રિલાયન્સ જીઓ સેલિબ્રેશન પેક: સેલેકટેડ ગ્રાહકો વધારા ના 10જીબી ડેટા મેળવી શકે છે

|

રિલાયન્સ જીઓ આ એ એક નવો સેલિબ્રેશન પેક લોન્ચ કર્યું છે જેની અંદર તેઓ અમુક ગ્રાહકો ને તેમના ઓરીજનલ પ્લાન ઉપરાંત 10જીબી વધુ ડેટા ઓફર કરી રહ્યા છે. આ ઓફર માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ છે. આ 10જીબી ના પ્લાન ને 2જીબી ની અંદર વેચી અને 5 દિવસ સુધી આપવા માં આવશે. અને રિપોર્ટ્સ ના અનુસાર યુઝર્સ આ પ્લાન 31 ઓક્ટોબર 2018 સુધી માં મેળવી શકશે.

રિલાયન્સ જીઓ સેલિબ્રેશન પેક: સેલેકટેડ ગ્રાહકો વધારા ના 10જીબી ડેટા

એડિશનલ ડેટા ડેટા યુઝડ પર ડે ને ચેક કરવા માટે ગુગલ પ્લે સ્ટોર પર થી માય જીઓ એપ ને ડાઉનલોડ કરો, અને માત્ર તમારો નંબર નાખવા થી તમે કેટલો ડેટા વાપર્યો છે, તમારું બેલેન્સ , પ્લાન વગેરે બધી જ વિગતો આવી જશે. જિયો વપરાશકર્તાઓ મેનૂ આઇકોન પર જઈ શકે છે અને 'માય પ્લાન્સ' પર ટેપ કરી શકે છે જેમાં તમને જિયો સેલિબ્રિટી પૅકનો વિકલ્પ ઍડ ઑન ઓફર તરીકે ચિહ્નિત કરવામાં આવશે.

રિલાયન્સ જીઓ એ એક નવો યરલી પ્લાન પણ લોન્ચ કર્યો છે જેની કિંમત રૂ. 1699 રાખવા માં આવેલ છે, જેની અંદર 547જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ, એસએમએસ, અને 365 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને તેની સાથે સાથે જીઓ રૂ. 100 કરતા વધુ વાળા બધા જ પ્લાન પર પોતાના ગ્રાહકો ને 100% કેશબેક ઓફર કરી રહ્યું છે, અને પોતાની 4જી સેવા ને ફ્રી કરી રહ્યું છે. આ નવો ટેરિફ પ્લાન માત્ર પ્રીપેડ યુઝર્સ માટે છે.

અને દિવાળી ઓફર ની અંદર યુઝર્સ રૂ. 100 કરતા વધુ ના રિચાર્જ પર 100% કેશબેક મેળવી શકે છે. અને જેટલા નું રિચાર્જ કરાવવા માં આવ્યું હશે તેટલા નું જ રિલાયન્સ ડિજિટલ નું વાઉચર આપવા માં આવશે. આ વાઉચર ને તમ્મર રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ પર રીડીમ કરી શકો છો, પરંતુ તેના માટે તમારે મિનિમમ 5000 ની ખરીદી કરવી પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Celebration Pack: Select Users Can Now Get 10 GB Additional Data, Here is How to Check

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X