રિલાયન્સ જીઓ ને એક નવો સ્પર્ધક મળી ગયો છે! મેળવો 1GB ડેટા અને ટોક ટાઈમ 1 મહિના માટે તે પણ માત્ર 40 રૂપિયા દ્વારા

By: Anuj Prajapati

એરટેલ, વોડાફોન, આઈડિયા અને બીજા બધા નેટવર્ક ઓપરેટરો તો પેહેલે થી જ રિલાયન્સ જીઓ ને ઘણી સારી ટક્કર આપી રહ્યં હતા હવે તેમાં પણ એક નવું નામ જોડાણું છે. RComm. હા અનિલ અંબાણી ની આગેવાઈ હેઠળ આરકોમ પણ હવે રિલાયન્સ જીઓ ને ટક્કર આપવા માટે તૈયારીઓ કરી રહ્યું છે.

આરકોમ એ થોડા જ સમય પેહલા પોતાની અનલિમિટેડ વોઈસકોલ ની ઓફર બહાર પડી હતી, અને એક શરૂઆત ની પહેલ તરીકે તે એરસેલ અને MTS ની સાથે મર્જ થવા નું પણ વિચારી રહ્યા છે, જેથી તે રિલાયન્સ જીઓ ને બરાબર ની ટક્કર આપી શકે.

5 એવી એપ્સ કે જે તમારા એન્ડ્રોઇડ કે ios ની બેટરી ફૂલ ચાર્જ થઇ જાય ત્યારે તમને એલર્ટ કરી આપે

આ ટેલિકોમ ઓપરેટર એ અમુક શરૂઆત ના લેવલ ના ટેરિફ પ્લાન ની સાથે બહાર આવ્યું છે, તેનો તાજેતર નો જ એક પ્લાન એવો છે કે જેમાં 1GB ડેટા માત્ર 40rs માં આપવા માં આવે છે, અને તેની સાથે સાથે જ તમને 40rs નો ફૂલ ટોક ટાઈમ પણ આપવા માં આવશે કે જે 28 દિવસ સુધી માન્ય ગણવા માં આવશે.

તો જાણો કે તમે તમારા રિલાયન્સ ના નંબર પર આ પેક ને કઈ રીતે એકટીવેટ કરાવી શકો છો.

તમારી રિચાર્જ એપ ને ઓપન કરો

તમારી રિચાર્જ એપ ને ઓપન કરો

તમારા નંબર પર સરળતા થી રિચાર્જ કરવા માટે, કોઈ પણ રિચાર્જિંગ ની એપ ને ડાઉનલોડ કરો, અને ત્યાર બાદ ઝડપ થી રિચાર્જ કરવા માટે તેના પર રજીસ્ટર થાવ. ત્યાર બાદ એપ ને ઓપન કર્યા બાદ તમારો 10 આંકડા નો મોબાઈલ નંબર તેમાં દાખલ કરો.

પ્લાન ને ચેક કરો

પ્લાન ને ચેક કરો

તમારા મોબાઈલ નંબર ને દાખલ કર્યા બાદ, જોવો કે 40rs વાળી ઓફર તમારા નંબર માટે ઉપલબ્ધ છે કે નહિ તેની સરખી રીતે ખાતરી કરો. ત્યાર બાદ સરળતા થી 40rs વાળા પ્લાન ને પસંદ કરો અને ત્યાર બાદ આગળ વધો.

તમારા કાર્ડ ની વિગતો ભરો

તમારા કાર્ડ ની વિગતો ભરો

ત્યાર બાદ તમે સરળતા થી તમારા કાર્ડ ની વિગતો ભરી શકો છો અને ત્યાર બાદ ચુકવણી કરવા માટે વધુ આગળ વધી શકો છો. અને તમારે કદાચ ટ્રાન્સેકશન ચાલી રહ્યું હોઈ તે સમયે થોડાક સમય માટે રાહ પણ જોવી પડી શકે છે.

અને બસ તમારું કામ પૂરું

અને બસ તમારું કામ પૂરું

એક વખત ટ્રાન્સેકશન સરખી રીતે પૂરું થઇ જાય ત્યાર બાદ, તમને એક રિચાર્જ સકસેસફુલ નો એક મેસેજ મળશે, અને 1GB ડેટા મળશે, અને તમને તમારા રિલાયન્સ ના નંબર પર 28 દિવસ માટે 40rs નો ફૂલ ટોક ટાઈમ પણ આપવા માં આવશે.

English summary
Airtel, Vodafone, Idea and other networks have been giving a tough competition to Reliance Jio, however, there's one new entry to the race, RComm. Yes, Anil Ambani-headed RComm is gearing up to give a tough competition to Reliance Jio.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot