાઇવેટ બ્રાઉઝિંગ ની સુવિધા પણ આપવા માં આવી છે જેને ઇનકોગ્નિટો મોડ કહેવા માં આવે છે.

અને બીજા બધા જ વેબ બ્રાઉઝર્સ ની જેમ જીઓ બ્રાઉઝર પણ યુઝર્સ ને પેજ ને બુક માર્ક કરવા ની અને તેને પોતાના કોન્ટેક્ટ સાથે અલગ અલગ સોશિયલ મીડિયા દ્વારા શેર કરવા ની અનુમતિ પણ આપે છે.

અને જીઓ બ્રાઉઝર ની અંદર વોઇસ ઇનપુટ સર્ચ નો પણ ઓપ્શન આપવા માં આવે છે.

અને જીઓ વેબ બ્રાઉઝર પર યુઝર્સ ટેક્સ્ટ ની સાઈઝ ને પણ વધારી ઘટાડી શકે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio has a new tool for your smartphone: All you need to know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X