Just In
- 13 hrs ago
એમ આધાર રિવ્યુ આ અગરે ડેપોની અંદર ત્રણ પ્રોફાઇલ જોડવાની અનુમતિ આપે છે
- 1 day ago
એરટેલ અને જીઓ દ્વારા રીટેલર્સ માટે હાયર ઈન્સેન્ટીવ આપવા માં આવી રહ્યો છે
- 1 day ago
ગુગલ ઇન્ડિયા ની અંદર આ 10 સ્માર્ટફોનને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા
- 2 days ago
શું તમે જાણો છો કે google તમારી દરેક લોકેશન ને સેવ કરી રહ્યું છે
Don't Miss
Jio ક્રિકેટ સીઝન ડેટા પેક શું છે તેની અંદર કયા લાભો આપવામાં આવે છે તેની કિંમત શું છે વગેરે
ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને ચોર તમે ક્રિકેટ ચાહકો અને jio ના યુઝર હો તો તમારા માટે ડબલ ખુશી ના સમાચાર છે. જ્યાંથી પણ રિલાયન્સ જીઓ ને લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ જીઓ દ્વારા એક પણ મોકો નથી છોડવામાં આવ્યો કે જેની અંદર તેઓએ પોતાના ગ્રાહકોને આશ્ચર્યચકિત ના કર્યા હોય અને આ વર્લ્ડકપના સીઝન દરમિયાન પણ તેઓ એક ખૂબ જ સારી ઓફર પોતાના ગ્રાહકો માટે લઈને આવ્યા છે. મંગળવારે રિલાયન્સ જીઓ દ્વારા ક્રિકેટ સીઝન માટે અમુક ઓફર લોન્ચ કરવામાં આવી હતી જેની અંદર દરેક યુઝર ક્રિકેટ નામે જીસને લાઈવ અને ફ્રી જોઈ શકશે. Jio પાસે આજના સમયમાં આપણા દેશની અંદર 300 plus મિલિયન કરતાં પણ વધુ યુઝર્સ છે અને આંકડા અને તેઓ હજુ વધારવા માંગે છે જેથી તેઓ આ પ્રકારની સરપ્રાઈઝ સાથે આવી રહ્યા છે.
રિલાયન્સ જિયોએ જાહેરાત કરી હતી કે દરેક યુદ્ધ હવે વર્લ્ડ કપ 2019 ના દરેક મેચને લાઈવ અને ફ્રી જોઈ શકશે. આ જીઓ દ્વારા પ્રથમ સરપ્રાઈઝ હતી અને બીજી સરપ્રાઇઝ એ હતી કે જીયોના યુઝર્સ માઈ જીઓ એપ ની અંદર ગેમ રમી અને ખૂબ જ એક્સાઇટિંગ ગિફ્ટ પણ જીતી શકે છે. અને ત્રીજી સરપ્રાઇઝ એ હતી કે જીવનના યુદ્ધ અને અનલિમિટેડ ક્રિકેટ ડેટા સીઝન પેક રૂપિયા 251 ની અંદર આપવામાં આવશે.

શા માટે jio ક્રિકેટ સ્પેશિયલ ઓફર
આ ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની અંદર રિલાયન્સ જીઓ પોતાના યુઝર્સને ક્રિકેટના આ પ્લાન ની અંદર રૂપિયા 365 ના લાભો આપવા માંગે છે. અને આવું તેઓ પોતાના યુઝર્સને વર્લ્ડ કપનું ફ્રી એક્સ આપી અને આપી રહ્યા છે. અને આ ઓફર દ્વારા રિલાયન્સ જીઓ પોતાના ગ્રાહકોના રૂપિયા ૩૬૫ બચાવી રહ્યા છે કેમ કે જો આ ઓફર સિવાય યુઝર્સને આ પ્રકારના મેસેજ જુઓ તો તેમને આટલી કિંમત ચુકવવી પડી હોત. અને આ પ્રકારની ઓફર બીજા કોઈપણ ઓપરેટર દ્વારા ઇન્ડિયા ની અંદર આપવામાં નથી આવતી તેઓ રિલાયન્સ જીઓ એ પોતાના પ્રેસ સ્ટેટમેન્ટ ની અંદર જણાવ્યું હતું.

