Just In
- 21 hrs ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 1 day ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 2 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
- 3 days ago
ગુગલ દ્વારા 24મી ફેબ્રુઆરી થી આ સર્વિસ ને બંધ કરવા માં આવી રહી છે
Don't Miss
જીઓ ફોન માટે રિલાયન્સ જીઓ દ્વારા રૂપિયા ૪૯ અને રૂપિયા 59 પ્રિપેડ રીચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા
રિલાયન્સ જીઓ દ્વારા જીઓ ફોન યુઝર્સ માટે બે નવા નાના વેલીડીટી વાળા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે અને તે પ્રીપેડ રિચાર્જ પ્લાન ની કિંમત રૂપિયા ૪૯ અને રૂપિયા ઓગણ સિત્તેર રાખવામાં આવી છે આ પ્લાન ની અંદર 14 દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે સાથે સાથે ગ્રાહકોને આ પ્લાન્ટની સાથે વોઇસ કોલિંગ એસએમએસ અને ડેટા ના લાભો આપવા માં આવે છે. જોકે અહીં એક વસ્તુને નોંધ લેવી ખાસ જરૂરી છે કે આ પ્લાન ને માત્ર જીઓ ફોન યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યા છે અને આ પ્લાન્ટનો ઉપયોગ કરવા માટે તમારું જીઓ સિમ જીઓ ફોનની અંદર લાગેલું હોવું જરૂરી છે.
જીઓ ના નવા રૂપિયા 69 જીઓ ફોન પ્લાન ની વાત કરવામાં આવે તો તેની અંદર 0.5 gb ડેટા પડે હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપવામાં આવે છે અને એક વખત જ્યારે આ ડેટા પૂરો થઈ જાય છે ત્યાર પછી સ્પીડ ઘટી અને 64kbps થઈ જાય છે આપની અંદર જીઓ ટુ જીઓ નેટવર્ક અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે જ્યારે બીજા નેટવર્ક પર 250 મીનીટ આપવામાં આવે છે સાથે સાથે ૨૫ એસએમએસ અને જીઓ એપ્સ નું કોમેન્ટ્રી એક્સેસ પણ આપવામાં આવે છે આ પ્લાન ની વેલીડિટી ૧૪ દિવસની આપવામાં આવે છે.
જ્યારે બીજી તરફ જીઓ ફોન 49 પ્લાન ની અંદર ગ્રાહકોને માત્ર 2જીબી કુલ ડેટા આપવામાં આવે છે સાથે સાથે જીઓ ટુ જીઓ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને બીજા નેટવર્ક પર કોલિંગ માટે ૨૫૦ મીનીટ આપવામાં આવે છે સાથે સાથે ૨૫ એસએમએસ અને જીઓ એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે આ પ્લાન ની વેલીડિટી પણ ૧૪ દિવસની રાખવામાં આવી છે.
આ પ્રકારનાં પ્લાનને જીઓ દ્વારા બે વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાર પછી તેને બંધ કરી દેવામાં આવ્યા હતા હવે ફરી એક વખત આ પ્રકારના પ્લાનને લોન્ચ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ વખતે તેની અંદર વધુ ડેટા લાભો આપવામાં આવી રહ્યા છે આ પ્લાન બંને જીઓ ફોન અને જીઓ ફોન 2 ના યુઝર્સ માટે કામ કરશે અને તેના માટે તમે કંપની ની ઓફિશિયલ વેબસાઇટ પરથી રિચાર્જ કરાવી શકો છો અથવા માય જીઓ એપ પરથી પણ તેને રિચાર્જ કરાવી શકાય છે અથવા કોઈપણ થર્ડ પાર્ટી રીચાર્જ પોર્ટલ દ્વારા પણ આ રિચાર્જ કરી શકાશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190