રિલાયન્સ જીઓ હેપી ન્યુ યર 2019 ઓફર સાથે આવી ગયું છે

|

ટેલિકોમ ઓપરેટરે પોતાના યુઝર્સ ને નવું વર્ષ ઉજવવા માટે એક નવી ઓફર સાથે આવ્યું છે. અને આ ઓફર ઓફલાઈન અને ઓનલાઇન બંને જગ્યા પર બધી જ જગ્યા પર રિચાર્જ પર ઉપલબ્ધ કરવું માં આવેલ છે. અને આ ઓફર ના ભાગ રૂપે રિલાયન્સ જીઓ રૂ. 399 ના પ્રીપેડ રિચાર્જ પર 100% કેશબેક આપી રહી છે. અને આ ઓફર અત્યર ના જીઓ યુઝર્સ અને નવા યુઝર્સ બંને માટે ઉપલબ્ધ કરવા માં આવી છે.

રિલાયન્સ જીઓ હેપી ન્યુ યર 2019 ઓફર સાથે આવી ગયું છે

100% કેશબેક ની ઓફર ની વિગતો

આ ઓફર માત્ર તે લોકો ને જ આપવા માં આવશે કે જે રૂ. 399 નું રિચાર્જ કરાવશે. અને યુઝર્સ ને આ કેશબેક એજીઓ ના રૂ. 399 ના કુપન ના સ્વરૂપ માં આપવા માં આવશે. અને આ કુપન માય જીઓ એપ ની અંદર માય કુપન વિભાગ માં ક્રેડિટ કરવા માં આવશે. અને એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમે આ કુપન નો ઉપીયોગ એજીઓ ની એપ અને વેબસાઈટ બંને પર કરી શકો છો અને તેના માટે તમારે ઓછા માં ઓછી રૂ. 1000 ની ખરીદી કરવી પડશે. અને સૌથી સારી વાત એ છે કે આ કુપન નો ઉપીયોગ તમે એજીઓ ના ડિસ્કાઉન્ટ પર પણ કરી શકો છો.

100% કેશબેક ના રિચાર્જ ની વેલિડિટી

આ રૂ. 399 ના રિચાર્જ પર 100% કેશબેક ની ઓફર એ એક લિમિટેડ ઓફર છે કે જે 28મી ડિસેમ્બર 2018 થી 31મી જાન્યુઆરી 2019 સુધી ચાલશે. અને આ ઓફર દરમ્યાન જે કુપન આપવા માં આવશે તેનો ઉપીયોગ યુઝર્સ 15મી માર્ચ 2019 સુધી માં કરવા નો રહેશે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio announces Happy New Year 2019 offer

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X