સ્પેમર ને દુર રાખવા માટે જીઓ વડાફોન જેવી કંપનીઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

By Gizbot Bureau
|

1 બીલીયન કરતા વધુ યુઝર્સ ખોટા ફોન કોલ્સ અને મેસેજથી છુટકારો મેળવી શકે છે કેમ કે વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયોએ તનલા સોલ્યુશન અને ટેક મહિન્દ્રા સાથે ભાગીદારી કરી અને બ્લોક ચેઇન ટેકનોલોજી નો સમાવેશ કર્યો છે.

સ્પેમર ને દુર રાખવા માટે જીઓ વડાફોન જેવી કંપનીઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કર

અને આ વસ્તુને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ના નિયમો અને તેના માર્ગદર્શન અનુસાર જ કરવામાં આવેલ છે. અને તેને આ મહિનાના અંત ની અંદર ચાલુ કરી દેવામાં આવશે. અને તેના દ્વારા સ્પામ કોલ્સ અને મેસેજથી છુટકારો મેળવી શકાશે. અને સબ્સ્ક્રાઇબર્સ પોતાની પસંદગીઓને આ ટેકનોલોજી ની પાછળ પસંદ કરી શકે છે.

Vodafone idea પાસે 395 યુઝર છે જ્યારે રિલાયન્સ જીઓ પાસે 307 મિલિયન યુઝર્સ છે. તેવું ટી આર આઈ એ ના ડેટા અનુસાર જાણવામાં આવ્યું હતું. અને ભારતી એરટેલ કે જેમની પાસે ૩૨૫ મિલિયન કરતાં વધુ subscribers છે તેઓ પહેલાથી જ ibm સાથે મળી અને આ પ્રકારની ટેકનોલોજી અમલમાં મૂકી છે.

વોડાફોન આઈડિયા એ રેગ્યુલેટરી સેન્ડબોક્સ અને પ્રોડકશન પ્લેટફોર્મ ની સાથે આ પ્રકારની ટેકનોલોજી ને અમલ માં મુકવા માટે tarla સાથે મલ્ટીયર નો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. ટીમલા ના spokesperson એ ઇતિને જણાવતા કહ્યું હતું કે આ ટેકનોલોજીને કારણે પ્રેમ કરનારા લોકોને પકડી શકાશે અને લોકોને વધુ સુરક્ષા આપી શકાશે. અને તે વધુમાં જણાવતા કહ્યું હતું કે તેઓ તેલને પણ આ ટેક્નોલોજીને ઇન્ક્રીમેન્ટ કરવામાં મદદ કરી રહ્યા છે કેમકે ibm આજે પણ એક મોટા વેન્ડર તરીકે કામ કરે છે.

અને vodafone idea દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કંપની પીઆરઆઈ ના આ પગલા ના ફૂલ સમર્થનમાં છે અને તેઓ તેને અમલમાં મુકવા માટે કામ પણ કરી રહ્યા છે. અને એક વ્યક્તિ કે જેમને આ બાબત વિષય ખબર છે તેણે જણાવ્યું હતું કે જીઓ અને ટેક મહિન્દ્રા એ સાથે મળી અને એક ટેકનોલોજીને બનાવી છે જેને ટૂંક સમયની અંદર અમલમાં મૂકવામાં આવશે પરંતુ આ બાબત વિશે હજુ સુધી કંપની દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો ન હતો.

સેલ્યુલર ઓપરેશન એસોસિયેશન ઇન્ડિયાના ડાયરેકટર જનરલ રાજન મેથ્યુએ જણાવ્યું હતું કે, સી ઓ એ આઈ બધા જ લોકોને આ પ્રકારની ટેકનોલોજી ને અમલ માં મુકવા માટે એક સાથે લઈ આવ્યું હતું. અને તેમણે વધુમાં જોડતા જણાવ્યું હતું કે જેટલા પણ લોકો આખો સિસ્ટમની અંદર જોડાયેલા છે તે બધા જ લોકોએ આ ટેક્નોલોજી ને અમલમાં મૂકવી પડશે અને તેની અંદર bsnl નો પણ સમાવેશ થાય છે. અને આગળ જણાવ્યું હતું કે તે લોકો એ એક સ્ટાન્ડર્ડ પ્રોસિઝર ને ફોલો કરવી પડશે કે જેને હવે અમલમાં મુકવામાં આવેલ છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અત્યારે જે ટેકનોલોજી ને અમલમાં મુકવામાં આવી રહી છે તે કદાચ દુનિયાની સૌથી મોટી પ્રક્રિયા હોઇ શકે છે કેમ કે એક સાથે billions યૂઝર્સને blockchain નો ઉપયોગ કરશે.

અને ટેલિકોમ ઓપરેટર્સ blockchain નો ઉપયોગ આગળ નંબર પોર્ટેબિલિટી માટે પણ કરી શકે છે. ચીની અંદર પ્રિન્ટર કનેક્ટ સેટલમેન્ટ અને બીજી તેના જેવી પ્રક્રિયા માટે પણ બ્લોક ચેન નો ઉપયોગ કરી શકાય છે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance jio and Vodafone Idea are using this technology to keep spammers at Bay

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X