Just In
રિલાયન્સ જીઓ એ જીઓફોન 2 પર ફેસ્ટિવ સેલ ની જાહેરાત કરી, અનલિમિટેડ ડેટા પ્લાન
જીઓફોન 2 દેશ માં ગરમાગરમ જલેબી ની જેમ વેચાઈ રહ્યા છે, કેમ કે આ સ્માર્ટફોન ની અંદર 4 જી એલટીઈ વોએલટીઇ, વોટસ, ફેસબુક, અને યુ ટ્યુબ માટે સપોર્ટ અને ઘણું બીજું ઘણું બધું આપવા માં આવે છે. અને બીજા કોઈ પણ સ્માર્ટફોન મેકર ની જેમ જીઓ એ [ન ખુબ જ ઇન્ટરેસ્ટિંગ ઓફર્સ આપી છે, જેના કારણે જીઓફોન ખરીદવા નું મનન વધી શકે છે.

અને આ તહેવારો ની સીઝન માં કંપની ખુબ જ સારા ડેટા અને વોઇસ ઓફર્સ લઇ ને આવ્યું છે, જો કે અત્યારે જીઓફોન2 ની કિંમત માં કોઈ ઘટાડો કરવા માં નથી આવ્યો. જેની અંદર યુઝર્સે 2999રૂ. પહેલા આ સ્માર્ટફોન માટે આપવા પડશે.
જીઓ ફોન 2 ફેસ્ટિવલ સીઝન ઓફર
રૂ. 49 ની અંદર જીઓ 1જીબી 4જી ડેટા, અનલિમિટેડ વોઇસ અને વિડિઓ કોલ 28 દિવસ માટે અને 50 એસએમએસ, અને તેટલું જ નહીં આ ઓફર ની અંદર યુઝર્સ ને જીઓ ટીવી, જીઓ મેગેઝીન જેવી સેવા ઓ પણ વાપરવા મળશે. જો તમારો હેતુ ઘણા બધા વોઇસ અને વિડિઓ કોલ કરવા નો હોઈ તો તમારા માટે આ રૂ. 49 નો પ્લાન બેસ્ટ છે.
રૂ. 99 ની અંદર જીઓ તમને 14જીબી ડેટા (દરરોજ ના 500એમબી) અને 28 દિવસ માટે ફ્રી વોઇસ અને વિડિઓ કોલ્સ, અને આની અંદર જીઓ એપ ના એક્સેસ સાથે 300 એસએમએસ ની પણ અનુમતિ આપવા માં આવે છે. જો તમે ક્યારેક જ ઇન્ટરનેટ નો ઉપીયોગ કરતા હોવ અને મોટા ભાગે વોઇસ અને વિદો કોલ્સ જ કરતા હોવ તો રૂ. 99 વાળો પ્લાન તમારા માટે બેસ્ટ છે.
રૂ. 153 ની અંદર જીઓ તમને 42 જીબી ડેટા (દરરોજ ના 1.5જીબી) અને તે પણ ફ્રી વોઇસ અને વિડિઓ કોલ ની સુવિધા સાથે 28 દિવસ માટે આપે છે.અને તેની સાથે સાથે જીઓ એપ્સ પણ તમે એક્સેસ કરી શકો છો અને તમને ઍનલિમિટેડ એસએમએસ મોકલવા ની અનુમતિ પણ આપે છે. જો તમે તમારા જીઓ ફોન પર ઘણા બધા વિડિઓઝ અને મુવીઝ જોતા હોવ તો આ રૂ. 153 વાળો પ્લાન તમારા માટે બેસ્ટ છે.
જીઓ ફૉન 2 સ્પેસિફિકેશન
જીઓ ફોન 2 2.4-ઇંચ QVGA આઇપીએસ એલસીડી સ્ક્રીન સાથે આવે છે. 4 જી એલટીઇ, વૉલ્ટ અને વાઇફાઇ અને બ્લૂટૂથ ના સપોર્ટ સાથે ડ્યુઅલ કોર પ્રોસેસર આપવા માં આવે છે. અને આ ફીચરફોન ની અંદર તમને ડ્યુઅલ કાર્ડ સ્લોટ્સ અને તે પણ બંને 4જી સપોર્ટેડ આપવા માં આવે છે.
જીઓ ફોન 2 16જીબી ના ઇન્ટર્નલ સ્ટોરેજ અને 512જીબી ની રેમ સાથે આવે છે. અને તેની અંદર માઈક્રો એસડી કાર્ડ નો સ્લોટ પણ આપવા માં આવેલ છે જણા દ્વારા તમે 128જીબી સુધી સ્ટોરેજ ને વધારી શકો છો. આ ફોન ની અંદર QWERTY કીપેડ આપવા માં આવેલ છે, કે જે જુના બ્લેકબેરીઝ ના ડીવાઈસ ની યાદ અપાવે છે.
જીઓફોન 2 2000 એમએએચ લિ-આયન બેટરી પર ચાલે છે, ચાર્જિંગ માટે માઇક્રો યુએસબી પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક સાથે ડેટા સમન્વય સાથે. આને આ સ્માર્ટફોન કાઈ ઓએસ પર ચાલે છે કે જે આપણા ઇન્ડિયા માં વાપરવા માં આવતી મોટા ભાગ ની એપ્સ ને સપોર્ટ કરે છે જેમ કે ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ ગુગલ મેપ્સ, વગેરે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470