નેટફ્લિક્સ દ્વારા જણાવવામાં આવ્યું કે જીઓ ફાઇબર એ ભારતની અંદર સૌથી ઝડપી બ્રોડબેન્ડ સર્વિસ છે

By Gizbot Bureau
|

આપણા દેશની અંદર રિલાયન્સ જીઓ ફાઇબર એ ફાસ્ટ બ્રોડબેન્ડ સર્વિસ ની અંદર ઘણા સમયથી આગળ છે. અને કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી નેટફ્લિક્સ ના ટોચના ઝડપી આઇએસપી સ્પીડ ઇન્ડેક્સની અંદર પણ પોતાનું નામ મેઈન્ટેન કરવામાં આવી રહ્યું છે. તેનો અર્થ એ થાય છે કે ભારતની અંદર નેટફ્લિક્સ કન્ટેન્ટને કરવા માટે જીઓ ફાઈબર બ્રોડબેન્ડ સર્વિસ એ સૌથી ઝડપી સર્વિસ છે જોકે જીઓ ફાઇબર ટોચના સ્પોટ પરથી નીચે આવી ગયું છે.

નેટફ્લિક્સ, રિલાયન્સ જીઓ ફાઇબર, બ્રોડબેન્ડ સર્વિસ, એરટેલ બ્રોડબેન્ડ

જોકે જાન્યુઆરી મહિના થી રિલાયન્સ જીઓ ફાઇબર દ્વારા ફરી એક વખત નેટફ્લિક્સ આઇએસપી ઇન્ડેક્સની અંદર ટોચનો ક્રમાંક હાંસલ કરી લેવામાં આવ્યો હતો અને કંપની દ્વારા એરટેલ સ્પેક્ટ્રા અને સેવન સ્ટાર ડિજિટલ ને ફરી એક વખત પછાડવામાં આવી હતી અને કંપની દ્વારા આ બાબતને લઈ અને અમુક સ્પર્ધાત્મક આંકડાઓ પોતાના પ્રતિસ્પર્ધી ઓની સાથેના બહાર પાડવામાં આવ્યા હતા.

નેટ લિસ્ટની અંદર જીઓ ફાઇબર દ્વારા એવરેજ સ્પીડ 3.65 એમબીપીએસની આપવામાં આવી હતી જ્યારે 3.50 એમબીપીએસની આપવામાં આવી હતી અને એરટેલ દ્વારા 3.47 એમબીપીએસની આપવામાં આવી હતી અને જીઓ નો સૌથી નજીકના પ્રતિસ્પર્ધી એ સેવન સ્ટાર ડિજિટલ હતો કે જેની સ્પીડ 3.62 એમબીપીએસ આપવામાં આવી હતી. જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર રિલાયન્સ જીઓ એ આ ટોચના ક્રમે પરથી નીચે આવ્યો હતો ત્યારે તેની જગ્યા સેવન સ્ટાર ડિજિટલ દ્વારા લેવામાં આવી હતી.

નેટફ્લિક્સ દ્વારા કઈ રીતે આ સ્પીડને માપવામાં આવે છે?

નેટફ્લિક્સ દ્વારા આ નંબર નો ઓર્ડર લેવામાં આવે છે જ્યારે પ્રાઈમ ટાઈમ નેટ પબ્લિક પરફોર્મન્સ ના અમુક આઇએસપી ને ધ્યાનમાં લેવામાં આવે છે. અને તેના કારણે દિવસમાં સૌથી બિઝી કલાકોની અંદર કેવું પરફોર્મન્સ કંપની દ્વારા આપવામાં આવે છે તેના વિશે ખબર પડે છે. અને આ એસપી ની અંદર બીજી પણ ઘણી બધી બ્રાન્ડ છે જેની અંદર યુ બ્રોડબેન્ડ એ પી આર આઈ કન્વર્જન્સ ટેક્નોલોજી, ઇસ્કોન ઇન્ફોવે વોઇસ વન બ્રોડબેન્ડ અને હાથવે નો સમાવેશ થાય છે.

જેની અંદર યુ બ્રોડબેન્ડ એ સૌથી આગળ છે અને તેની એવરેજ સ્પીડ 3.41 એમબીપીએસની છે જ્યારે એ સીટી મેં ત્રણ પોઇન્ટ 40 એમબીપીએસની છે અને તેવી જ રીતના ઇસ્કોન બ્રોડબેન્ડની સ્પીડ 3.22 એમબીબીએસ છે અને day is ની સ્પીડ 3.18 એમબીબીએસ છે. વન બ્રોડબેન્ડ ન્યુ કનેક્શન સ્પીડ 3.15 એમબીબીએસ છે જ્યારે હાથવે ની સ્પીડ 3.14 એમબીપીએસ છે.

રસિયો ના આવ્યા સુધી આર એસ ની અંદર એરટેલ આર એસ ની અંદર આગળ હતું.

એક રિપોર્ટ અનુસાર જ્યાં સુધી ભારતની અંદર રિલાયન્સ જીઓ ફાઇબર આવ્યું ન હતું ત્યાં સુધી એરટેલ બ્રોડબેન્ડ એ આપણા દેશની અંદર સૌથી મોટું બ્રોડબેન્ડ સર્વિસ હતું. અને જીઓ ની જેમ એરટેલ દ્વારા પણ એમબીબીએસના બેઉ સ્પીડ ને લાવવા માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. અને કંપની પોતાના કવરેજ ને પણ વધુને વધુ શહેરો સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ બીએસએનએલ દ્વારા હન્ડ્રેડ એમબીબીએસના પ્લાન આપવા છતાં પણ તે ટોચના 10 બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર ની અંદર પોતાનું નામ આપી શક્યું ન હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Emerges Winner In Netflix Broadband Speed Race

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X