રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર રૂપિયા 600 1000 ના monthly plan માં લોન્ચ કરવામાં આવી શકે છે

By Gizbot Bureau
|

Reliance jio gigafiber એ પોતાના ઓફિશીયલ લોન્ચની પહેલા પણ એ ખુબ જ મોટી હાઈટ બનાવી દીધી છે. જોકે reliance jio gigafiber અત્યારે તેના પાયલોટ ટેસ્ટિંગ ની અંદર અમુક શહેરોની અંદર ચાલી રહ્યું છે પરંતુ તેઓના બ્રોડબેન્ડ ટીવી લેન્ડલાઈન કોમ્બો સર્વીસ ની કિંમત અને લીક થઈ ગઈ છે અને તેના પ્રતિસ્પર્ધી kothi ખૂબ જ ઓછી છે.

રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર રૂપિયા 600 1000 ના monthly plan માં લોન્ચ કરવા

જો online lic નું માનીએ તો જીઓ ગીગા ફાઇબર નીંદર પચાસ એમબીબીએસની સ્પીડ રૂપિયા 600 દર મહિને ની કિંમત પર આપવામાં આવશે. આની પહેલા પણ અમુક રિપોર્ટ આવ્યા હતા જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે રિલાયન્સ જીઓ દ્વારા તેમના ગીગાફાઈબર ની ડિપોઝિટ ને ઘટાડી દેવામાં આવી છે અને હવે તે 4500 ની બદલે 2500 છે. અને તેઓના એમબીપીએસની સ્પીડ ની કિંમત 1000 દર મહિને રાખવામાં આવી છે. અને આ કોઈ ઓફિશિયલ આંકડા નથી અને તેવું માનવામાં આવી રહ્યું છે કે કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગ કે જે જુલાઈ ની અંદર યોજાવા જઈ રહી છે તેની અંદર આ બાબત વિશે ઓફિશિયલ માહિતી આપવામાં આવશે.

Jio gigafiber 50 mbps અને 100 એમબીપીએસ ઓફર્સ.

Jio gigafiber 50 mbps અને 100 એમબીપીએસ ઓફર્સ.

જીયો ગીગા ફાઇબર પોતાના પ્રેમી ઓફર પર કામ કરી રહી છે જેની અંદર તેઓ એક મહિના માટે શું જીબી એમબીબીએસની સ્પીડ પર આપી રહ્યા છે અને સાથે-સાથે જીયોની કોમ્પ્લીમેન્ટ વી એપ્સ ની પણ સુવિધા આપી રહ્યા છે. અને ન્યુ દિલ્હી અને મુંબઈની અંદર ઘણા બધા યુઝર્સ દ્વારા રૂપિયા ૪૫૦૦ ટેબલ ડિપોઝિટ કરી અને આવી ઓફરનો લાભ લેવામાં આવી રહ્યો છે.

જેની અંદર એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે આ ઓફરને ગયા વર્ષે ઓગસ્ટ ની અંદર લોન્ચ કરવામાં આવી હતી. આપવી ઓફર ની અંદર હજુ સુધી વોઈસ અને ટીવી સર્વિસ શરૂ કરવામાં આવી નથી. અને એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા જુલાઈ મહિનાથી આ સર્વિસને ચાલુ કરવામાં આવશે.

જોકે કંપની દ્વારા એક નવા પેકેજને rollout કરવામાં આવી છે જેની અંદર તેઓ jio gigafiber માં રૂપિયા 2500 ની ડિપોઝિટ લે છે પરંતુ તેની અંદર યુઝર્સને તો એમબીબીએસની બદલે 50 એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે.

અને તેની અંદર જુના પ્લાન ની અંદર જે રાઉટર આપવામાં આવતું હતું તેની અંદર ડ્યુઅલ બેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવી હતી પરંતુ આ નવા પેજ ની અંદર જ રાખવામાં આવે છે તેની અંદર સિંગલ બેડ કનેક્ટિવિટી આપવામાં આવે છે. અને ટ્વિટર પર ઘણા બધા યુઝર્સ દ્વારા તેવું જણાવવામાં આવ્યું હતું કે આ નવા પ્લાન ની અંદર વોઈસ સર્વિસ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર કિંમત

રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર કિંમત

થોડા સમય પહેલા મિન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓના સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ જીઓ દ્વારા jio gigafiber 600 દર મહિને ની કિંમત પર બ્રોડબેન્ડ સર્વિસ લેન્ડલાઈન સર્વિસ અને ટેલિવિઝન સર્વિસ ને ભેગી કરી અને આપવામાં આવશે. તે સમય પર માત્ર એક જ પ્લાન ચાલી રહ્યો હતો જેની અંદર સો એમબીપીએસની સ્પીડ આપવામાં આવી રહી હતી અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્લાન માટે જ આ કિંમત આપવામાં આવી છે.

Jio gigafiber

Jio gigafiber

પરંતુ હવે જે પ્રકારે નવા lic બહાર આવ્યા છે તેના પરથી જાણવામાં આવી રહ્યું છે કે જે રૂપિયા 600 દર મહિને ની કિંમત છે તે ૫૦ એમ.બી.બી.એસ.ના પ્લાન માટે છે અને જો એમ.બી.બી.એસ.ના પ્લાન માટે યુઝર્સે દર મહિને રૂપિયા એક હજાર ચૂકવવા પડશે. આ બંને પ્લાન ની અંદર શો જીબી ડેટા ની લિમિટ આપવામાં આવી છે. અને જો યુઝર્સ આ ડેટાની લિમિટ ને પૂરી કરી નાખે છે તો તેઓ માઈ જીઓ એપ અથવા jio ડોટ કોમ દ્વારા 40gb નું ટોપ કરાવી શકે છે.

Best Mobiles in India

English summary
Reliance Jio GigaFiber Launch Plan Details: Price Starts At Rs. 600

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X