Jio ક્રિકેટ સીઝન ડેટા પેક શું છે?
Jio ક્રિકેટ સીઝન સ્પેશ્યલ ડેટા પેક યૂઝર્સ માત્ર 251 રૂપિયાની અંદર ખરીદી શકે છે. અને આ ઓફરને કંપની દ્વારા દરેક યૂઝર્સ નવા અને જુના માટે ખુલ્લી રાખવામાં આવેલ છે. આ પ્લાન ને દરેક તે ક્રિકેટ પ્રેમી ને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવેલ છે કે જેમને મેસેજ જોવા માટે ખૂબ જ વધુ ડેટા અને એફિસીયન્સી ની જરૂર પડતી હોય.

Jio ક્રિકેટ સીઝન ડેટા પેક ના લાભો
Jio ના આ ક્રિકેટ સીઝન ડેટા બેગની અંદર તેઓ પોતાના યુઝર્સને કુલ ૧૦૨ જીબી ડેટા આપી રહ્યા છે અને તેની વેલિડિટી 51 દિવસની આપવામાં આવે છે. અને jio એ જણાવ્યું છે કે આ 102 જીબી ડેટા એ વર્લ્ડ કપના દરેજ મે દરેક મેચને જોવા માટે સક્ષમ છે. અને આ ડેટાને માત્ર ક્રિકેટ મેચ is ને સ્ટ્રીમ કરવા માટે પૂરતા રાખવામાં આવેલ નથી. યુઝર્સ પોતાની ઇચ્છાનુસાર આ ડેટા દ્વારા કોઈપણ વસ્તુ બ્રાઉઝ કરી શકે છે. અને તે ઉપરાંત રીઝલ્ટ jiotv ની મદદથી હોટસ્ટાર ની અંદર મેં ચીસ ને ફ્રીમાં સ્ટ્રીમ પણ કરી શકે છે.
અને માત્ર તેટલું જ નહીં પરંતુ આ પ્લાન ની અંદર યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને myjio એપ્સ ની ઘણી બધી એપ્સ એક્સેસ પણ આપવામાં આવે છે.

Jio ક્રિકેટ સીઝન ડેટા પેક ને કઈ રીતે અવેલ કરવું?
દરેક જીયુ દસ રૂપિયા 251 ની સાથે myjio એપ દ્વારા આ પ્લાન ને રિચાર્જ કરાવી શકે છે.
Jio ક્રિકેટ સીઝન ડેટા પેક કઈ રીતે એક્ટિવેટ થાય છે?
રિલાયન્સ જિયો ના બીજા બધા પ્લાન ની જેમ જ આ પ્લાન ને પણ રિચાર્જ કર્યા બાદ એક્ટિવેટ કરવામાં આવે છે.
આ પ્લાન કોણ ખરીદી શકે છે?
આ પ્લાન જીઓના દરેક પ્રીપેડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
શું આ રિચાર્જ પેક વર્લ્ડકપ સિઝન પૂરી થયા બાદ પણ ઉપલબ્ધ રહેશે?
હા આ પ્લાન ઉપલબ્ધ રહેશે અને યુઝર્સ પોતાની જરૂરિયાત અનુસાર આપને ખરીદી શકે છે.
World cup 2019 ના મેસેજને live અને free કઈ રીતે જોવા?
રિલાયન્સ જીયોના દરેક યુઝર્સ નવા અને નવા jio ટીવી ની મદદથી હોટ સ્ટાર પર વર્લ્ડકપના બધા જ મેચીસ ને લાઈવ અને ફ્રી જોઈ શકે છે.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790